17,611
edits
(+1) |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે, | જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે, | ||
મારું કવન જગતનું નિવેદન બની જશે. | મારું કવન જગતનું નિવેદન બની જશે. | ||
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે, | શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે, | ||
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે. | તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે. | ||
જે કંઈ હું મેળવીશ હંમેશાં નહીં રહે, | જે કંઈ હું મેળવીશ હંમેશાં નહીં રહે, | ||
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે. | જે કંઈ તું આપશે તે સનાતન બની જશે. | ||
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં, | મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં, | ||
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે. | ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે. | ||
તારો સમય કે નામ છે જેનું ફકત સમય, | તારો સમય કે નામ છે જેનું ફકત સમય, | ||
એને જો હું વિતાવું તો જીવન બની જશે. | એને જો હું વિતાવું તો જીવન બની જશે. | ||
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા! | તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા! | ||
મારું છે એવું કોણ જે બંધન બની જશે! | મારું છે એવું કોણ જે બંધન બની જશે! | ||
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’, | આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’, | ||
શંકા વધી જશે તો સમર્થન બની જશે. | શંકા વધી જશે તો સમર્થન બની જશે. |
edits