32,301
edits
(+1) |
(Added Image) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૨૧) પાંચસો વર્ષ પહેલાના જોર્ડનની ઝલક : દાના}} | {{Heading|(૨૧) પાંચસો વર્ષ પહેલાના જોર્ડનની ઝલક : દાના}} | ||
[[File:Ran to Resham 26.jpg|500px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જોર્ડન તો જાણે ખીણોનો દેશ છે. રોજ અનેક ખીણોની મુલાકાત થાય. વાદી મુસા, વાદી મુજીબ, વાદી રમ, વાદી અસ્સીર, વાદી જદીદ, વાદી ફરાસા, વાદી મહાલીમ, વાદી મતાહી, વાદી નુમાઈર, વાદી સિયાઘ, વાદી અલ ઝર્રા, પછી હવે અમે વાદી દાનામાં નીચે ઊતરી રહ્યાં છીએ. શહેરોથી દૂર જતાં ગયાં તેમ તેમ ડુંગરાળ જમીન પર ફેલાયેલાં ખુલ્લાં મેદાનો વચ્ચેથી અમે પસાર થતાં રહ્યાં. મેદાનોમાં ક્યાંક વણજારાઓનાં ઝૂંપડાં તથા આસપાસ ચરતાં તેમનાં પશુઓ દેખાતાં હતાં. ક્યારેક નાનકડાં ગામડાં પણ દેખાય. ગામડાં સાવ સાદાં. એકેય જાજરમાન કે ખર્ચાળ ઇમારતો વિનાનાં હતાં. આવું જ ‘તફીલા’ નામનું એક ગામ છોડ્યા પછી અમે વાદી દાનામાં નીચે ઊતરી રહ્યાં છીએ. એક પણ વાહન સામું મળતું નથી. એક પણ મનુષ્ય પણ દેખાતો નથી. કોઈ નિર્જન વેરાનમાં પ્રવાસ કરતાં જાણે અમે સમય પારની કોઈ અલગ જ દુનિયામાં પ્રવેશી રહ્યાં છીએ! | જોર્ડન તો જાણે ખીણોનો દેશ છે. રોજ અનેક ખીણોની મુલાકાત થાય. વાદી મુસા, વાદી મુજીબ, વાદી રમ, વાદી અસ્સીર, વાદી જદીદ, વાદી ફરાસા, વાદી મહાલીમ, વાદી મતાહી, વાદી નુમાઈર, વાદી સિયાઘ, વાદી અલ ઝર્રા, પછી હવે અમે વાદી દાનામાં નીચે ઊતરી રહ્યાં છીએ. શહેરોથી દૂર જતાં ગયાં તેમ તેમ ડુંગરાળ જમીન પર ફેલાયેલાં ખુલ્લાં મેદાનો વચ્ચેથી અમે પસાર થતાં રહ્યાં. મેદાનોમાં ક્યાંક વણજારાઓનાં ઝૂંપડાં તથા આસપાસ ચરતાં તેમનાં પશુઓ દેખાતાં હતાં. ક્યારેક નાનકડાં ગામડાં પણ દેખાય. ગામડાં સાવ સાદાં. એકેય જાજરમાન કે ખર્ચાળ ઇમારતો વિનાનાં હતાં. આવું જ ‘તફીલા’ નામનું એક ગામ છોડ્યા પછી અમે વાદી દાનામાં નીચે ઊતરી રહ્યાં છીએ. એક પણ વાહન સામું મળતું નથી. એક પણ મનુષ્ય પણ દેખાતો નથી. કોઈ નિર્જન વેરાનમાં પ્રવાસ કરતાં જાણે અમે સમય પારની કોઈ અલગ જ દુનિયામાં પ્રવેશી રહ્યાં છીએ! | ||
| Line 16: | Line 16: | ||
|next = કાંપતા પથ્થરોએ કહેલી કરુણ કહાણીઓ : કરાકનો કિલ્લો | |next = કાંપતા પથ્થરોએ કહેલી કરુણ કહાણીઓ : કરાકનો કિલ્લો | ||
}} | }} | ||
{{Block center|<poem></poem>}} | |||