17,611
edits
(+1) |
(+1) |
||
Line 15: | Line 15: | ||
રીતિ ક્યાંય સુધી આ આઘાતમાંથી બહાર આવી શકી નહોતી. વહેતી નદીની જેમ તે આવ્યો હતો જેનું પાણી જમીનને અડતાં જ જમીન બદલાઈ જતી હતી. અનુજને નહીં મળવાનાં લાખ વચનો રીતિએ પોતાની જાતને આપ્યાં છતાંય, તે સાંજે રીતિ પાર્કમાં જઈ ચડી અને અનુજ જે બાંકડા પર બેઠો હતો ત્યાં બેઠી. અનુજે તેની સામું જોયા વિના જણાવ્યું કે, તે આમ જ રીતિની રાહ જોતો કલાકોથી બેસી રહ્યો છે. થોડી મિનિટો એમ જ પસાર થઈ ગઈ. રીતિએ કોઈ જવાબ આપ્યો નહીં તેથી તે થોડો આવેશમાં આવી ગયો. “બનાવટ, નકરી બનાવટ. રીતિ, તું સત્ય સાથે જીવતી નથી, ફક્ત છળ કરે છે, તારા જીવન સાથે, તારા આત્મા સાથે, મારી સાથે, તારા પતિ સાથે અને તારા બાળક સાથે સુદ્ધાં.” હવે તે એકદમ ગળગળો થઈ ગયો, “રીતિ, તું તારી અંદર જો, ગંભીરતાથી વિચાર કર. ત્યાં તને ફક્ત હું જ દેખાઈશ. પૃથ્વી અને પ્રકૃતિ ભિન્ન કલ્પી ન શકાય એ જ રીતે આપણે સાથે જીવવા સર્જાયાં છીએ. આ સત્યને તું જુઠલાવી ન શકે, પરંતુ હવે એ પણ એટલું જ સત્ય છે કે તારા પતિ અને બાળકની આડખીલીરૂપ થવા હું માગતો નથી એટલે રીતિ તું નક્કી કર, હું આવું તો ક્યાં આવું.” કહેતાં તેની આંખમાં આંસુ ઉભરાયાં. | રીતિ ક્યાંય સુધી આ આઘાતમાંથી બહાર આવી શકી નહોતી. વહેતી નદીની જેમ તે આવ્યો હતો જેનું પાણી જમીનને અડતાં જ જમીન બદલાઈ જતી હતી. અનુજને નહીં મળવાનાં લાખ વચનો રીતિએ પોતાની જાતને આપ્યાં છતાંય, તે સાંજે રીતિ પાર્કમાં જઈ ચડી અને અનુજ જે બાંકડા પર બેઠો હતો ત્યાં બેઠી. અનુજે તેની સામું જોયા વિના જણાવ્યું કે, તે આમ જ રીતિની રાહ જોતો કલાકોથી બેસી રહ્યો છે. થોડી મિનિટો એમ જ પસાર થઈ ગઈ. રીતિએ કોઈ જવાબ આપ્યો નહીં તેથી તે થોડો આવેશમાં આવી ગયો. “બનાવટ, નકરી બનાવટ. રીતિ, તું સત્ય સાથે જીવતી નથી, ફક્ત છળ કરે છે, તારા જીવન સાથે, તારા આત્મા સાથે, મારી સાથે, તારા પતિ સાથે અને તારા બાળક સાથે સુદ્ધાં.” હવે તે એકદમ ગળગળો થઈ ગયો, “રીતિ, તું તારી અંદર જો, ગંભીરતાથી વિચાર કર. ત્યાં તને ફક્ત હું જ દેખાઈશ. પૃથ્વી અને પ્રકૃતિ ભિન્ન કલ્પી ન શકાય એ જ રીતે આપણે સાથે જીવવા સર્જાયાં છીએ. આ સત્યને તું જુઠલાવી ન શકે, પરંતુ હવે એ પણ એટલું જ સત્ય છે કે તારા પતિ અને બાળકની આડખીલીરૂપ થવા હું માગતો નથી એટલે રીતિ તું નક્કી કર, હું આવું તો ક્યાં આવું.” કહેતાં તેની આંખમાં આંસુ ઉભરાયાં. | ||
