17,546
edits
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|અખો}} | {{Heading|અખો}} | ||
{{Heading| |પ્રકરણ પહેલું<br>અખા વિષયક જનશ્રુતિ}} | |||
{{Heading||પ્રકરણ પહેલું<br>અખા વિષયક જનશ્રુતિ}} | |||
{{center|'''(૧)'''}} | {{center|'''(૧)'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 31: | Line 29: | ||
અંતરજામીએ જે જે કહ્યું, તે અખે કીધો વિવેક; | અંતરજામીએ જે જે કહ્યું, તે અખે કીધો વિવેક; | ||
દૂષણ ભૂષણ હરિ ભણી, અખેરામ રહ્યા છેક.” | દૂષણ ભૂષણ હરિ ભણી, અખેરામ રહ્યા છેક.” | ||
(ખંડ ૪; ૮૯–૯૩)</poem>}} | {{right|(ખંડ ૪; ૮૯–૯૩)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘અખેગીતા’ને અંતે નીચેની પંક્તિઓ છે : | ‘અખેગીતા’ને અંતે નીચેની પંક્તિઓ છે : | ||
Line 39: | Line 37: | ||
કહે નિરંજન અખેગીતા, સ્વસ્વરૂપ નિજ સંતને; | કહે નિરંજન અખેગીતા, સ્વસ્વરૂપ નિજ સંતને; | ||
અખાને શિર નિમિત્ત દેવા, ઇચ્છા હુતી અનંતને,” | અખાને શિર નિમિત્ત દેવા, ઇચ્છા હુતી અનંતને,” | ||
(કડવું ૪૦; ૧૧–૧૨)</poem>}} | {{right|(કડવું ૪૦; ૧૧–૧૨)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમ અખો વિક્રમ સંવત ૧૭૦૧ થી ૧૭૦૫ના ગાળામાં હયાત હતો એ વાત શંકાથી પર છે. | આમ અખો વિક્રમ સંવત ૧૭૦૧ થી ૧૭૦૫ના ગાળામાં હયાત હતો એ વાત શંકાથી પર છે. |
edits