ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/‘નળાખ્યાન’માં શૃંગારરસ — પ્રેમાનંદ: Difference between revisions

Jump to navigation Jump to search
સુધારા
No edit summary
(સુધારા)
 
Line 21: Line 21:
નેત્ર-ભ્રકુટિ દેખીને જળ, વન, કમળ કીધાં ઘર.</poem>'''}}
નેત્ર-ભ્રકુટિ દેખીને જળ, વન, કમળ કીધાં ઘર.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રેમાનંદની ત્રેવડ જુઓ કે ત્રેવડી ઉપમા આપી છે! નારદ આગળ વર્ણન કરે છે: દમયંતીની નાસાકૃતિ જોઈને પોપટ વનમાં નાઠો, કંઠ કલ્લોલ સાંભળીને કોયલ કાળી પડી ગઈ, વાણી સાંભળીને વાગ્દેવીને વૈરાગ ઊપજ્યો, દાંત દેખીને દાડમ ફાટ્યું, ગ્રીવાથી શરમાઈને કપોતે મોં સંતાડ્યું. કુચમંડળથી કુંજરકુળ હાર્યું, હતાશ હાથીએ નિજ મસ્તક પર ધૂળ નાખી, કોમળ કર પેખીને કમળ જળમાં પેઠું.
પ્રેમાનંદની ત્રેવડ જુઓ કે ત્રેવડી ઉપમા આપી છે! નારદ આગળ વર્ણન કરે છે: દમયંતીની નાસાકૃતિ જોઈને પોપટ વનમાં નાઠો, કંઠ કલ્લોલ સાંભળીને કોયલ કાળી પડી ગઈ, વાણી સાંભળીને વાગ્દેવીને વૈરાગ ઊપજ્યો, દાંત દેખીને દાડમ ફાટ્યું, ગ્રીવાથી શરમાઈને કપોતે મોં સંતાડ્યું, કુચમંડળથી કુંજરકુળ હાર્યું, હતાશ હાથીએ નિજ મસ્તક પર ધૂળ નાખી, કોમળ કર પેખીને કમળ જળમાં પેઠું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>સૃષ્ટિ કરતાં બ્રહ્માજીએ તેજનું ભર્યું એક પાત્ર  
{{Block center|'''<poem>સૃષ્ટિ કરતાં બ્રહ્માજીએ તેજનું ભર્યું એક પાત્ર  
17,546

edits

Navigation menu