17,546
edits
No edit summary |
(સુધારા) |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સુન્દરમની આ કવિતા અનુષ્ટુપની ૧૭૧ પંક્તિઓમાં ગતિ કરે છે. ચાલો ઊપડીએ ૧૩-૭ની લોકલમાં. | સુન્દરમની આ કવિતા અનુષ્ટુપની ૧૭૧ પંક્તિઓમાં ગતિ કરે છે. ચાલો ઊપડીએ ૧૩-૭ની લોકલમાં. | ||
૧૨:૫૨નો સમય થયો છે. વાદળી ચાળણીમાંથી ચળાતા પીળા તડકામાં, લીલા લીમડા લાલ છાપરાં અને કાબરાં ઢોર ચળકી રહ્યાં છે. નાનકડું સ્ટેશન નજરે ચડે છે. ખોડીબારું, ખુલ્લું છાપરું, ટિકિટ ઑફિસ, બે સિગ્નલ, બે બાંડા બાંકડા-આટલો છે તેનો વૈભવ. બગલે બાચકા લઈ લઈને વાડના તાર વચ્ચેથી સરકતા ઉતારુઓ આવી રહ્યા છે. | ૧૨:૫૨નો સમય થયો છે. વાદળી ચાળણીમાંથી ચળાતા પીળા તડકામાં, લીલા લીમડા, લાલ છાપરાં અને કાબરાં ઢોર ચળકી રહ્યાં છે. નાનકડું સ્ટેશન નજરે ચડે છે. ખોડીબારું, ખુલ્લું છાપરું, ટિકિટ ઑફિસ, બે સિગ્નલ, બે બાંડા બાંકડા-આટલો છે તેનો વૈભવ. બગલે બાચકા લઈ લઈને વાડના તાર વચ્ચેથી સરકતા ઉતારુઓ આવી રહ્યા છે. | ||
કવિ હાસ્યની તક ચૂકતા નથી. ઉતારુઓ એવા તો ભોળિયા, કે ગાડી આવતી ભાળીને ‘અરે, આ તો સામેના પ્લેટફૉર્મ પર જાય.’ કહી દોડવા માંડે છે. ટિકિટબારી પર પહેલા—બીજા વર્ગની ટિકિટ લેવા કોઈ આવતું નથી, સૌ ઉતારુઓ થર્ડ ક્લાસના છે, સિક્કાનોટની થપ્પી થતી નથી, માસ્તર માખી મારતો બેઠો છે, નાનકી હાટડી માંહે બેઠેલો કંદોઈ જાણે પાઈપૈસો લઈલઈને પાશેર-અચ્છેર આપી રહ્યો છે. માસ્તર વગર ટિકિટના ઉતારુને પારખી તો લે છે, પણ ‘મારા બાપનું શું જાય’ કહી આંખ આડા કાન કરે છે. તપખીર સૂંઘતાં ડોસીમાના વર્ણનમાં સૂક્ષ્મ સાથે સ્થૂળને મૂકી, કવિ હાસ્ય નિપજાવે છે. | કવિ હાસ્યની તક ચૂકતા નથી. ઉતારુઓ એવા તો ભોળિયા, કે ગાડી આવતી ભાળીને ‘અરે, આ તો સામેના પ્લેટફૉર્મ પર જાય.’ કહી દોડવા માંડે છે. ટિકિટબારી પર પહેલા—બીજા વર્ગની ટિકિટ લેવા કોઈ આવતું નથી, સૌ ઉતારુઓ થર્ડ ક્લાસના છે, સિક્કાનોટની થપ્પી થતી નથી, માસ્તર માખી મારતો બેઠો છે, નાનકી હાટડી માંહે બેઠેલો કંદોઈ જાણે પાઈપૈસો લઈલઈને પાશેર-અચ્છેર આપી રહ્યો છે. માસ્તર વગર ટિકિટના ઉતારુને પારખી તો લે છે, પણ ‘મારા બાપનું શું જાય’ કહી આંખ આડા કાન કરે છે. તપખીર સૂંઘતાં ડોસીમાના વર્ણનમાં સૂક્ષ્મ સાથે સ્થૂળને મૂકી, કવિ હાસ્ય નિપજાવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 33: | Line 33: | ||
કામની: જેમને છે ના મિનિટોને મિલાવવી, | કામની: જેમને છે ના મિનિટોને મિલાવવી, | ||
ન જેને પડતા પૈસા કલાકોના હિસાબથી, | ન જેને પડતા પૈસા કલાકોના હિસાબથી, | ||
ન જેના દિવસો આઘાપાછા | ન જેના દિવસો આઘાપાછા સ્હેજે થતા નથી, | ||
જેમની જિંદગી આખી પવને પાંદડાં સમી | જેમની જિંદગી આખી પવને પાંદડાં સમી | ||
ખેંચાતી અત્ર કે તત્ર ઊંચે કે શું નીચે બધે | ખેંચાતી અત્ર કે તત્ર ઊંચે કે શું નીચે બધે |
edits