ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/ધરાધામ — રઘુવીર ચૌધરી: Difference between revisions

Jump to navigation Jump to search
સુધારા
No edit summary
(સુધારા)
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
ચાલો સાથે સાથે વાંચીએ રઘુવીર ચૌધરીના ‘ધરાધામ' કાવ્યને
ચાલો સાથે સાથે વાંચીએ રઘુવીર ચૌધરીના ‘ધરાધામ' કાવ્યને:
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''''<poem>ઊડી ઊડીને આવે પાછું મન મારું  
{{Block center|'''''<poem>ઊડી ઊડીને આવે પાછું મન મારું  
Line 13: Line 13:
ઊડી ઊડીને આવે પાછું; પંખી વડલાના પરણમાં ને મન વડવાના સ્મરણમાં.
ઊડી ઊડીને આવે પાછું; પંખી વડલાના પરણમાં ને મન વડવાના સ્મરણમાં.
{{Poem2Close}}
{{Poem2Close}}
કથા સાંભળું બૃહદ્ સરિત્સાગરની
{{center|'''કથા સાંભળું બૃહદ્ સરિત્સાગરની'''}}
{{Block center|'''''<poem>આવે પશુપંખી ઘરઘરથી
{{Block center|'''''<poem>આવે પશુપંખી ઘરઘરથી
આખી સીમ-પ્રેમની ભરતી
આખી સીમ-પ્રેમની ભરતી
Line 20: Line 20:
ગાતી ધરાધામ ભીંજવતી</poem>'''''}}  
ગાતી ધરાધામ ભીંજવતી</poem>'''''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુણાઢ્ય સહસ્રો કથાઓનો પ્રાકૃત ગ્રંથ રચ્યો, નામે ‘બૃહદ્ સરિત્સાગર.' રાજાથી અનાદર પામેલા તેણે આ વાર્તાઓ વગડાનાં પશુપંખીને સંભળાવી. દાદા પણ આ વાર્તાઓ સંભળાવતા. ગ્રંથનું નામ ‘સરિત્સાગર' એટલે કવિ ‘નદી', ‘સરસ્વતી' અને ‘ભરતી' શબ્દો તો પ્રયોજવાના. ‘ધરાધામ' એટલે શું? પશુ, પંખી અને પુરુષનો પ્રયાગસંગમ.
ગુણાઢ્યે સહસ્ર કથાઓનો પ્રાકૃત ગ્રંથ રચ્યો, નામે ‘બૃહદ્ સરિત્સાગર.' રાજાથી અનાદર પામેલા તેણે આ વાર્તાઓ વગડાનાં પશુપંખીને સંભળાવી. દાદા પણ આ વાર્તાઓ સંભળાવતા. ગ્રંથનું નામ ‘સરિત્સાગર' એટલે કવિ ‘નદી', ‘સરસ્વતી' અને ‘ભરતી' શબ્દો તો પ્રયોજવાના. ‘ધરાધામ' એટલે શું? પશુ, પંખી અને પુરુષનો પ્રયાગસંગમ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''''<poem>હજીયે સવાર-સાંજે પર્ણ બનેલા  
{{Block center|'''''<poem>હજીયે સવાર-સાંજે પર્ણ બનેલા  
Line 49: Line 49:
ભલે હો / દાદાને ના પડતી કશી ખલેલ.</poem>'''''}}
ભલે હો / દાદાને ના પડતી કશી ખલેલ.</poem>'''''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગોપકાવ્ય—પાસ્ટોરલ પોએમ—જેવો આ પરિચ્છેદ. ખેતર આંખ સામે લળૂંબતું ઝળૂંબતું લાગે. ‘થડ' અર્ધસ્ફુટ રહેતે, ‘રાયણથડ' પૂર્ણપ્રત્યક્ષ થાય છે. સૂર્યતેજને પીતી વેલ ઊર્ધ્વગામી હોય. ખિસકોલીએ લંકા સુધીનો સેતુ બાંધેલો કે નહીં એ તો રામ જાણે, પણ આકાશ સુધીનો સ્વરસેતુ તે રચે છે. હેમંત ધોરડાએ નામ પાડ્યા વિના આ કોનું ચિત્ર દોર્યું છે?—‘દોડેદોડી અટકે અટકી / દોડી દોડી આવે/ આવે ચટાપટાળાં સ્મરણાં / હમણાં/ થડ પર થડથી ડાળે/ ડાળી પરથી પાછી પુષ્ટ સુંવાળી પુચ્છ ઉઠાવી/ હળુ હવામાં જાણે તરતાં.../ પટાચટાળી રમણા રમતાં રમતાં રમણે ચડતાં/ ચડતાં ઊંચે ઊંચે સ્મરણાં
ગોપકાવ્ય—પાસ્ટોરલ પોએમ—જેવો આ પરિચ્છેદ. ખેતર આંખ સામે લળૂંબતું ઝળૂંબતું લાગે. ‘થડ' અર્ધસ્ફુટ રહેતે, ‘રાયણથડ' પૂર્ણપ્રત્યક્ષ થાય છે. સૂર્યતેજને પીતી વેલ ઊર્ધ્વગામી હોય. ખિસકોલીએ લંકા સુધીનો સેતુ બાંધેલો કે નહીં એ તો રામ જાણે, પણ આકાશ સુધીનો સ્વરસેતુ તે રચે છે. હેમંત ધોરડાએ નામ પાડ્યા વિના આ કોનું ચિત્ર દોર્યું છે?—‘દોડેદોડી અટકે અટકી / દોડી દોડી આવે/ આવે ચટાપટાળાં સ્મરણાં / હમણાં/ થડ પર થડથી ડાળે/ ડાળી પરથી પાછી પુષ્ટ સુંવાળી પુચ્છ ઉઠાવી/ હળુ હવામાં જાણે તરતાં.../ પટાચટાળી રમણા રમતાં રમતાં રમણે ચડતાં/ ચડતાં ઊંચે ઊંચે સ્મરણાં’
‘જગવેલ, ઢેલ, છકેલ, ગેલ, ખેલ, ખલેલ'. સપ્રાસ લઘુપંક્તિઓ વડે ચૈતન્યસભર ચિત્ર રચાય છે? કે પછી પ્રાસથી દોરવાતા કવિનો આયાસ વરતાય છે?
‘જગવેલ, ઢેલ, છકેલ, ગેલ, ખેલ, ખલેલ'. સપ્રાસ લઘુપંક્તિઓ વડે ચૈતન્યસભર ચિત્ર રચાય છે? કે પછી પ્રાસથી દોરવાતા કવિનો આયાસ વરતાય છે?
{{Poem2Close}}
{{Poem2Close}}
17,546

edits

Navigation menu