26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે? | હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે? | ||
:::::પથ્થર થરથર ધ્રૂજે! | :::::પથ્થર થરથર ધ્રૂજે! | ||
:અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે, | ::અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે, | ||
:એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે; | ::એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે; | ||
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે! | ‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે! | ||
::એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે, | |||
::સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે; | |||
હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂઝે! | હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂઝે! | ||
::આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે, | |||
::ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે : | |||
:::::‘જેણે પાપ કર્યું ના એકે | |||
:::::તે પથ્થર પ્હેલો ફેંકે!’ | |||
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે! | એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે! | ||
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે! | અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે! |
edits