ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/પ્રશ્ન તુજ — સુન્દરમ્: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 25: Line 25:
‘લૈલા કો દેખો મજનૂ કી આંખોં સે’ એ તો ખરું લેકિન ‘મજનૂ કો ભી દેખો મજનૂ કી આંખોં સે.’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મૈંને મજનૂ પે લડકપન મેં અસદ  
{{Block center|'''<poem>મૈંને મજનૂ પે લડકપન મેં અસદ  
સંગ ઉઠાયા થા કે સર યાદ આયા.  
સંગ ઉઠાયા થા કે સર યાદ આયા.  
{{right|(ગાલિબ - અસદ)}]</poem>}}
{{right|(ગાલિબ - અસદ)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પથ્થરથી મજનૂનું માથું ફોડવા જનારનો હાથ એ વિચારે થંભી જાય છે કે મારે માથે પ્રેમ સવાર થશે એ દિવસનું શું ?

મજા એમ છે કે કાવ્યનાયક પોતાના બચાવમાં એકેય દલીલ કરતો નથી. પ્રેમને વાજબી ઠેરવવા માટે એ કોઈ કારણ આગળ ધરતો નથી, સિવાય કે પ્રેમ. જે કાર્ય છે, તે કારણ પણ છે.

{{Block center|<poem>કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે  
{{Block center|'''<poem>કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે  
કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે.
કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે.
{{right|(અમૃત ઘાયલ)}}</poem>}}
{{right|(અમૃત ઘાયલ)}}</poem>'''}}
{{Block center|<poem>આકર્ષણના અંગારથી અસ્તિત્વનાં ખડલાકડાં ચેતી ગયાં છે. કવિ હોંશે હોંશે હોમાય છે. આ વહ્નિ પ્રિયતમાને લીધે પ્રકટ્યો એ ખરું, તોય વહ્નિ અજાણ્યો છે. બે ચકમકમાંથી પ્રકટતી હોય તોય ચિનગારી એ ચકમક નથી.

કવિ પોતાના સ્નેહનો અર્ધ્ય પ્રિયાના ચરણે ચડાવી રહ્યા છે તે દૃશ્યને ‘પોઝ’ની ચાંપ દબાવીને બારીકીથી જુઓ. પ્રિયાના સૌંદર્યનો સ્વીકાર છે, ‘હૃદયજલની અંજલિ’ તેને ચડાવાય છે, પણ એક મિનિટ, દીનભાવ પલટાય છે સ્વામીભાવમાં. નિજ સ્નેહના સુનેરી સિક્કાને કવિ પછાડે છે, મગરૂરીથી. કલાપીની જેમ સુન્દરમ્ પણ દ્વિધામાં છે કે યારી – ગુલામી શું કરું તારી સનમ? ગાલે ચૂમું કે પાનીએ તુને સનમ ?

Navigation menu