17,546
edits
(+1) |
(+1) |
||
Line 56: | Line 56: | ||
સુપ્રસિદ્ધ વિદ્વાનોનાં અખા અંગેનાં આ બધાં મંતવ્યો અખાને આપણી ભાષાના એક સમર્થ કવિ તરીકે પ્રસ્થાપિત કરતાં હોઈ હવે આ બાબતમાં વિવાદને સ્થાન નથી. નર્મદ જેવાએ જે લખેલું તે એના અખાની કૃતિઓના અધકચરા અભ્યાસનું પરિણામ હતું, પણ એને ચીલે અન્ય કેટલાક વિદ્વાનોએ પણ એનાં વચનો પકડી રાખેલાં તે આપણી ગતાનુગતિકતાનો દાખલો પૂરો પાડે છે. બાકી અખો ગુજરાતનો એક સમર્થ કવિ છે એ બાબતમાં હવે શંકા કે વિરોધને સ્થાન જ રહ્યું નથી. | સુપ્રસિદ્ધ વિદ્વાનોનાં અખા અંગેનાં આ બધાં મંતવ્યો અખાને આપણી ભાષાના એક સમર્થ કવિ તરીકે પ્રસ્થાપિત કરતાં હોઈ હવે આ બાબતમાં વિવાદને સ્થાન નથી. નર્મદ જેવાએ જે લખેલું તે એના અખાની કૃતિઓના અધકચરા અભ્યાસનું પરિણામ હતું, પણ એને ચીલે અન્ય કેટલાક વિદ્વાનોએ પણ એનાં વચનો પકડી રાખેલાં તે આપણી ગતાનુગતિકતાનો દાખલો પૂરો પાડે છે. બાકી અખો ગુજરાતનો એક સમર્થ કવિ છે એ બાબતમાં હવે શંકા કે વિરોધને સ્થાન જ રહ્યું નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
edits