ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/વૈશાખનો બપોર — રામનારાયણ પાઠક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
રામનારાયણ વિ. પાઠક એવા સાક્ષર હતા, જેમના નામ પાછળ 'સાહેબ' મૂકવું જ પડે. એમણે 'દ્વિરેફ' 'સ્વૈરવિહારી' અને 'શેષ' તખલ્લુસથી અનુક્રમે વાર્તા, નિબંધ અને કાવ્ય રચ્યાં. વળી ગુજરાતી ભાષાનું અધિકૃત પિંગળશાસ્ત્ર રચ્યું. 'વૈશાખનો બપોર' એ પાઠકસાહેબે મિશ્રોપજાતિ છંદની ૯૨ પંક્તિમાં સર્જેલું દીર્ઘકાવ્ય છે.
રામનારાયણ વિ. પાઠક એવા સાક્ષર હતા, જેમના નામ પાછળ ‘સાહેબ' મૂકવું જ પડે. એમણે ‘દ્વિરેફ' ‘સ્વૈરવિહારી' અને ‘શેષ' તખલ્લુસથી અનુક્રમે વાર્તા, નિબંધ અને કાવ્ય રચ્યાં. વળી ગુજરાતી ભાષાનું અધિકૃત પિંગળશાસ્ત્ર રચ્યું. 'વૈશાખનો બપોર' એ પાઠકસાહેબે મિશ્રોપજાતિ છંદની ૯૨ પંક્તિમાં સર્જેલું દીર્ઘકાવ્ય છે.


શીર્ષક ધ્યાનથી વાંચો. વૈશાખ એટલે કાળઝાળ ઉનાળો, એમાંય પાછો બપોર. આયખાની આકરી વેળાનું આ કાવ્ય છે.
શીર્ષક ધ્યાનથી વાંચો. વૈશાખ એટલે કાળઝાળ ઉનાળો, એમાંય પાછો બપોર. આયખાની આકરી વેળાનું આ કાવ્ય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>'વૈશાખનો ધોમ ધખ્યો જતો'તો
{{Block center|<poem>‘વૈશાખનો ધોમ ધખ્યો જતો'તો
દહાડો હતો એ કશી કૈં રજાનો'</poem>}}
દહાડો હતો એ કશી કૈં રજાનો'</poem>}}


Line 15: Line 15:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>'ત્યારે મહોલ્લા મહીં એક શહેરના
{{Block center|<poem>‘ત્યારે મહોલ્લા મહીં એક શહેરના
શબ્દો પડ્યા કાનઃ 'સજાવવાં છે
શબ્દો પડ્યા કાનઃ 'સજાવવાં છે
ચાકુ સજૈયા છરી કાતરો કે?'
ચાકુ સજૈયા છરી કાતરો કે?'
Line 27: Line 27:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>'એકાદ કૈં જો સજવા મળે ના,
{{Block center|<poem>‘એકાદ કૈં જો સજવા મળે ના,
અપાવું તો તૂર્ત તને ચણા હું'</poem>}}
અપાવું તો તૂર્ત તને ચણા હું'</poem>}}


Line 48: Line 48:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'અરે જરા ખાઈ પછીથી જાજો!'
‘અરે જરા ખાઈ પછીથી જાજો!'
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
ને કૂતરાને બટકુંક નીર્યુ.
ને કૂતરાને બટકુંક નીર્યુ.

Navigation menu