સંચયન-૬૩: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
 
Line 141: Line 141:
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' યાહોમ કરીને પડો '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' યાહોમ કરીને પડો '''}}</big></big>
<big>{{Color|#008f85|'''નર્મદાશંકર દવે (નર્મદ)'''}}</big></center>સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
<big>{{Color|#008f85|'''નર્મદાશંકર દવે (નર્મદ)'''}}</big></center>
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
Line 148: Line 149:
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે .... {{right|યા હોમ...}}
ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે .... {{right|યા હોમ...}}
સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિદ્ધ, રહ્યો નિજ વચને;
તે પરશુરામ પરસિદ્ધ, રહ્યો નિજ વચને;
Line 153: Line 155:
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે ... {{right|યા હોમ...}}
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે ... {{right|યા હોમ...}}
સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
Line 158: Line 161:
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે ... {{right|યા હોમ...}}
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે ... {{right|યા હોમ...}}
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;

Navigation menu