17,602
edits
(+૧) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૮. | {{Heading|૪૮. કોણ લઈ ગયું}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
મરવાનો છે પ્રસંગ અને જીવી રહ્યો છું હું, | |||
મારા નસીબમાંથી કઝા કોણ લઈ ગયું? | |||
આંસુ ને શ્વાસ એક હતા – સંકલિત હતા, | |||
વ્યાપક હતી તે આબોહવા કોણ લઈ ગયું? | |||
સુખમાં હવે તો થાય છે ઈર્ષા અરસ પરસ, | |||
દુઃખમાં થતી હતી તે વ્યથા કોણ લઈ ગયું? | |||
જે જે હતા પ્રવાસ રઝળપાટ થઈ ગયા, | |||
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઈ ગયું? | |||
જા જઈ ‘મરીઝ’ પૂછ ‘ઝફર’ ના મઝારને, | |||
કહેશે તને બધું કે ભલા કોણ લઈ ગયું! | |||
{{right|'''(નકશા, પૃ. ૫૦)'''}}</poem>}} | |||
{{right|'''(નકશા, પૃ. | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સેહરા મને | ||
|next = | |next = જિંદગી લીધી | ||
}} | }} |
edits