17,546
edits
(+1) |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને, | ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને, | ||
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને. | ગગન ન રહેવા દીધું આફતાબ આપીને. | ||
અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે, | અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે, | ||
તમે ભલાઈ ન કરજો જવાબ આપીને. | તમે ભલાઈ ન કરજો જવાબ આપીને. | ||
આ પથ્થરોમાં તું રઝળાવે છે મને ઓ ખુદા! | આ પથ્થરોમાં તું રઝળાવે છે મને ઓ ખુદા! | ||
ને મારા હાથમાં એક ફૂલછાબ આપીને. | ને મારા હાથમાં એક ફૂલછાબ આપીને. | ||
મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે, | મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે, | ||
તરસ વધારી દીધી છે શરાબ આપીને. | તરસ વધારી દીધી છે શરાબ આપીને. | ||
છે તેથી મારી હરેક વાતમાં પરેશાની, | છે તેથી મારી હરેક વાતમાં પરેશાની, | ||
પવિત્ર દિલ દીધું જીવન ખરાબ આપીને. | પવિત્ર દિલ દીધું જીવન ખરાબ આપીને. | ||
પ્રભુએ વાહ રે કેવો આ રંગ જમાવ્યો છે, | પ્રભુએ વાહ રે કેવો આ રંગ જમાવ્યો છે, | ||
ગુલાબી દિલને ન એક પણ ગુલાબ આપીને. | ગુલાબી દિલને ન એક પણ ગુલાબ આપીને. | ||
છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા, | છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા, | ||
સમય ન વાંચવાનો દે કિતાબ આપીને. | સમય ન વાંચવાનો દે કિતાબ આપીને. | ||
હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’, | હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’, | ||
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને. | હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને. |
edits