ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/યાચે શું ચિનગારી? — નટવરલાલ પ્ર. બૂચ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 47: Line 47:
મૂળ કાવ્યમાં દેવતાઈ પદાર્થોના ઉલ્લેખ છે—મહાનલ, ચાંદો, સૂરજ, આભ અટારી, વિશ્વાનલ. પ્રતિકાવ્યમાં રોજબરોજના પદાર્થોના ઉલ્લેખ છે-બાકસ, કેરોસીન, છાણું, કાગળના ડૂચા, સગડું, બંડી, ચા. મોટી વાતો કરીને દૈવને આશરે બેસી રહેતા માણસોનો ઉપહાસ કરીને કવિ ઘરગથ્થુ ઉપાયોથી ઘરસંસાર ચલાવતા નાના માણસોનું ગૌરવ કરે છે, મૂળ કાવ્યના પ્રારબ્ધવાદની સામે પોતાનો વાસ્તવવાદ મૂકે છે. પ્રારબ્ધની રેખા ભલે હથેળીમાં હોય, બળ તો બાવડાંમાં જ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>છેટો તું બે વેંતથી, જોવા ભાવિ સાચ,  
{{Block center|'''<poem>છેટો તું બે વેંતથી, જોવા ભાવિ સાચ,  
જોશી, હાથ ન વાંચ, વાંચ અમારું બાવડું!</poem>}}
જોશી, હાથ ન વાંચ, વાંચ અમારું બાવડું!</poem>'''}}

{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}
17,546

edits

Navigation menu