ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/મોરલાની માયા — લોકગીત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 59: Line 59:
મોરલો ઘા ખાઈ ગયો. પંખી ગયું ને પીછાં રહ્યાં. મોરમાં કળા ખરી, પણ કૌવત નહીં.
મોરલો ઘા ખાઈ ગયો. પંખી ગયું ને પીછાં રહ્યાં. મોરમાં કળા ખરી, પણ કૌવત નહીં.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મોર જ્યારે જ્યારે પણ કરતો કળા  
{{Block center|'''<poem>મોર જ્યારે જ્યારે પણ કરતો કળા  
એટલું બસ પૂછવાનું થાય મન :  
એટલું બસ પૂછવાનું થાય મન :  
આ બધું તો ઠીક છે, પણ ઉડ્ડયન?</poem>}}
આ બધું તો ઠીક છે, પણ ઉડ્ડયન?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવડના કરંડિયામાં ઝુલાવીને લવાય શાકને કાં શિકારને. સોનારૂપાની જોડ ગીતમાં સુવાંગ આવે છે: સોનલા ઈંઢોણી — રૂપલા બેડું, સોનલા કામઠડી—રૂપલા તીર, સોનલા કાવડ- રૂપલા કરંડ. દરેક બંધમાં 'રાજ’ આવતું હોય ત્યારે સોનુંરૂપું તો હોવાનું.

Line 67: Line 67:
આવો કરુણ (બીભત્સ) રસ ચેલૈયાના લોકગીતમાં પણ જોવા મળે છે. અતિથિને પ્રસન્ન કરવા શગાળશા શેઠ અને ચંગાવતી શેઠાણી પોતાના કુમળા પુત્રનું માંસ પીરસે છે અને ગાય છે :
આવો કરુણ (બીભત્સ) રસ ચેલૈયાના લોકગીતમાં પણ જોવા મળે છે. અતિથિને પ્રસન્ન કરવા શગાળશા શેઠ અને ચંગાવતી શેઠાણી પોતાના કુમળા પુત્રનું માંસ પીરસે છે અને ગાય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તારા હાલરડે પડી હડતાલ, કુંવર ચેલૈયા,  
{{Block center|'''<poem>તારા હાલરડે પડી હડતાલ, કુંવર ચેલૈયા,  
મેં તો માર્યો કળાયલ મોર, કુંવર ચેલૈયા.</poem>}}  
મેં તો માર્યો કળાયલ મોર, કુંવર ચેલૈયા.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
પછી તો શંખચક્રગદાપદ્મધારી વિષ્ણુ કુંવર ચેલૈયાને જીવતો કરે છે.
પછી તો શંખચક્રગદાપદ્મધારી વિષ્ણુ કુંવર ચેલૈયાને જીવતો કરે છે.
{{Poem2Close}}
પણ રાણીના રુદિયાના મોરને કોણ ટહુકતો કરે?  
{{Block center|<poem>પણ રાણીના રુદિયાના મોરને કોણ ટહુકતો કરે?  
રાજા હવે રાજાપાઠમાં આવી જાય છે. રાણી, તારા સાળુડા રંગાવું.  
રાજા હવે રાજાપાઠમાં આવી જાય છે. રાણી, તારા સાળુડા રંગાવું.  
રાજા, મારી રગરગ કેમ કરી રંગશો?
રાજા, મારી રગરગ કેમ કરી રંગશો?
કંઠસ્થ ગવાતાં ગીતો ('ફોકસોંગ') માટે 'લોકગીત' નામાભિધાન રણજિતરામ વાવાભાઈએ ૧૯૦૫માં પહેલવહેલું કર્યું હતું. લોકગીત સાંભળવાનાં હોય, વાંચવાનાં નહીં. આ રાસડો અહીં મુદ્રિત ભલે કર્યો, પણ છાપેલા મોરલા તે કેમ કરી બોલશે?</poem>}}  
કંઠસ્થ ગવાતાં ગીતો ('ફોકસોંગ') માટે 'લોકગીત' નામાભિધાન રણજિતરામ વાવાભાઈએ ૧૯૦૫માં પહેલવહેલું કર્યું હતું. લોકગીત સાંભળવાનાં હોય, વાંચવાનાં નહીં. આ રાસડો અહીં મુદ્રિત ભલે કર્યો, પણ છાપેલા મોરલા તે કેમ કરી બોલશે?
{{Poem2Close}}  
{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}
<br>
<br>
17,546

edits

Navigation menu