32,198
edits
(+1) |
(Added Image) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૧૧) ગેબી ગુફાઓનો અગમ્યલોક : શિમગન પર્વતમાળા}} | {{Heading|(૧૧) ગેબી ગુફાઓનો અગમ્યલોક : શિમગન પર્વતમાળા}} | ||
[[File:Ran to Resham 16.jpg|500px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દેશ હવે અજાણ્યો નહોતો. શહેર પણ હવે પરિચિત લાગતું હતું. આજે અમારે શહેરની રોનક છોડીને આસપાસના નૈસર્ગિક સૌંદર્ય તરફ જવાનું હતું. શહેરથી થોડે દૂર શિમગન હિલ્સ નામક પર્વતીય પ્રદેશ છે અને એની વચ્ચે છે ભૂરું પારદર્શક સરોવર – ચાર્વાક લેક. આ ચાર્વાક નામ સાંભળતાં જ આપણા ચર્વાકઋષિ યાદ આવે ને કોણ જાણે કેમ એવી જ કલ્પના આવે કે નક્કી એ પાણીનું નહીં, ઘીનું સરોવર હોવું જોઈએ! | દેશ હવે અજાણ્યો નહોતો. શહેર પણ હવે પરિચિત લાગતું હતું. આજે અમારે શહેરની રોનક છોડીને આસપાસના નૈસર્ગિક સૌંદર્ય તરફ જવાનું હતું. શહેરથી થોડે દૂર શિમગન હિલ્સ નામક પર્વતીય પ્રદેશ છે અને એની વચ્ચે છે ભૂરું પારદર્શક સરોવર – ચાર્વાક લેક. આ ચાર્વાક નામ સાંભળતાં જ આપણા ચર્વાકઋષિ યાદ આવે ને કોણ જાણે કેમ એવી જ કલ્પના આવે કે નક્કી એ પાણીનું નહીં, ઘીનું સરોવર હોવું જોઈએ! | ||