કનૈયાલાલ મુનશી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/જીવનરેખા અને વ્યક્તિત્વ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} {{Heading|૧<br>જીવનરેખા અને વ્યક્તિત્વ|}} {{Poem2Open}} કનૈયાલાલ મુનશીનો જન્મ ભરૂચમાં ૧૮૮૭ના ડિસેમ્બરની ત્રીસમી તારીખે થયો હતો. એમના પિતા માણેકલાલ નરભેરામ મુનશીએ અમદાવાદની કલેક્ટર ઑફિસમાં સ...")
 
(+1)
Line 79: Line 79:
{{Poem2Close}}
{{Poem2Close}}

'''લેખક તરીકે'''
'''લેખક તરીકે'''<br>
{{Poem2Open}}
વાર્તાના લેખક તરીકે, મુનશીને પોતાની સર્જનકલાના ત્રણ પ્રકાર દેખાય છે :
વાર્તાના લેખક તરીકે, મુનશીને પોતાની સર્જનકલાના ત્રણ પ્રકાર દેખાય છે :
{{Poem2Close}}
:{{hi|1.35em|૧. પહેલા પ્રકારમાં નર્યું આત્મકથન એટલે કે પોતે અનુભવેલા સુખ કે દુઃખનું સીધુંસાદું કથન. જેમ કે, ‘મારી કમલા’, ‘કોકિલા’, ‘વેરની વસૂલાત’, ‘કોનો વાંક?’.}}
{{hi|1,5em|૧. પહેલા પ્રકારમાં નર્યું આત્મકથન એટલે કે પોતે અનુભવેલા સુખ કે દુઃખનું સીધુંસાદું કથન. જેમ કે, ‘મારી કમલા’, ‘કોકિલા’, ‘વેરની વસૂલાત’, ‘કોનો વાંક?’.}}
:{{hi|1.35em|૨.  બીજા પ્રકારમાં સ્વાનુભવને પહેલાં કલ્પનામાં સંઘરી રાખી, પછી તેને મૂર્તિમાન કરતી કાલ્પનિક વ્યક્તિ કે પ્રસંગને અવલંબીને વાર્તાનું લેખન એટલે કે કોઈ કાલ્પનિક વ્યક્તિ કે પ્રસંગની ઓથે પોતાના અનુભવનું આલેખન જેમ કે, ‘પાટણની પ્રભુતા’.}}
{{hi|1,5em|૨.  બીજા પ્રકારમાં સ્વાનુભવને પહેલાં કલ્પનામાં સંઘરી રાખી, પછી તેને મૂર્તિમાન કરતી કાલ્પનિક વ્યક્તિ કે પ્રસંગને અવલંબીને વાર્તાનું લેખન એટલે કે કોઈ કાલ્પનિક વ્યક્તિ કે પ્રસંગની ઓથે પોતાના અનુભવનું આલેખન જેમ કે, ‘પાટણની પ્રભુતા’.}}
:{{hi|1.35em|૩.  ત્રીજા પ્રકારમાં વણઅનુભવેલી મનોદશાને ઘટાવી, તેનો કાલ્પનિક સ્વાનુભવ કરી, તેના પર મુખ્ય પાત્રો ને પ્રસંગોની રચના. એટલે કે સ્વાનુભવની સાથે જેને કશો જ સંબંધ ન હોય તેવી કેવળ કાલ્પનિક અનુભૂતિઓ, ઘટનાઓ અને વ્યક્તિઓનું આલેખન. જેમ કે, ‘ભગવાન કૌટિલ્ય’, ‘’જય સોમનાથ’.}}
{{hi|1,5em|૩.  ત્રીજા પ્રકારમાં વણઅનુભવેલી મનોદશાને ઘટાવી, તેનો કાલ્પનિક સ્વાનુભવ કરી, તેના પર મુખ્ય પાત્રો ને પ્રસંગોની રચના. એટલે કે સ્વાનુભવની સાથે જેને કશો જ સંબંધ ન હોય તેવી કેવળ કાલ્પનિક અનુભૂતિઓ, ઘટનાઓ અને વ્યક્તિઓનું આલેખન. જેમ કે, ‘ભગવાન કૌટિલ્ય’, ‘’જય સોમનાથ’.}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હકીકતમાં જોઈએ તો આ વર્ગીકરણ શાસ્ત્રીય નથી. સાહિત્યકૃતિમાં નર્યું આત્મકથન એટલે કે લેખકે ખરેખર અનુભવેલા સુખ કે દુઃખનું સીધુંસાદું કથન શક્ય જ નથી. એવું કથન થતું હોય ત્યારે પણ એ પુરસ્કાર અને તિરસ્કારની પ્રક્રિયા સમેત જ થઈ શકતું હોય છે. અને એ રીતે જેમાં કથન થયું હોય તે કૃતિ આત્મલક્ષી જ રહેતી હોય છે, પરલક્ષી નહિ. અને મુનશી તો મુખ્યત્વે અને સમગ્રે નવલકથાકાર, નવલિકાકાર અને નાટકકાર છે. એટલે એ પરલક્ષી સાહિત્યકાર છે. પરલક્ષી સાહિત્યકૃતિઓના મુખ્યત્વે પ્રકાર ત્રણ હોઈ શકે,

