17,611
edits
(+1) |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સુન્દરમ્ નું કથાકાવ્ય | સુન્દરમ્ નું કથાકાવ્ય ‘બાનો ફોટોગ્રાફ' ૧૯૩૩માં પ્રકટ થયું હતું. ફોટો આટલાં વર્ષો પછી પણ ઝાંખો પડ્યો નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 19: | Line 19: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પહેલા શ્લોકમાં જ કહી દેવાયું છે કે ભાવતાલ નક્કી કર્યા પછી જ બન્ને ભાઈ સ્ટુડિયોમાં ચડ્યા હતા. ભાઈઓને | પહેલા શ્લોકમાં જ કહી દેવાયું છે કે ભાવતાલ નક્કી કર્યા પછી જ બન્ને ભાઈ સ્ટુડિયોમાં ચડ્યા હતા. ભાઈઓને ‘ભાવના' કરતાં ‘ભાવ'માં વધુ રસ હતો. સ્ટુડિયોમાં ઝાકઝમાળ અને કૃત્રિમ વાતાવરણ હોય.ગાદીવાળી ખુરશી પર, પુસ્તકો અને ફૂલો વચ્ચે, બાને બેસાડવામાં આવ્યાં. આવા ઠાઠમાઠમાં બેસવાનું બાના ભાગ્યમાં કદી આવ્યું નહોતું.બાની સગવડ માટે આવી કાળજી પહેલાં કદી રખાઈ નહોતી. કેમેરા પર કાળું વસ્ત્ર ઓઢાડી, ફોકસ કરીને ફોટોગ્રાફર બોલ્યો- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits