રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/‘શેષ’નું કવિતાસર્જન: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} {{Heading|૪<br>સાહિત્યસર્જક રામનારાયણ}} {{Heading|૧.<br>‘શેષ’નું કવિતાસર્જન}} {{Poem2Open}} રામનારાયણનું વિવેચન જે ગુણવત્તા ને વિપુલતાયે પ્રભાવક છે તો એમનું સર્જનકર્મ પણ ઓછું પ્રભાવક નથી. સાહિત્યસર્...")
 
(+1)
Line 36: Line 36:
આ પ્રેમમાં જ જીવનનો ઉલાસ, જીવનનું માધુર્ય, જીવનની સાર્થકતાનો મનભર ને મનોહર અનુભવ થાય છે. કવિએ એનાં સુંદર કાવ્યો, ‘નવ-વરવધૂ’, ‘બીજરેખા’, ‘એક સન્ધ્યા’, ‘મંગલ ત્રિકોણ’, ‘અભેદ’, ‘ઉમા-મહેશ્વર’, ‘જતો’તો સૂવા ત્યાં–’ જેવાં, કર્યાં છે. એ કાવ્યોમાં ભાવચાતુર્યયુક્ત સંવાદ કળા, ભાવાર્થચમત્કૃતિ સર્જતાં સુંદર ઉપમાનો-ઉપમાચિત્રો, ભાવક્ષણ પ્રત્યક્ષ કરતી નાટ્યાત્મકતા તથા પ્રસન્નતાને વધુ મર્મસ્પર્શી કરતી સંયમનિષ્ઠા – વ્યંજનામાધુરી—આ સર્વથી ઊંચી પ્રતિનું કલાસૌન્દર્ય સિદ્ધ થઈ શક્યું છે. ગુજરાતી પ્રણયકવિતામાં રામનારાયણનાં આ તેમ જ ‘સખી જો-’, ‘છેલ્લુ દર્શન’, ‘નર્મદાને આરે’ જેવાં અન્તર્ગૂઢધનવ્યથાવાળા પુટપાક સમાં વિરહજનિત કરુણ રસનાં કાવ્યો એક મહત્ત્વનું અર્પણ બની રહે છે. એમનાં સખીકાવ્યો-સજનીકાવ્યો ગુજરાતી પ્રણયકવિતાનો એક ધ્યાનાર્હ અંશ જ લેખાય. એમનું ‘છેલ્લું દર્શન’ તો ગુજરાતીનાં ઉત્તમ સૉનેટોમાંનુંયે એક છે. રામનારાયણે દાંપત્યસ્નેહની પરિણતિમાં સંતાનને પણ મહત્ત્વનું બિંદુ માન્યું છે અને એ રીતે એમની ‘મંગલ ત્રિકોણ’ની કલ્પના એ ગુજરાતને એમનું મહત્ત્વનું અર્પણ જ છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ઉન્નત ને ભરેલા  
{{Block center|'''<poem>ઉન્નત ને ભરેલા  
મેઘો ચડે સામસામી દિશાથી,  
મેઘો ચડે સામસામી દિશાથી,  
ચડી, મળી મધ્યનભે, લળાને,  
ચડી, મળી મધ્યનભે, લળાને,  
Line 49: Line 49:
ને ત્યાં અમો બેઉ અને શિશુનો  
ને ત્યાં અમો બેઉ અને શિશુનો  
બની રહ્યો મંગલ એ ત્રિકોણ.
બની રહ્યો મંગલ એ ત્રિકોણ.
{{right|(‘મંગલ  ત્રિકોણ’)}}</poem>}}
{{right|(‘મંગલ  ત્રિકોણ’)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં કવિએ કેવું ભાવપોષક ઉપમાચિત્ર યોજીને પોતાના વક્તવ્યને ચારુતાથી સ્ફુટ કર્યું છે તે જોઈ શકાશે. કવિની સૌન્દર્યરસિકતા, એમની રસજ્ઞતા પ્રણયનાં ચારુ ચિત્રો ઉઠાવવામાં વિવિધ રીતે કામ આવી હોવાનું જોઈ શકાશે. રામનારાયણે ‘મન્મથનો જવાબ’માં મન્મથની ઇષ્ટતા કલાત્મક રીતે સૂચિત કરી છે. તેઓ દાંપત્યસંબંધમાંયે કામતત્ત્વની ઉપકારકતા — અનિવાર્યતા પ્રતીત કરે જ છે; પરંતુ કામતત્ત્વ આગળ વિરમતા નથી. છેવટે તો અર્ધનારીશ્વરની ભૂમિકાએ સ્ત્રી અને પુરુષ બંનેએ પહોંચવાનું છે.