૧. લેખકના સ્વાનુભવનું અંશતઃ કે પૂરેપૂરાં કાલ્પનિક પાત્રો અને પ્રસંગો દ્વારા આલેખન.
:{{hi|1.35em|૧. લેખકના સ્વાનુભવનું અંશતઃ કે પૂરેપૂરાં કાલ્પનિક પાત્રો અને પ્રસંગો દ્વારા આલેખન.}}
૨. લેખકના સ્વાનુભવની સાથે જેને પ્રત્યક્ષ સંબંધ ન હોય તેવાં પાત્રો અને ઘટનાઓનું આલેખન.
:{{hi|1.35em|૨. લેખકના સ્વાનુભવની સાથે જેને પ્રત્યક્ષ સંબંધ ન હોય તેવાં પાત્રો અને ઘટનાઓનું આલેખન.}}
૩. મિશ્ર.
:{{hi|1.35em|૩. મિશ્ર.}}
{{Poem2Open}}
આ ત્રણે પ્રકારમાં પાત્રો અને ઘટનાઓ દ્વારા આલેખન, અલબત્ત, જીવનનું એટલે કે જીવનના કોઈ વિશિષ્ટ ખંડનું થતું હોય છે. અને લેખકની પોતાની જીવનની જે સમજણ હોય એટલે કે જીવનના સદસદ્‌ અનુભવો અને નિરીક્ષણ પર્યેષણ આદિ દ્વારા જીવન વિશે જે ખ્યાલ લેખકના ચિત્તમાં બંધાવા પામ્યો હોય તે અભિવ્યંજિત થતો હોય છે.

મુનશી પરલક્ષી સર્જક છે અને તેમણે ઉપરિનિર્દિષ્ટ ત્રણે પ્રકારની કૃતિઓનું સર્જન કર્યું છે.
મુનશી પરલક્ષી સર્જક છે અને તેમણે ઉપરિનિર્દિષ્ટ ત્રણે પ્રકારની કૃતિઓનું સર્જન કર્યું છે.
મુનશીની કૃતિઓના બે મુખ્ય વિભાગો કરી શકાય :
મુનશીની કૃતિઓના બે મુખ્ય વિભાગો કરી શકાય :
૧. સર્જક અને સર્જકકલ્પ કૃતિઓ. આમાં એમની નવલકથાઓ, નાટકો અને નવલિકાઓનો તેમ જ આત્મકથા, જીવનચરિત્રો, ગુજરાતના જ્યોતિર્ધરો અને ‘શિશુ અને સખી’નો સમાવેશ થાય છે.
{{Poem2Close}}
૨. વિચારાત્મક અને ચિંતનાત્મક કૃતિઓ. આમાં એમના લેખો, પ્રાસ્તાવિક પ્રવચનો, સૌન્દર્ય સાહિત્ય આદિના સિદ્ધાંતાની ચર્ચાઓ, એમણે લખેલા ઇતિહાસ, સંશોધન આદિનો સમાવેશ થાય છે.
:{{hi|1.35em|૧. સર્જક અને સર્જકકલ્પ કૃતિઓ. આમાં એમની નવલકથાઓ, નાટકો અને નવલિકાઓનો તેમ જ આત્મકથા, જીવનચરિત્રો, ગુજરાતના જ્યોતિર્ધરો અને ‘શિશુ અને સખી’નો સમાવેશ થાય છે.}}
 
:{{hi|1.35em|૨. વિચારાત્મક અને ચિંતનાત્મક કૃતિઓ. આમાં એમના લેખો, પ્રાસ્તાવિક પ્રવચનો, સૌન્દર્ય સાહિત્ય આદિના સિદ્ધાંતાની ચર્ચાઓ, એમણે લખેલા ઇતિહાસ, સંશોધન આદિનો સમાવેશ થાય છે.}}
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|previous = કૃતિ-પરિચય
|next = પ્રગટ થયેલા લઘુગ્રંથો
|next = સર્જક અને સર્જકકલ્પ કૃતિઓ
}}
}}
17,546

edits

Navigation menu