ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/પ્રસ્તાવના: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 9: Line 9:
પ્રત્યેક લેખક વિશે બને તેટલી શુદ્ધ ને સંપૂર્ણ માહિતી આપવાના આશયથી તેમને વિશે લખાયેલાં પુસ્તકોમાંથી તેમજ જાણકાર વ્યક્તિઓ પાસેથી પ્રમાણભૂત વિગતો એકઠી કરીને અહીં ઉપયોગમાં લીધી છે. તેમ છતાં કોઈ સ્થળે માહિતીની અપૂર્ણતા કે હકીકતદોષ રહી જવા પામ્યાં હોય એ અસંભવિત નથી. વિદ્યમાન ગ્રંથકારો વિશેનું ઘણુંખરું લખાણ બે વર્ષ પહેલાં છપાઈ ગયેલું હોવાથી *<ref>* શ્રી. પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટનો પરિચય છપાયો તે પછી થોડે જ વખતે તેમનું અવસાન થયું છે, તેની અહીં સખેદ નોંધ લેવી પડે છે.</ref> ઘણાની ઈ.સ. ૧૯૫૦ પછીની પ્રવૃત્તિનો અહેવાલ મૂકી શકાયો નથી.

આ કાર્યને અંગે કેટલાક લેખકોએ, વારંવાર યાદ દેવડાવ્યા છતાં, માહિતી પૂરી પાડી નથી; પણ મોટા ભાગનાએ વિગતો ભરીને માહિતીપત્ર વિના વિલંબે મોકલી આપ્યાં તે બદલ તેમનો આભાર માનવો જોઈએ. ૧૯૪૧થી ૫૦ સુધીની વાઙ્મય-પ્રવૃત્તિનો ક્યાસ કાઢવા માટે જોઈતી વિગતો મેળવવામાં ગુજરાત સાહિત્ય સભા તરફથી છેલ્લાં દસ વર્ષમાં પ્રસિદ્ધ થયેલી કાર્યવહીઓનો ઉપયોગ કરવો પડ્યો છે. આને અંગે અમે અહીં જે તે સમીક્ષકોનું ઋણ કૃતજ્ઞભાવે સ્વીકારીએ છીએ. શ્રી. હિંમતલાલ ગણેશજી અંજારિયા, શ્રી. દુર્ગાશંકર કે. શાસ્ત્રી, પં. શ્રી. બેચરદાસ દોશી, શ્રી. શંકરલાલ દ્વા. પરીખ, શ્રી. નટવરલાલ ઈ. દેસાઈ શ્રી. બચુભાઈ રાવત, શ્રી. જયશંકર (સુંદરી), શ્રી. ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોર અને શ્રી. મનુભાઈ જોધાણીએ પણ કેટલાક વિદ્યમાન તેમજ વિદેહ સાક્ષરો વિશે જોઈતી માહિતી મેળવવામાં ઊલટપણે સહાય કરીને અમને તેમના ઋણી બનાવ્યા છે. અનેક ગુજરાતી સાક્ષરોનો માનસિક સંપર્ક સાધવાની તક આપવા બદલ ગુજરાત વિદ્યાસભાનો, અને છાપવાની અનુકૂળ વ્યવસ્થા કરી આપવા બદલ આદિત્ય મુદ્રણાલયના સંચાલક શ્રી. મણિલાલ મિસ્ત્રીનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>ધીરુભાઈ ઠાકર   
<poem>ધીરુભાઈ ઠાકર   
Line 15: Line 14:
ગુજરાત કૉલેજ, અમદાવાદ  
ગુજરાત કૉલેજ, અમદાવાદ  
દીવાસો, સં. ૨૦૦૮</poem>
દીવાસો, સં. ૨૦૦૮</poem>
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu