કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/શ્રદ્ધા મને: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 4: Line 4:
પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રદ્ધા મને,
પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રદ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને.
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને.
કંઈક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે,
કંઈક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે,
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને.
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને.
હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને.
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને.
થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી,
થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી,
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને.
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને.
હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન,
હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન,
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને.
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને.
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’,
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’,
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.
17,546

edits

Navigation menu