ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/અભિસાર — ઝવેરચંદ મેઘાણી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 6: Line 6:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>મથુરા શે'રની રાંગે સંન્યાસી ઉપગુપ્ત કો'  
{{Block center|'''<poem>મથુરા શે'રની રાંગે સંન્યાસી ઉપગુપ્ત કો'  
સંકોડી ઈન્દ્રિયો સર્વે એક રાત સૂતો હતો.</poem>}}  
સંકોડી ઈન્દ્રિયો સર્વે એક રાત સૂતો હતો.</poem>'''}}  


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 13: Line 13:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>ઓચિંતી અંધકારે ત્યાં ગૂંજી છે પગઝાંઝરી :  
{{Block center|'''<poem>ઓચિંતી અંધકારે ત્યાં ગૂંજી છે પગઝાંઝરી :  
યોગીની છાતીએ પાટુ કોના પાદ તણી પડી ?</poem>}}  
યોગીની છાતીએ પાટુ કોના પાદ તણી પડી ?</poem>'''}}  


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 21: Line 21:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>અંગે ઝૂલે પવન - ઊડતી ઓઢણી આસમાની
{{Block center|'''<poem>અંગે ઝૂલે પવન - ઊડતી ઓઢણી આસમાની
ઝીણી ઝીણી ઘુઘરી રણકે દેહ-આભૂષણોની;  
ઝીણી ઝીણી ઘુઘરી રણકે દેહ-આભૂષણોની;  
પ્યારા પાસે પળતી રમણી અંધકારે અજાણે  
પ્યારા પાસે પળતી રમણી અંધકારે અજાણે  
સાધુગાત્રે ચરણ અથડાતાં ઊભી સ્તબ્ધ છાની</poem>}}
સાધુગાત્રે ચરણ અથડાતાં ઊભી સ્તબ્ધ છાની</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 31: Line 31:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>'ક્ષમા કરો ! ભૂલ થઈ કુમાર !  
{{Block center|'''<poem>‘ક્ષમા કરો ! ભૂલ થઈ કુમાર !  
કૃપા ઘણી, જો મુજ ઘેર ચાલો.  
કૃપા ઘણી, જો મુજ ઘેર ચાલો.  
તમે મૃદુ, આ ધરતી કઠોર.  
તમે મૃદુ, આ ધરતી કઠોર.  
ઘટે ન આંહીં પ્રિય તોરી શય્યા.’</poem>}}  
ઘટે ન આંહીં પ્રિય તોરી શય્યા.’</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
જેણે સોડ તાણી છે તે સાધુ છે એ ન જાણતી ગણિકા તેને 'કુમાર' કહી સંબોધે છે, અને પોતાના ઘરની શય્યા શોભાવવાનું આમંત્રણ આપે છે.યોગી જવાબ આપે છે:
જેણે સોડ તાણી છે તે સાધુ છે એ ન જાણતી ગણિકા તેને 'કુમાર' કહી સંબોધે છે, અને પોતાના ઘરની શય્યા શોભાવવાનું આમંત્રણ આપે છે.યોગી જવાબ આપે છે:
Line 46: Line 46:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>શું મિલનનો કોલ પાળવા યોગી નીકળ્યો હશે?
{{Block center|'''<poem>શું મિલનનો કોલ પાળવા યોગી નીકળ્યો હશે?
નગરની બહાર ગઢની રાંગ પાસે યોગીએ શું જોયું?
નગરની બહાર ગઢની રાંગ પાસે યોગીએ શું જોયું?
પડી નિજ પગ પાસે એકલી રંક નારી,  
પડી નિજ પગ પાસે એકલી રંક નારી,  
તન લદબદ આખું શીતળાનાં પરુથી</poem>}}
તન લદબદ આખું શીતળાનાં પરુથી</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 56: Line 56:
ગેગેલા એ શરીર ઉપરે ફેરવી હાથ ધીરો,  
ગેગેલા એ શરીર ઉપરે ફેરવી હાથ ધીરો,  
લેપી દીધો સુખડઘસિયો લેપ શીળો સુંવાળો.
લેપી દીધો સુખડઘસિયો લેપ શીળો સુંવાળો.
વાસવદત્તા સમજી ન શકી કે આ દેવદૂત કોણ છે, ક્યાંથી આવ્યો?
વાસવદત્તા સમજી ન શકી કે આ દેવદૂત કોણ છે, ક્યાંથી આવ્યો?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પૂછે રોગી: ‘મુજ પતિતની પાસ ઓ આવનારા!
{{Block center|'''<poem>પૂછે રોગી: ‘મુજ પતિતની પાસ ઓ આવનારા!
આંહીં તારાં પુનિત પગલાં કેમ થાયે, દયાળા?'
આંહીં તારાં પુનિત પગલાં કેમ થાયે, દયાળા?'
બોલે યોગી:'વિસરી ગઈ શું કોલ એ, વાસુદત્તા!
બોલે યોગી:'વિસરી ગઈ શું કોલ એ, વાસુદત્તા!
તારા મારા મિલનની સખિ ! આજ શૃંગારરાત્રિ'</poem>}}
તારા મારા મિલનની સખિ ! આજ શૃંગારરાત્રિ'</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
17,546

edits

Navigation menu