17,546
edits
(+1) |
No edit summary |
||
Line 22: | Line 22: | ||
આમ વર્ષોનાં વર્ષો વીતી ગયાં. | આમ વર્ષોનાં વર્ષો વીતી ગયાં. | ||
અને આજે આ સૂમસામ તપતી બપોરે, રુક્ષ્મણિબહેન ફાળ ખાઈને બેઠાં થઈ જાય છે. હમણાં બૂમ પડશે. બપોરે ઘોરો છો? ઊઠો, થાળી પીરસો... કફનીમાં ડાઘા છે?... ચર્રર. લો બે ફાડચાં.. એટલુંય ઘરનું ધ્યાન રખાતું નથી? આવો નાસ્તો? જરા દીપા પાસેથી કંઈ શીખો... અને ફફડેલા હોઠ પરનો શબ્દ, ગમાર. | અને આજે આ સૂમસામ તપતી બપોરે, રુક્ષ્મણિબહેન ફાળ ખાઈને બેઠાં થઈ જાય છે. હમણાં બૂમ પડશે. બપોરે ઘોરો છો? ઊઠો, થાળી પીરસો... કફનીમાં ડાઘા છે?... ચર્રર. લો બે ફાડચાં.. એટલુંય ઘરનું ધ્યાન રખાતું નથી? આવો નાસ્તો? જરા દીપા પાસેથી કંઈ શીખો... અને ફફડેલા હોઠ પરનો શબ્દ, ગમાર. | ||
જાણે વળ દઈને કોઈએ ચોંટિયો ભર્યો હોય એમ પોતે સિસકારો બોલાવી જતાં. | |||
'કેમ બા ? ઊંઘ નથી આવતી ?' | 'કેમ બા ? ઊંઘ નથી આવતી ?' | ||
આછા બદામી સિલ્કનાં ડિઝાઇનર સલવાર કમીઝમાં સજ્જ દીપા બહાર આવી. બદામી ચંપલ, બદામી સિલ્કની મેચિંગ પર્સ, રુક્ષ્મણિબહેન બાઘા બનીને જોઈ રહ્યાં. નિશ્વાસ મૂકી દીપા પાસે આવી. | આછા બદામી સિલ્કનાં ડિઝાઇનર સલવાર કમીઝમાં સજ્જ દીપા બહાર આવી. બદામી ચંપલ, બદામી સિલ્કની મેચિંગ પર્સ, રુક્ષ્મણિબહેન બાઘા બનીને જોઈ રહ્યાં. નિશ્વાસ મૂકી દીપા પાસે આવી. |
edits