ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/વહાણવટું — રમેશ પારેખ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 28: Line 28:
તોફાનનો નહીં, તોફાનના પ્રતિકારનો મહિમા
તોફાનનો નહીં, તોફાનના પ્રતિકારનો મહિમા
‘એક છોકરાએ સીટ્ટિનો હીંચકો બનાવી એક છોકરીને કીધું: લે ઝૂલ’ ‘ખુલ્લી તલવાર જેવી છોકરી સવારના ખુલ્લા અજવાળામાં...’ આવાં ગીતો લખનાર રમેશ પારેખ અને ‘વહાણવટું’ લખનાર રમેશ પારેખ એક જ વ્યક્તિ છે એ વાત, સાચી હોવા છતાં, કોણ માનશે?

‘પછી...’ શબ્દથી કાવ્યની પ્રારંભ થાય છે. શેના પછી? આ પહેલાં શું શું થયું હશે? આપણી કલ્પનાશક્તિ કામે લાગે છે. એક આંખવાળા દૈત્યે ખલાસીઓ પર ભેખડ ફેંકી હશે? વહાણ વહેલની પીઠ પર નાંગર્યું હશે? ગળચટું ગાતી જળપરી સાથે કાવ્યનાયકે ઘર માંડ્યું હશે? રાક્ષસપંખીની ચિચિયારીએ ચિચિયારીએ સઢના ચીરેચીરા ઊડ્યા હશે? કવિ કહે છે ‘પછી....’ અને આપણને સંભળાય છે, ‘શક્કરબાજ!’ ‘રણમલ લાખા!’ ‘ખજાનાનો ટાપુ!‘સિંદબાદનાં સાહસો!’

‘પછી તો નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું’. ‘ક’ બેવડાવ્યો કેમ? વહાણ બમણા જોરથી ધક્કેલ્યું હશે? કાવ્યનાયકને નાંગરેલી સ્થિતિ નથી જોઈતી, હાલકડોલક ગતિ જોઈએ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
17,546

edits

Navigation menu