અસ્તિ/કવિતામાં નવલકથા – અસ્તી –સુમન શાહ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કવિતામાં નવલકથા – અસ્તી –સુમન શાહ}} {{Poem2Open}} ‘ઘટના વિનાની નવી નવલકથા’ અને ‘અસ્તિત્વવાદ’ જેવાં લેબલો હેઠળ ‘અસ્તી’ની જે પ્રશંસાત્મક કે ટીકાત્મક વિવેચનાઓ થઈ છે તેના કોલાહલમાં...")
 
No edit summary
 
Line 90: Line 90:
સુરેશ જોષી પછીના શ્રીકાન્ત શાહ બીજા નોંધપાત્ર કલ્પનનિષ્ઠ કવિતાકાર છે, ને એમની એ આગવી પ્રતિભાનો લાભ એમણે આપણી નવલકથાને આપવાની કોશિશ કરી છે. Creative realismનું જે પરિમાણ આપણા વાર્તાસાહિત્યમાં સુરેશ જોષીથી ફૂટ્યું તેમાં પોતાની શક્તિનો એક લસરકો ‘અસ્તી’માં લેખકે પણ ચોક્કસભાવે ઉમેર્યો છે. ‘અસ્તી’ની કલાકીય મુશ્કેલી તે એના આકારને પ્રાપ્ત નહિ થયેલા Cataystની છે. એના અભાવે અમુક પ્રકારના વિચાર-ચંતિન-દર્શનને જ વારંવાર સ્ફુરાવતા શબ્દની, એક પ્રકારની, વગર કારણે વર્તુળાયા કરતી ચિત્રાવલિઓ ઊડ્યા કરે છે. એની Formal density કશાક Cohesionમાંથી ફેલાય અને એક એવો patternal growth જોવાય કે જે આખી કૃતિને અમુક અનુભૂતિનું total objective correlative બનાવે એમ બન્યું નથી. જે બન્યું છે તે ખણ્ડિત સ્વરૂપનું છે. ખણ્ડિત કલારૂપતા એવી જ હોય એવો આશાયેશ ‘અસ્તી’ની વિશે ધારી શકાતો નથી. છતાં, કહી શકાય કે શ્રીકાન્તે શબ્દને જ ફંફોસીને મરવા પડેલી નવલને પોતા તરફથી જીવતદાનનું એક ટીપું તો પાયું જ છે. સાચી જોડણીનું તંત્ર જાળવવું પડે તેથી પણ વધારે મહેનત તેઓને હ્રસ્વ અને દીર્ઘ ઈનો નિયમ જાળવવામાં પડી હશે. ને એ બંનેમાં પડે એથી ઓછી જહેમતે તેઓ કલ્પનો રચી કાઢે છે! એ પ્રચુરતાભર્યા ઉન્મેષને તેઓમાંનો સર્જક aesthetic editingનો લાભ આપી શક્યો હોત તો? તો કદાચ ‘અસ્તી’ વિશે આવું અને આટલું લખવાનો વારો ન આવત…

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|previous = અસ્તી
|next = 5000 શબ્દોની હ્રસ્વ-દીર્ઘ પાનખર
|next = શ્રીકાન્ત શાહનું લેખન-સર્જન
}}
}}

Navigation menu