32,483
edits
(+1) |
(added pic) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૧૩) ગાલના તલ ઉપર કુરબાન : સમરકંદ-બુખારા}} | {{Heading|(૧૩) ગાલના તલ ઉપર કુરબાન : સમરકંદ-બુખારા}} | ||
[[File:Ran to Resham 18.jpg|500px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉઝબેકિસ્તાનના પ્રવાસની તૈયારીઓ ચાલતી હતી ત્યારે મનમાં એક અકળ અજંપો અનુભવાતો હતો. પેલી અડધીપડધી યાદ આવતી કાવ્યપંક્તિઓ મનનો કેડો ન મૂકે. ‘સમરકંદ–બુખારા...સમરકંદ–બુખારા’ એવું સતત મનમાં પડઘાયા કરે, પણ એથી વિશેષ કાંઈ યાદ ન આવે! વિદ્વાન વડીલોને પૂછ્યું. શ્રી પાઠકસાહેબ કહે, ‘ઉમાશંકરની એ રચનામાં કોઈના ગાલ ઉપરના તલ ઉપર સમરકંદ–બુખારા વારી જાઉં એવા મતલબની ફારસી કવિતાનો સંદર્ભ છે.’ શ્રી જયેશભાઈ દેસાઈ કહે, ‘એ ફારસી કાવ્ય હાફિઝનું હોવું જોઈએ.’ માત્ર આટલી માહિતીથી મનનું સમાધાન ન થયું. એક દિવસ મન સામે વિવશ થઈને મેં આદરણીય શ્રી રઘુવીરભાઈને ફોન જોડ્યો. ‘‘શ્રી ઉમાશંકર જોશીના કાવ્ય ‘સમરકંદ–બુખારા’ વિશે કાંઈક માહિતી આપશો? કોઈના ગાલના તલ ઉપર કુરબાન સમરકંદ–બુખારા..!’’ રઘુવીરભાઈએ મને ઉમાશંકરજીના ઊંડા અભ્યાસુ એવા શ્રી ચંદ્રકાંત શેઠનો ફોન નંબર આપ્યો. કોઈ પરિચય નહોતો છતાં હું મનમાં પડઘાતી એ પંક્તિઓ સામે લાચાર હતી. હિંમત કરીને મેં ફોન જોડ્યો. જવાબમાં અત્યંત સહૃદયતાથી એમણે આખું કાવ્ય મને ફોન પર વાંચી સંભળાવ્યું. એે પછી સ્નેહી બહેનશ્રી દક્ષાબહેન વ્યાસે એ લખીને પણ મોકલી આપ્યું. હાફિઝની કવિતા પણ ઇન્ટરનેટ પર સરળતાથી મળી ગઈ. જાણે એક જાતરા પૂરી થઈ! મનમાં પૂર્ણ પરિતોષ હતો, બંને કવિતાઓનો સંગાથ હતો અને ગતિ હતી સમરકંદ–બુખારા તરફ. | ઉઝબેકિસ્તાનના પ્રવાસની તૈયારીઓ ચાલતી હતી ત્યારે મનમાં એક અકળ અજંપો અનુભવાતો હતો. પેલી અડધીપડધી યાદ આવતી કાવ્યપંક્તિઓ મનનો કેડો ન મૂકે. ‘સમરકંદ–બુખારા...સમરકંદ–બુખારા’ એવું સતત મનમાં પડઘાયા કરે, પણ એથી વિશેષ કાંઈ યાદ ન આવે! વિદ્વાન વડીલોને પૂછ્યું. શ્રી પાઠકસાહેબ કહે, ‘ઉમાશંકરની એ રચનામાં કોઈના ગાલ ઉપરના તલ ઉપર સમરકંદ–બુખારા વારી જાઉં એવા મતલબની ફારસી કવિતાનો સંદર્ભ છે.’ શ્રી જયેશભાઈ દેસાઈ કહે, ‘એ ફારસી કાવ્ય હાફિઝનું હોવું જોઈએ.’ માત્ર આટલી માહિતીથી મનનું સમાધાન ન થયું. એક દિવસ મન સામે વિવશ થઈને મેં આદરણીય શ્રી રઘુવીરભાઈને ફોન જોડ્યો. ‘‘શ્રી ઉમાશંકર જોશીના કાવ્ય ‘સમરકંદ–બુખારા’ વિશે કાંઈક માહિતી આપશો? કોઈના ગાલના તલ ઉપર કુરબાન સમરકંદ–બુખારા..!’’ રઘુવીરભાઈએ મને ઉમાશંકરજીના ઊંડા અભ્યાસુ એવા શ્રી ચંદ્રકાંત શેઠનો ફોન નંબર આપ્યો. કોઈ પરિચય નહોતો છતાં હું મનમાં પડઘાતી એ પંક્તિઓ સામે લાચાર હતી. હિંમત કરીને મેં ફોન જોડ્યો. જવાબમાં અત્યંત સહૃદયતાથી એમણે આખું કાવ્ય મને ફોન પર વાંચી સંભળાવ્યું. એે પછી સ્નેહી બહેનશ્રી દક્ષાબહેન વ્યાસે એ લખીને પણ મોકલી આપ્યું. હાફિઝની કવિતા પણ ઇન્ટરનેટ પર સરળતાથી મળી ગઈ. જાણે એક જાતરા પૂરી થઈ! મનમાં પૂર્ણ પરિતોષ હતો, બંને કવિતાઓનો સંગાથ હતો અને ગતિ હતી સમરકંદ–બુખારા તરફ. | ||