17,546
edits
(+1) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|લેખિકાનાં અન્ય પુસ્તકો તથા પારિતોષિકો}} | {{Heading|લેખિકાનાં અન્ય પુસ્તકો તથા પારિતોષિકો}} | ||
{{hi|0.75em|• લલિત-નિબંધ-સંગ્રહ ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’(પ્રકાશિત - ૧૯૯૮)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદિતા’ પારિતોષિક તથા મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક.}} | |||
• | {{hi|0.75em|• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘ઈપ્સિતાયન’(પ્રકાશિત - ૨૦૦૯)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક. ૨૦૧૭માં આ પુસ્તક શ્રી વીર નર્મદ યુનિ.માં એમ. એ.ના પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયું છે.}} | ||
• | {{hi|0.75em|• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘પગલાંનાં પ્રતિબંબ’(પ્રકાશિત - ૨૦૧૦)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક.}} | ||
• | {{hi|0.75em|• લઘુનવલ ‘પાંખેથી ખર્યું આકાશ’(પ્રકાશિત - ૨૦૧૩)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘શ્રી પ્રિયકાન્ત પરીખ’ પ્રથમ પારિતોષિક તથા ગુજરાત સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક}} | ||
{{hi|0.75em|• કાવ્યસંગ્રહ ‘હૃદયલિપિ’(પ્રકાશિત - ૨૦૧૬)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક}} | |||
{{hi|0.75em|• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘ઉજાસનો પ્રવાસ’ પ્રકાશ્ય.}} | |||
{{hi|0.75em|• કુમારમાં પ્રકાશિત લેખમાળા ‘સિક્કીમ’ માટે વર્ષ ૨૦૧૩નું ‘શ્રીમતી કમલા પરીખ લેખિકા પારિતોષિક’}} | |||
'''સ્તંભલેખન:''' | |||
{{hi|0.75em|• ‘ગુજરાતમિત્ર’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ - ‘પ્રવાસી પારાવારનાં’ ૨૦૦૭થી ૨૦૧૮ સુધી.}} | |||
{{hi|0.75em|• ‘દિવ્યભાસ્કર’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ યાત્રા ૨૦૧૦-૨૦૧૧}} | |||
{{hi|0.75em|• ‘સંદેશ’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ- ‘પ્રવાસ’ ૨૦૧૨થી ૨૦૧૫.}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
edits