17,624
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પ્રાસ્તાવિક}} | {{Heading|પ્રાસ્તાવિક}} | ||
1962માં લખાયેલી… અને 1966માં પ્રકાશિત થયેલી ‘અસ્તિ’ની આ બીજી આવૃત્તિ છે. | 1962માં લખાયેલી… અને 1966માં પ્રકાશિત થયેલી ‘અસ્તિ’ની આ બીજી આવૃત્તિ છે. | ||
Line 37: | Line 37: | ||
ભગવાન તથાગત એક દિવસ… પોતાના શીષ્ય-સમુદાય સાથે ધુળીયા રસ્તા ઉપરથી પસાર થતા હતા. તેમની આગળ એક ઘેટાનું ટોળું જતું હતું. જેને જોઈને તથાગતે પોતાના શીષ્યોને કહેલું કે – ‘આ બધા ઘેટાઓ કોઈ યજ્ઞમાં સમીપ થવા માટે… કોઈ બરછટ હાથો વડે દોરાતા… ધકેલાતા… પોતાના હિસ્સાનું જીવ અને પોતાના હિસ્સાનું મૃત્યુ ઊંચકી આગળ આગળ વધી રહ્યા છે.” | ભગવાન તથાગત એક દિવસ… પોતાના શીષ્ય-સમુદાય સાથે ધુળીયા રસ્તા ઉપરથી પસાર થતા હતા. તેમની આગળ એક ઘેટાનું ટોળું જતું હતું. જેને જોઈને તથાગતે પોતાના શીષ્યોને કહેલું કે – ‘આ બધા ઘેટાઓ કોઈ યજ્ઞમાં સમીપ થવા માટે… કોઈ બરછટ હાથો વડે દોરાતા… ધકેલાતા… પોતાના હિસ્સાનું જીવ અને પોતાના હિસ્સાનું મૃત્યુ ઊંચકી આગળ આગળ વધી રહ્યા છે.” | ||
આ સંદર્ભ અને આ ભૂમિકા સાથે મેં… | <poem>આ સંદર્ભ અને આ ભૂમિકા સાથે મેં… | ||
કોઈ મહાકાલના યજ્ઞમાં સમીધ થવા મથતી… | કોઈ મહાકાલના યજ્ઞમાં સમીધ થવા મથતી…</poem> | ||
મારામાંથી જ વહી રહેલી… | <poem>મારામાંથી જ વહી રહેલી… | ||
મારી જ આવન-જાવનને… | મારી જ આવન-જાવનને… | ||
મારી જ વેરણ-છેરણને… | મારી જ વેરણ-છેરણને… | ||
Line 53: | Line 53: | ||
હું જ ઊભો છું. | હું જ ઊભો છું. | ||
હું જ મને જોઈ રહ્યો છું. | હું જ મને જોઈ રહ્યો છું. | ||
હું જ મારા હિસ્સાને વહી રહ્યો છું. | હું જ મારા હિસ્સાને વહી રહ્યો છું.</poem> | ||
‘અસ્તિ’ને પહેલીવાર પ્રકાશિત કરવાથી માંડી બીજી આવૃત્તિ સુધી પથરાયેલા રોહિત વકીલ વગર ‘અસ્તિ’ ક્યારેય શક્ય બની જ ન હોત. | ‘અસ્તિ’ને પહેલીવાર પ્રકાશિત કરવાથી માંડી બીજી આવૃત્તિ સુધી પથરાયેલા રોહિત વકીલ વગર ‘અસ્તિ’ ક્યારેય શક્ય બની જ ન હોત. | ||
Line 63: | Line 63: | ||
શ્રીકાન્ત શાહ | શ્રીકાન્ત શાહ | ||
એ/3 ભગવતીનગર, | <poem>એ/3 ભગવતીનગર, | ||
પત્રકાર કોલોનીની સામે, નારણપુરા, | પત્રકાર કોલોનીની સામે, નારણપુરા, | ||
અમદાવાદ-380 013 | અમદાવાદ-380 013 | ||
ફોન: 27472282 | ફોન: 27472282 | ||
9376104042 | 9376104042 | ||
4-7-2005 | 4-7-2005</poem> | ||
</poem> | |||
edits