17,546
edits
(+1) |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
સાંભળીને તેં મને આપેલ, | સાંભળીને તેં મને આપેલ, | ||
કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે | કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે | ||
એમ મેં જ મારા હાથે | એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઈક. | ||
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો | મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો | ||
ચાખીને તેં મને આપેલ, | ચાખીને તેં મને આપેલ, | ||
Line 25: | Line 25: | ||
બાઇક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું | બાઇક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું | ||
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીંઝાતી, તારામાં વીંઝાતો હું. | પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીંઝાતી, તારામાં વીંઝાતો હું. | ||
કાઉબૉયની જેમ મારું તારા | કાઉબૉયની જેમ મારું તારા વિચારોનાં ખુલ્લાં મેદાનોમાં ફરવું | ||
ઝીણી વ્હિસલ તારા કાનમાં વગાડવી ને ઢિચકાંવ ઢિચકાંવ તને ચૂમવું | ઝીણી વ્હિસલ તારા કાનમાં વગાડવી ને ઢિચકાંવ ઢિચકાંવ તને ચૂમવું | ||
રોજ તને રફટફ ચાહવું કે મળવાને અશ્વોની જેમ દોડી આવવું | રોજ તને રફટફ ચાહવું કે મળવાને અશ્વોની જેમ દોડી આવવું | ||
Line 44: | Line 44: | ||
{{right|(ટૂંકાવીને)}}</poem>'''}} | {{right|(ટૂંકાવીને)}}</poem>'''}} | ||
{{center|'''આ કાવ્યસભા છે, વિધાનસભા નથી'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વરસને વચલે દહાડે ધોવા નાખેલ જીન્સના ડાબા ખિસ્સામાંથી શું નીકળે? ‘ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો’. વરસોથી પંચાંગમાં અષાઢ આવ્યો જ ક્યાં છે? જમણા ખિસ્સામાંથી શું નીકળે? ‘સુક્કો પડેલ બોરચણિયાનો ઠળિયો, ચાખીને તેં મને આપેલ’. સંબંધ નવો હોય ત્યાં સુધી બોર ‘ચાખેલ’ કહેવાય, પછી ‘એઠાં’. | વરસને વચલે દહાડે ધોવા નાખેલ જીન્સના ડાબા ખિસ્સામાંથી શું નીકળે? ‘ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો’. વરસોથી પંચાંગમાં અષાઢ આવ્યો જ ક્યાં છે? જમણા ખિસ્સામાંથી શું નીકળે? ‘સુક્કો પડેલ બોરચણિયાનો ઠળિયો, ચાખીને તેં મને આપેલ’. સંબંધ નવો હોય ત્યાં સુધી બોર ‘ચાખેલ’ કહેવાય, પછી ‘એઠાં’. | ||
પંક્તિને અંતે આવે છે, ‘એવું કંઈક’. કવિતામાં અનુમાન અને અટકળ હોય; વિધાન અને નિવેદન ન હોય. આ કાવ્યસભા છે, વિધાનસભા નથી. | પંક્તિને અંતે આવે છે, ‘એવું કંઈક’. કવિતામાં અનુમાન અને અટકળ હોય; વિધાન અને નિવેદન ન હોય. આ કાવ્યસભા છે, વિધાનસભા નથી. |
edits