17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 42: | Line 42: | ||
ઉપગુપ્ત તેને ધુત્કારતો નથી, ‘સુંદરી' કહી સન્માને છે. અત્યારે તો નહિ, પણ મારા આવવાને સમયે જરૂર આવીશ, એમ કહી મિલનનો કોલ આપે છે. આપણને કુતૂહલ જાગે કે સાધુએ વારાંગનાને રાતે મળવા જવાનું વચન કેમ આપ્યું હશે? | ઉપગુપ્ત તેને ધુત્કારતો નથી, ‘સુંદરી' કહી સન્માને છે. અત્યારે તો નહિ, પણ મારા આવવાને સમયે જરૂર આવીશ, એમ કહી મિલનનો કોલ આપે છે. આપણને કુતૂહલ જાગે કે સાધુએ વારાંગનાને રાતે મળવા જવાનું વચન કેમ આપ્યું હશે? | ||
થોડા માસ વીતી ગયા, શ્રાવણ ગયો,ચૈત્ર આવ્યો. મથુરાવાસીઓ ફૂલ-ઉત્સવ ઉજવવા મધુવને ગયા.ચૈત્રની ચાંદની રાતમાં પેલો યોગી ચાલી રહ્યો છે.કવિ પ્રશ્ન કરે છે: | થોડા માસ વીતી ગયા, શ્રાવણ ગયો,ચૈત્ર આવ્યો. મથુરાવાસીઓ ફૂલ-ઉત્સવ ઉજવવા મધુવને ગયા.ચૈત્રની ચાંદની રાતમાં પેલો યોગી ચાલી રહ્યો છે.કવિ પ્રશ્ન કરે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | |||
આવી શું આજ એ રાત્રિ,યોગીના અભિસારની? | |||
આપેલા કોલ આગુના, પાળવા શું પળે છ એ?</poem>}} | |||
{{Block center|'''<poem>શું મિલનનો કોલ પાળવા યોગી નીકળ્યો હશે? | {{Block center|'''<poem>શું મિલનનો કોલ પાળવા યોગી નીકળ્યો હશે? |
edits