17,478
edits
(→) |
(→) |
||
Line 137: | Line 137: | ||
મંદિર-મૂર્તિઓ શ્રદ્ધાનાં પ્રતીકો ભલે હશે! પણ ‘મારો રામ’ તો પ્રકૃત્તિમાં વસે છે ને કોઈ અજાણ્યા માણસમાં-ગરીબડા છતાં પરગજુ માણસમાં શ્વસે છે એની મને ખાતરી છે. હું મંદિરમાં નહિ પણ વૃક્ષો પાસે જાઉં છુંઃ એ મને હંમેશા મારાં લાગ્યાં છે. | મંદિર-મૂર્તિઓ શ્રદ્ધાનાં પ્રતીકો ભલે હશે! પણ ‘મારો રામ’ તો પ્રકૃત્તિમાં વસે છે ને કોઈ અજાણ્યા માણસમાં-ગરીબડા છતાં પરગજુ માણસમાં શ્વસે છે એની મને ખાતરી છે. હું મંદિરમાં નહિ પણ વૃક્ષો પાસે જાઉં છુંઃ એ મને હંમેશા મારાં લાગ્યાં છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
==કવિતા== | |||
{{Block center|<poem> | |||
<big><big>{{right|{{color|#003399|''' યાહોમ કરીને પડો '''}} }}</big></big> | |||
<big>{{right|{{Color|#008f85|'''નર્મદાશંકર દવે (નર્મદ)'''}} }}</big><br> | |||
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે; | |||
યા હોમ કરીને પડો ફતેહ છે આગે. | |||
કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે, | |||
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે; | |||
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે, | |||
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે; | |||
ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે .... {{right|યા હોમ...}} | |||
સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને, | |||
તે પરશુરામ પરસિદ્ધ, રહ્યો નિજ વચને; | |||
સાહસે ઇંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે, | |||
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે; | |||
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે ... {{right|યા હોમ...}} | |||
સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં, | |||
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં; | |||
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં, | |||
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં; | |||
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે ... {{right|યા હોમ...}} | |||
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો, | |||
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો; | |||
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો, | |||
સાહસે તજી પાખંડ, બ્રહ્મરસ ચાખો; | |||
સાહસે નર્મદા દેશ-દુઃખ સહુ ભાગે ... {{right|યા હોમ...}}</poem>}} |
edits