32,222
edits
(+1) |
No edit summary |
||
| Line 45: | Line 45: | ||
માખી મારા ગંગાજળમાં | માખી મારા ગંગાજળમાં | ||
ડૂબકાં ખાતી તરી ગઈ...</poem>'''}} | ડૂબકાં ખાતી તરી ગઈ...</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
કવિતા વિષય પરથી નહિ, પણ આલેખન પરથી મહાન કે તુચ્છ બને. | કવિતા વિષય પરથી નહિ, પણ આલેખન પરથી મહાન કે તુચ્છ બને. | ||
ઢીંચણે અમથું જંતુ બેઠું ને કવિનું જંતર જાગી ઊઠ્યું. તાર તંગ રાખીને જુઓ -સિતાર બજવૈયાથી તો શું પુરવૈયાથી પણ રણઝણી ઊઠશે. | ઢીંચણે અમથું જંતુ બેઠું ને કવિનું જંતર જાગી ઊઠ્યું. તાર તંગ રાખીને જુઓ -સિતાર બજવૈયાથી તો શું પુરવૈયાથી પણ રણઝણી ઊઠશે. | ||
રામના ચરણસ્પર્શે શલ્યાની અહલ્યા, કૃષ્ણના કરસ્પર્શે કુબ્જાની કામિની, પણ મક્ષિકાના ઢીંચણસ્પર્શે કેવળ જ્ઞાનપ્રાપ્તિનો પ્રસંગ તો આ પહેલો જ. | રામના ચરણસ્પર્શે શલ્યાની અહલ્યા, કૃષ્ણના કરસ્પર્શે કુબ્જાની કામિની, પણ મક્ષિકાના ઢીંચણસ્પર્શે કેવળ જ્ઞાનપ્રાપ્તિનો પ્રસંગ તો આ પહેલો જ. | ||