17,611
edits
(+1) |
(Added Image) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૧૯) પહેલે પાતાળે મૃત સમુદ્રની મુલાકાત}} | {{Heading|(૧૯) પહેલે પાતાળે મૃત સમુદ્રની મુલાકાત}} | ||
[[File:Ran to Resham 24.jpg|500px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગાડી સડસડાટ નીચે ને નીચે ઊતરી રહી છે. જાણે કોઈ વિશાળ ખીણમાં નીચે ઊતરી રહ્યાં હોઈએ તેવું લાગે છે. પ્રભાતના સૂર્યનો પ્રકાશ આસપાસની પીળી પથરીલી ધરતીને આલોકિત કરી રહ્યો છે. સ્વચ્છ આકાશ જાણે વધારે ને વધારે ભૂરું થતું જાય છે. કાળા ભમ્મર સર્પીલ રસ્તાને સહારે જાણે કે અમે પાતાળમાં ઊતરી રહ્યાં છીએ. આસપાસ ઊઘડતાં દૃશ્યો પરથી નજર હઠાવી શકાતી નથી. નીચે જતાં પીળી ધરતી પર લીલાશનાં ઝામાં ઊપસી આવતાં દેખાય છે. ખીણમાં છૂટીછવાઈ ખેતી થઈ રહી હોય તેવું લાગે છે. આ પીળા, લીલા રંગોની લીલા વચ્ચે આંખોને તો પ્રતીક્ષા છે, ભૂરા સમુદ્રની પહેલી ઝલકની. પરંતુ એ માટે જરાક રાહ જોવાની છે. અમે ઊતરી રહ્યાં છીએ, તે કોઈ મામૂલી ખીણ નથી. એ તો છે : જોર્ડનની ગ્રેટ રિફ્ટ વેલી, જે પૃથ્વીના તળીયા સુધી લંબાતી અમને પૃથ્વી પરનાં નીચામાં નીચા સ્થાન પર લઈ જવાની છે અને ત્યાં વિસ્તરેલા ડૅડ-સી ઊર્ફે મૃત સમુદ્રની મુલાકાત કરાવવાની છે. એશિયાખંડથી છેક આફ્રિકાખંડમાં ઉત્તરથી દક્ષિણે લંબાતી આ ૩૦થી ૧૦૦ કિલોમીટર પહોળી તથા ૬૪૦૦ કિલોમીટર લાંબી આ તિરાડ એટલે ગ્રેટ રિફ્ટ વેલી. | ગાડી સડસડાટ નીચે ને નીચે ઊતરી રહી છે. જાણે કોઈ વિશાળ ખીણમાં નીચે ઊતરી રહ્યાં હોઈએ તેવું લાગે છે. પ્રભાતના સૂર્યનો પ્રકાશ આસપાસની પીળી પથરીલી ધરતીને આલોકિત કરી રહ્યો છે. સ્વચ્છ આકાશ જાણે વધારે ને વધારે ભૂરું થતું જાય છે. કાળા ભમ્મર સર્પીલ રસ્તાને સહારે જાણે કે અમે પાતાળમાં ઊતરી રહ્યાં છીએ. આસપાસ ઊઘડતાં દૃશ્યો પરથી નજર હઠાવી શકાતી નથી. નીચે જતાં પીળી ધરતી પર લીલાશનાં ઝામાં ઊપસી આવતાં દેખાય છે. ખીણમાં છૂટીછવાઈ ખેતી થઈ રહી હોય તેવું લાગે છે. આ પીળા, લીલા રંગોની લીલા વચ્ચે આંખોને તો પ્રતીક્ષા છે, ભૂરા સમુદ્રની પહેલી ઝલકની. પરંતુ એ માટે જરાક રાહ જોવાની છે. અમે ઊતરી રહ્યાં છીએ, તે કોઈ મામૂલી ખીણ નથી. એ તો છે : જોર્ડનની ગ્રેટ રિફ્ટ વેલી, જે પૃથ્વીના તળીયા સુધી લંબાતી અમને પૃથ્વી પરનાં નીચામાં નીચા સ્થાન પર લઈ જવાની છે અને ત્યાં વિસ્તરેલા ડૅડ-સી ઊર્ફે મૃત સમુદ્રની મુલાકાત કરાવવાની છે. એશિયાખંડથી છેક આફ્રિકાખંડમાં ઉત્તરથી દક્ષિણે લંબાતી આ ૩૦થી ૧૦૦ કિલોમીટર પહોળી તથા ૬૪૦૦ કિલોમીટર લાંબી આ તિરાડ એટલે ગ્રેટ રિફ્ટ વેલી. |
edits