17,546
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. નજર આવે}} {{Block center|<poem> એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે, આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે. હમદર્દ બની જાય જરા સાથમાં આવે, આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે. શું એને ખબર, કોની નજર પ્યાસી...") |
(+1) |
||
Line 4: | Line 4: | ||
એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે, | એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે, | ||
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે. | આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે. | ||
હમદર્દ બની જાય જરા સાથમાં આવે, | હમદર્દ બની જાય જરા સાથમાં આવે, | ||
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે. | આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે. | ||
શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઈ? | શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઈ? | ||
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે. | જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે. | ||
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, | એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, | ||
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે. | કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે. | ||
વાતોની કલા લ્યે, કોઈ પ્રેમીથી તમારા, | વાતોની કલા લ્યે, કોઈ પ્રેમીથી તમારા, | ||
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે. | એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે. | ||
રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો, | રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો, | ||
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે. | ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે. | ||
છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ, | છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ, | ||
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે? | હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે? |
edits