કનૈયાલાલ મુનશી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક અને સર્જકકલ્પ કૃતિઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 112: Line 112:
મુનશી પાસે ભાષા છે, શૈલી છે, સંવાદકલા પર પ્રભુત્વ છે. પણ આ દ્વાદશ ટીલાં જે ભોજન પર કરવામાં આવ્યાં છે તે ભોજન પોતે, હકીકતમાં આ છે.

‘પૃથિવીવલ્લભ’નું હિંદીમાં અને મરાઠીમાં ભાષાંતર થયું છે. એ રંગભૂમિ પર નાટકરૂપે રજૂ થયું છે ને એની ફિલ્મ પણ ઊતરી છે.

ભગવાન કૌટિલ્ય
{{Poem2Close}}
'''ભગવાન કૌટિલ્ય'''
{{Poem2Open}}
આ નવલકથામાં કૌટિલ્ય (ચાણક્ય) ચંદ્રગુપ્તને મહાપદ્મ નંદની કેદમાંથી છોડાવે છે ને નસાડે છે તે કથા કહેવામાં આવી છે.

કૌટિલ્ય પાટલિપુત્રમાં પ્રવેશ કરે છે ત્યારે નંદનો મંત્રી રાક્ષસ તેનું અપમાન કરે છે. એટલે કૌટિલ્ય રાજાના ભૂતપૂર્વ અમાત્ય ને આચાર્ય શકટાલને ત્યાં ઊતરે છે. ને કેદી ચંદ્રગુપ્ત પર દેખરેખ રાખનાર સેનાજિતને તેની વાગ્દત્તા ગૌરી સાથેના પ્રણયાલાપમાં રોકી રાખીને ચંદ્રગુપ્તને નસાડે છે. કૌટિલ્ય પાટલિપુત્ર છોડીને નૈમિષારણ્યમાં જાય છે. એની પૂંઠે પડેલો સેનાજિત એને ત્યાં મળે છે. પણ નૈમિષારણ્યના સાત્ત્વિક વાતાવરણમાં સેનાજિતનો હૃદયપલટો થાય છે. કૌટિલ્ય એનાં ને ગૌરીનાં લગ્ન કરી આપે છે. વાર્તા અહીં પૂરી થાય છે. ને નંદનો નાશ થવો ને ચંદ્રગુપ્ત ઠરીઠામ થવો બાકી રહી જાય છે.

17,546

edits

Navigation menu