17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 33: | Line 33: | ||
‘દામન’ એટલે 'ચાળ', ઝભ્ભાના નીચલા હિસ્સાનું ઝૂલતું વસ્ત્ર, કહો કે ફૂલ વીણવાની છાબ. ‘છાબ નાની, સમય ઓછો, ઉપરથી ફૂલ અગણિત. અય માળી, ઝટ પસંદગી કર, ઝટ પસંદગી કર.' | ‘દામન’ એટલે 'ચાળ', ઝભ્ભાના નીચલા હિસ્સાનું ઝૂલતું વસ્ત્ર, કહો કે ફૂલ વીણવાની છાબ. ‘છાબ નાની, સમય ઓછો, ઉપરથી ફૂલ અગણિત. અય માળી, ઝટ પસંદગી કર, ઝટ પસંદગી કર.' | ||
‘મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઈ' — આ વાત સ્ત્રીમુખે સાવ સ્વાભાવિક લાગે. કાવ્યનાયિકા વચન આપે છે, રાઈથીય સૂક્ષ્મ વસ્તુ દેખાડે તો તને હૈયાની ઠકરાત તાંબાના પતરે લખી દઉં! અને એ સૂક્ષ્મ વસ્તુ 'હૈયાની ઠકરાત' જ છે. | ‘મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઈ' — આ વાત સ્ત્રીમુખે સાવ સ્વાભાવિક લાગે. કાવ્યનાયિકા વચન આપે છે, રાઈથીય સૂક્ષ્મ વસ્તુ દેખાડે તો તને હૈયાની ઠકરાત તાંબાના પતરે લખી દઉં! અને એ સૂક્ષ્મ વસ્તુ 'હૈયાની ઠકરાત' જ છે. | ||
ઉખાણાં (પ્રહેલિકા-પહેલી) તો હજારો પૂછી શકાય, પણ કવિએ પ્રણયભાવને પોષક હોય તેવાં જ પસંદ કર્યાં છે. આ ઉખાણામાંથી એવોય સંકેત મળે છે કે નાયક-નાયિકાનું મિલન હજી થયું નથી. ‘એવામાં જો મળે તો’— પ્રેમીઓ રોજેરોજ મળી શકતા નથી. ‘અલગ રહીને રોય’—પ્રેમીઓ એકમેક માટે ઝૂરે છે. ‘વણચૂંટ્યે વીણી લેવાની…’ — એકમેકની આંખોમાં વસી ગયા છે, પણ એકમેકના જીવનમાં વસી શક્યા નથી. | ઉખાણાં (પ્રહેલિકા-પહેલી) તો હજારો પૂછી શકાય, પણ કવિએ પ્રણયભાવને પોષક હોય તેવાં જ પસંદ કર્યાં છે. આ ઉખાણામાંથી એવોય સંકેત મળે છે કે નાયક-નાયિકાનું મિલન હજી થયું નથી. ‘એવામાં જો મળે તો’— પ્રેમીઓ રોજેરોજ મળી શકતા નથી. ‘અલગ રહીને રોય’—પ્રેમીઓ એકમેક માટે ઝૂરે છે. ‘વણચૂંટ્યે વીણી લેવાની…’ — એકમેકની આંખોમાં વસી ગયા છે, પણ એકમેકના જીવનમાં વસી શક્યા નથી. ‘દાખવ તો ઓ પિયુ...'— નાયિકા પિયુને વીનવે છે, મને તારો પ્રેમ દર્શાવ. | ||
રમેશ પારેખરચિત એક નાટકનું શીર્ષક આ ગીત માટેય સાચું પડે છે, 'સગપણ એક ઉખાણું'. | રમેશ પારેખરચિત એક નાટકનું શીર્ષક આ ગીત માટેય સાચું પડે છે, 'સગપણ એક ઉખાણું'. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits