અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/અખાનો વાદ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 52: Line 52:
અનુભવબિંદુ’ના એકત્રીસમા છપ્પામાં અખો લખે છે :{{Poem2Close}}

{{Block center|<poem>“જ્યમ છે ત્યમનું ત્યમ અખા, થયું ગયું કાંઇયે નથી;  

આપે આપ આનંદઘન, સ્વસ્વરૂપ જોયું કથી.”</poem>}}
{{Poem2Open}}

‘કાચના મંદિર’નું દૃષ્ટાંત અગાઉ આવી ગયું છે. મૃગજળ અને સ્વપ્ન-સંસારના મિથ્યાત્વનું દર્શન પણ અખાએ કરાવ્યું છે. એમાં મૂળ પદાર્થ જેવો ને તેવો જ છે, એમાં કશો ફેરફાર થયો નથી એમ કહેવાયું છે. કાચના મંદિર ઉપર સૂર્ય તપે છે, જુદા જુદા રંગના કાચ ઉપર એનાં કિરણો પડે છે અને તેથી રંગબેરંગી આભાસો પેદા થાય છે જે સાચા નથી. સાચો છે માત્ર સૂર્ય જે કાચમંદિરની રંગબેરંગી ભાતનું કારણ જરૂર છે, પણ છતાં પોતે સર્વથા અલિપ્ત અને મૂળરૂપ જ છે. મૃગજળ દેખાવાનું કારણ પણ માથે તપતો સૂર્ય છે. ભર બપોરે રણપ્રદેશમાં ઝાંઝવાંનાં જળ પ્રત્યક્ષ દેખાય છે, છતાં તે સાચાં નથી એ હકીકત છે. પણ એ દેખાય કે ન દેખાય તેથી એના કારણરૂપ સૂર્યના મૂળ સ્વરૂપને બાધ આવતો નથી. સ્વપ્નમાં માણસ પરણે, જાતજાતના વૈભવો ભોગવે. જ્યાં જાગ્યો કે મૂળ હતો તેવો જ. સ્વપ્નસૃષ્ટિ મિથ્યા. અંધારા ઓરડામાં દોરડી પડી હોય તેમાં સર્પનો ભાસ થાય અને માણસ ગભરાઈને બૂમાબૂમ કરે, દેવો લાવે, લાકડી લાવે. પછી જુએ તો હોય દોરડી. એમાં થયેલું સર્પનું ભાન મિથ્યા. સાચું જ્ઞાન થતાં મૂળ પદાર્થ જેવો ને તેવો જ, કશા વિકાર વગરનો, પ્રતીત થાય. આ બધાં દૃષ્ટાન્તો વિવર્તવાદનાં છે. બ્રહ્મ તો છે તેવું ને તેવું જ છે, સૃષ્ટિ કેવળ માયાવી આભાસ માત્ર છે, મિથ્યા છે એમ દર્શાવવા આ દૃષ્ટાન્ત પ્રયોજાય. આમ બ્રહ્મ જે કારણ તે જ સાચું. એટલે મળે ‘સત્કારણવાદ’ અને જગત જે કાર્ય તે મિથ્યા એટલે મળે ‘અસત્કાર્યવાદ’. મૂળ બિંબ સાચું, પ્રતિબિંબો કેવળ આભાસ. પ્રતિબિંબનો નાશ થતાં મૂળને કશો બાધ આવતો નથી એમ કહેવું તે ‘બિંબ પ્રતિબિંબવાદ,’ આકાશમાં ચન્દ્ર ઊગ્યો છે. પૃથ્વી પર પાણીથી ભરેલા અનેક ઘડાઓ છે, તેમાં એનું પ્રતિબિંબ પડે છે. ઘડા ભાંગે, પાણી ઢોળાઈ જાય, પ્રતિબિંબ દેખાતું બંધ થાય, પણ તેથી આકાશમાંના ચંદ્રને કશો બાધ નથી.

બીજું દૃષ્ટાંત લઈએ, આકાશમાં વાદળાં થાય, વીજળી ઝબૂકે, પવન ફૂંકાય, વરસાદ પડે. થોડા સમય બાદ બધું દૂર થઈ જાય, આકાશ હતું તેવું ને તેવુ જ સ્વચ્છ. બ્રહ્મ પણ આવું આકાશવત્‌.

Line 66: Line 66:
મિથ્યા વાગ્‌ વિલાસ એણે કર્યો નથી, પણ નિરૂપ્ય વિષયને એવી આગવી ભાષાશૈલી અને વાક્‌છટાથી એણે નિરૂપ્યો છે કે ગુજરાતના સંત ભક્તોમાં કવિ તરીકે એનું જેવું ઉચ્ચ સ્થાન છે તેવું જ ઉચ્ચ સ્થાન ભારતવર્ષના મધ્યકાલીન કવિઓમાં પણ હોઈ શકે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
17,546

edits

Navigation menu