રીતિ ક્યાંય સુધી શૂન્યમનસ્ક તેને જતાં જોઈ રહે છે. શ્રવણ રડતો હશે એ ખ્યાલ આવતાં તે ઊભી થઈ ઘર તરફ વળે છે. તે ઘરે પહોંચે છે ત્યારે મૈત્રેય ઑફિસેથી આવી ગયો છે. તે શ્રવણ માટે કોઈ રમકડું લાવ્યો છે. એક જવાબદાર પિતા તેના પુત્રને કોઈ અઘરો પાઠ શિખવાડતો હોય એટલી ગંભીરતાથી મૈત્રેય શ્રવણના નાજુક હાથોમાં રમકડું પકડાવવાની કોશિશ કરી રહ્યો છે. શ્રવણ આ નવીન રમકડાથી ખુશ છે. બન્ને એકબીજામાં એટલા તો મશગૂલ છે કે રીતિના આવ્યાની નોંધ લેવાતી નથી. મૈત્રેય સાથે જીવન જીવવું કેટલું સરળ છે, નહીં ! આખરે મનુષ્ય શું ઇચ્છતો હોય છે. પરસ્પરની હૂંફ, સહારો. કોઈક વ્યક્તિ સાથેનું હંમેશનું સુરક્ષિત જીવન. રીતિ મૈત્રેય સાથે કશા દબાણ વિના શ્વાસ લઈ શકે છે, જીવન સાથે તાલ-મેલ મેળવી શકે છે. મૈત્રેય રીતિને ગમે છે કારણ તે વગર કહે તેનું અને શ્રવણનું, નાની વસ્તુઓનું ધ્યાન રાખે છે. સાવ સાદી સમજ. ત્યાં જ શ્રવણ તેની ડોકી રીતિ તરફ ફેરવે છે. રીતિને જોઈ તે તેના બોખા મોઢાથી હસી પડે છે, અને તેને તેડી લેવા તેના નાનકડા હાથ રીતિ તરફ લંબાવે છે. રીતિને સંસારનું સારુંય સુખ હાથ ફેલાવી બોલાવી રહ્યું છે. જેને સહારે તે જીવન તરી જઈ શકે છે. એ જ ઘડીએ સૂર્ય જાણે ગ્રહણમાંથી મુક્ત થયો હોય તેમ રીતિ અનુજના વશીકરણમાંથી છૂટી જાય છે. | રીતિ ક્યાંય સુધી શૂન્યમનસ્ક તેને જતાં જોઈ રહે છે. શ્રવણ રડતો હશે એ ખ્યાલ આવતાં તે ઊભી થઈ ઘર તરફ વળે છે. તે ઘરે પહોંચે છે ત્યારે મૈત્રેય ઑફિસેથી આવી ગયો છે. તે શ્રવણ માટે કોઈ રમકડું લાવ્યો છે. એક જવાબદાર પિતા તેના પુત્રને કોઈ અઘરો પાઠ શિખવાડતો હોય એટલી ગંભીરતાથી મૈત્રેય શ્રવણના નાજુક હાથોમાં રમકડું પકડાવવાની કોશિશ કરી રહ્યો છે. શ્રવણ આ નવીન રમકડાથી ખુશ છે. બન્ને એકબીજામાં એટલા તો મશગૂલ છે કે રીતિના આવ્યાની નોંધ લેવાતી નથી. મૈત્રેય સાથે જીવન જીવવું કેટલું સરળ છે, નહીં ! આખરે મનુષ્ય શું ઇચ્છતો હોય છે. પરસ્પરની હૂંફ, સહારો. કોઈક વ્યક્તિ સાથેનું હંમેશનું સુરક્ષિત જીવન. રીતિ મૈત્રેય સાથે કશા દબાણ વિના શ્વાસ લઈ શકે છે, જીવન સાથે તાલ-મેલ મેળવી શકે છે. મૈત્રેય રીતિને ગમે છે કારણ તે વગર કહે તેનું અને શ્રવણનું, નાની વસ્તુઓનું ધ્યાન રાખે છે. સાવ સાદી સમજ. ત્યાં જ શ્રવણ તેની ડોકી રીતિ તરફ ફેરવે છે. રીતિને જોઈ તે તેના બોખા મોઢાથી હસી પડે છે, અને તેને તેડી લેવા તેના નાનકડા હાથ રીતિ તરફ લંબાવે છે. રીતિને સંસારનું સારુંય સુખ હાથ ફેલાવી બોલાવી રહ્યું છે. જેને સહારે તે જીવન તરી જઈ શકે છે. એ જ ઘડીએ સૂર્ય જાણે ગ્રહણમાંથી મુક્ત થયો હોય તેમ રીતિ અનુજના વશીકરણમાંથી છૂટી જાય છે. | ||
{{Poem2Close}} | |||
'''વાર્તા અને વાર્તાકાર :''' | '''વાર્તા અને વાર્તાકાર :''' | ||
:મેધા ગોપાલ ત્રિવેદી (૧૧-૦૮-૧૯૫૩) | :મેધા ગોપાલ ત્રિવેદી (૧૧-૦૮-૧૯૫૩) | ||
Line 24: | Line 24: | ||
:3. સૂત્રિત (2019) 13 વાર્તા | :3. સૂત્રિત (2019) 13 વાર્તા | ||
{{HeaderNav2 | |||
|previous = હાથ ધોયા ! | |previous = હાથ ધોયા ! | ||
|next = ઓહવાટ | |next = ઓહવાટ | ||
}} | }} |
edits