26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૦. પથ્થર થરથર ધ્રૂજે| નિરંજન ભગત}} <poem> ::::પથ્થર થરથર ધ્રૂજે! હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે? | હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે? | ||
::::પથ્થર થરથર ધ્રૂજે! | ::::પથ્થર થરથર ધ્રૂજે! | ||
::::::::અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે, | |||
:::::::: એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે; | |||
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે! | ‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે! | ||
::::::::એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે, | |||
::::::::સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે; | |||
હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂઝે! | હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂઝે! | ||
::::::::આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે, | |||
::::::::ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે : | |||
::::::::::::‘જેણે પાપ કર્યું ના એકે | |||
::::::::::::તે પથ્થર પ્હેલો ફેંકે!’ | |||
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે! | એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે! | ||
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે! | અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે! | ||
૧૮-૧૨-૧૯૫૬ | ૧૮-૧૨-૧૯૫૬ | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૩૭)}} |
edits