ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ગોવિંદભાઈ હરિભાઈ પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગોવિદભાઈ હરિભાઈ પટેલ}} {{Poem2Open}} શ્રી. ગોવિંદ હ. પટેલ (ધર્મજ, તા. પેટલાદ)નો જન્મ તા. ૨૮-૮-૯૦ના રોજ થયેલો. તેમણે માત્ર ગુજરાતી શાળામાં છ ધોરણ સુધીની કેળવણી લીધી છે. અગ્રેજી તેમ જ સંસ્ક...")
 
No edit summary
Line 7: Line 7:
શ્રી. ગોવિંદભાઈનાં ઘટક બળોમાં તેમની આજીવન ધર્મવૃત્તિ, ગ્રંથપાલ તરીકે તેમણે સેવેલી અભ્યાસરતિ અને તે દરમિયાન તેમણે કરેલું પ્રાચીન ધર્મગ્રંથો તથા ઈતિહાસનું વાચન, કિશોર અવસ્થામાં ભાટચારણો પાસેથી સાંભળેલી લોકવાર્તાઓ અને વિદ્વાનો તરફથી તેમને મળેલો આદર તથા ઉત્સાહ, એટલાં વાનાં ગણાવી શકાય. તેમની કૃતિઓ નીચે પ્રમાણે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>(૧) સંવાદગુચ્છ-પ્રથમ પુષ્પ ઈ.સ.૧૯૨૧
{|style="border-right:૦px #000 solid;width:350px;padding-right:0.5em;"
(૨) સંવાદગુચ્છ-દ્વિતીય પુષ્પ ઈ.સ.૧૯૨૩
|-
(૩) હૃદયધ્વનિ, નાદ ૧-૨ ઈ.સ.૧૯૨૩
|(૧) સંવાદગુચ્છ-પ્રથમ પુષ્પ
(૪) હૃદયધ્વનિ, નાદ ૩-૪ ઈ.સ.૧૯૨૩
|ઈ.સ.૧૯૨૧
(૫) આત્મોદ્ગાર ઈ.સ.૧૯૨૬
|-
(૬) જીવંત પ્રકાશ ઈ.સ.૧૯૩૬
|(૨) સંવાદગુચ્છ-દ્વિતીય પુષ્પ
(૭) તપોવન ઈ.સ.૧૯૩૭
|ઈ.સ.૧૯૨૩
(૮) મદાલસા ઈ.સ.૧૯૩૯
|-
(૯) આપદ્ધર્મ ઈ.સ.૧૯૪૦</poem>
|(૩) હૃદયધ્વનિ, નાદ ૧-૨
|ઈ.સ.૧૯૨૩
|-
|(૪) હૃદયધ્વનિ, નાદ ૩-૪
|ઈ.સ.૧૯૨૩
|-
|(૫) આત્મોદ્ગાર
|ઈ.સ.૧૯૨૬
|-
|(૬) જીવંત પ્રકાશ
|ઈ.સ.૧૯૩૬
|-
|(૭) તપોવન
|ઈ.સ.૧૯૩૭
|-
|(૮) મદાલસા
|ઈ.સ.૧૯૩૯
|-
|(૯) આપદ્ધર્મ
|ઈ.સ.૧૯૪૦
|}</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
આમાંનાં પ્રથમ બેમાં સંવાદો છે; ૩, ૪, ૫માં ગદ્યમય ભાવગીતો છે; બાકીનાં ખંડકાવ્યો છે.
આમાંનાં પ્રથમ બેમાં સંવાદો છે; ૩, ૪, ૫માં ગદ્યમય ભાવગીતો છે; બાકીનાં ખંડકાવ્યો છે.

Navigation menu