ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/દશમસ્કંધ — પ્રેમાનંદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 8: Line 8:
વિઠ્ઠલવરની વાંસળી સંભળાતાં જ ગોપીઓ હાવરીબાવરી થઈ ગઈ.
વિઠ્ઠલવરની વાંસળી સંભળાતાં જ ગોપીઓ હાવરીબાવરી થઈ ગઈ.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>વિપરીત કામ કરે સહુ શ્યામા, કામ દુષ્ટે પડ્યો કેડે રે,  
{{Block center|'''<poem>વિપરીત કામ કરે સહુ શ્યામા, કામ દુષ્ટે પડ્યો કેડે રે,  
ગૌ દોહીને દૂધની દોણી જળ-ગોળીમાં રેડે રે.</poem>}}
ગૌ દોહીને દૂધની દોણી જળ-ગોળીમાં રેડે રે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગોપીની બધી મહેનત પાણીમાં ગઈ. 'કામ' શબ્દ પાસેથી કવિ બેવડું કામ કઢાવે છે. ‘શ્યામ’ ગોપી હવે શ્યામની થઈ ગઈ છે, કૃષ્ણવિયોગે કજળી ગઈ છે. 'કામ પાછળ પડ્યો છે' એવું કહી શક્યા હોત પ્રેમાનંદ, પણ એમની નજરમાં કમરનો લાંક ખરોને, એટલે કહે છે 'કામ પડયો કેડે'.

{{Block center|<poem>કો વચ્છને સાટે ગૌને છોડે સાંઢને સેલો વાળે રે,  
{{Block center|'''<poem>કો વચ્છને સાટે ગૌને છોડે સાંઢને સેલો વાળે રે,  
કો બાળકને સુવાડી હેઠળ ઉપર ઢોલિયો ઢાળે રે.</poem>}}
કો બાળકને સુવાડી હેઠળ ઉપર ઢોલિયો ઢાળે રે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સેલો વાળવો એટલે દોહવા પહેલાં ગાયના પગ બાંધવા. અલી ગોપી, તું તો ઘેલાં કાઢે છે! વાછરું ધાવી શકે માટે ગાયને બાંધવાને બદલે, તેને છોડે છે? સાંઢને સેલો વાળે છે? લોકગીતોમાંયે આવો હાસ્યરસ મળી આવે.

{{Block center|<poem>ભવાન પટેલે ભેંસ લીધી, ને મોટાં શિંગડે મોહ્યા,  
{{Block center|'''<poem>ભવાન પટેલે ભેંસ લીધી, ને મોટાં શિંગડે મોહ્યા,  
બોઘરણું લઈ દોહવા બેઠા ને પોકે પોકે રોયા</poem>}}
બોઘરણું લઈ દોહવા બેઠા ને પોકે પોકે રોયા</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાડાને દોહવા બેસે તેનું નામ ભવાન પટેલ અને સાંઢને સેલો વાળે તેનું નામ ગોપી.
પાડાને દોહવા બેસે તેનું નામ ભવાન પટેલ અને સાંઢને સેલો વાળે તેનું નામ ગોપી.
Line 37: Line 37:
{{Poem2Open}}
{{Poem2Open}}
ગોપી શૃંગારરસમાં નીતરતી ઊઠી ચાલી. તે નગ્ન હોવા છતાં નગ્ન લાગતી નથી, કારણ કે તેણે હાસ્યનું ઉપરણું ઓઢ્યું છે.
ગોપી શૃંગારરસમાં નીતરતી ઊઠી ચાલી. તે નગ્ન હોવા છતાં નગ્ન લાગતી નથી, કારણ કે તેણે હાસ્યનું ઉપરણું ઓઢ્યું છે.
{{Poem2Open}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>અવળાં આભરણ-ભૂષણ પહેર્યાં, મનડું હર્યું જગદીશ રે,  
{{Block center|'''<poem>અવળાં આભરણ-ભૂષણ પહેર્યાં, મનડું હર્યું જગદીશ રે,  
ઓઢણી પહેરી કટિસ્થાનકે, ચણિયા ઓઢ્યાં શીશ રે.</poem>'''}}
ઓઢણી પહેરી કટિસ્થાનકે, ચણિયા ઓઢ્યાં શીશ રે.</poem>'''}}
17,546

edits

Navigation menu