રામનારાયણ જેમ એકલતાની વેદના જાણે છે તેમ લગ્નજીવનનાં વૈષમ્યો પણ જાણે છે. તેનું નિરૂપણ ‘લગ્ન’, ‘એક કારમી કહાણી’ જેવાં કાવ્યોમાં અને અન્યત્ર કેટલીક વાર્તાઓમાં પણ જોવા મળે છે. રામનારાયણ વ્યક્તિજીવન તેમ જ સમાજજીવનનાં વૈષમ્યોથી વ્યથિત થાય છે પણ તેથી તેમની સમતા ગુમાવતા નથી. આ ગુણ તેમના કાવ્યગત જીવનદર્શનનું એક આકર્ષણ બની રહે છે. રામનારાયણ ભાવનાપ્રેમી છે, પરંતુ વાસ્તવની ભૂમિકા તેઓ હંમેશાં ખ્યાલમાં રાખે છે. તેથી તેઓ વૈષમ્ય-સર્જક નિર્બળતાઓથી વ્યથિત છતાં સ્વસ્થતાની ભૂમિકા સાચવી શકે છે અને અંતિમવાદી વિચારોમાં કે ઊર્મિલતામાં સરી પડતા નથી. રામનારાયણમાં જેવું છે તેવું આ જગત – તેને સ્વીકારી લેવાની કલાકારની સમુદારતા ને ખેલદિલી છે. તેથી જ આ જગતમાં ‘અજવાળું પીધેલ ભાજને અંધારું ભરી પીવાનું છે જ’ (‘સખી જો–’) – એ જાણ્યા છતાં તેઓ જગત પ્રત્યે તો ઋણભાવ જ અનુભવે છે અને એને ‘છેલ્લા પરણામ’ પાઠવતાં લખે છે :

{{Block center|<poem>છેલ્લા પરિણામ અમારા, જગતને કહેજો જેણે  
{{Block center|'''<poem>છેલ્લા પરિણામ અમારા, જગતને કહેજો જેણે  
{{gap}}લીધા વિના આલિયું સરવસ જી;  
{{gap}}લીધા વિના આલિયું સરવસ જી;  
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે; જ્યારે  

{{gap}}ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.
{{gap}}ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.
{{right|(‘પરથમ પરણામ મારા’)}}</poem>}}
{{right|(‘પરથમ પરણામ મારા’)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રામનારાયણ, સુંદરમ્‌ સૂચવે છે તેમ<ref>૧૩. અવલોકના, પૃ. ૧૭૫.</ref>, છેવટે તો જીવનના મંગલદર્શનનો જ પયગામ પાઠવનારા છે. તેમની કરુણ અને હાસ્ય રસની સિદ્ધિ જોઈને ઝવેરચંદ મેઘાણીએ જે કહ્યું તે જો સાચું છે કે “કરુણ અને હાસ્ય જગજ્‌-જનનીનાં એ બે સ્તનોનું પયપાન કરીને ‘શેષ’ માનવપ્રેમી કવિ બન્યા છે.”<ref>૧૪. પરિભ્રમણ, ભા. ૨, ૧૯૪૭, પૃ. ૨૨૦.</ref> તો એય સાચું છે કે એ માનવપ્રેમી હતા માટે જ જેમ માનવજીવનના હાસ્ય-પાસા તરફ તેમ તેના કરુણ-પાસા તરફ પણ રસપૂર્વક અભિમુખ થયા, જીવનના અખિલાઈભર્યા સમ્યક્‌-સ્વસ્થ દર્શનની એમની અભીપ્સા એમને એવું કરાવીને જ રહી.

Line 65: Line 65:
રામનારાયણે પ્રકૃતિ વિષયનાં કેટલાંક કાવ્યો જરૂર આપ્યાં છે, પરંતુ એ કાવ્યોમાંયે માનવીય ભાવોનો અનુપ્રવેશ તો હોય જ છે. ‘ઉદધિને’, ‘સિંધુનું આમંત્રણ’ જેવાં કાવ્યો દેખીતી રીતે ઉદધિને અનુલક્ષતાં છતાં તેમાં માનવીય અનુભવની ભૂમિકા મહત્ત્વની જણાય છે. ચંદ્ર, સૂર્ય, તારા વગેરેની મજાક ઉડાવનાર ઉદધિ નાની નાવડીની સ્પર્શરેખા પોતાના હૈયા પર ધારણ કરે અને તેય વિરલ સૌકુમાર્યથી, એ ઘટના જ કવિને મહિમાવંત જણાય છે. ‘સિંધુનું આમંત્રણ’ કેવળ પ્રકૃતિકાવ્ય ન રહેતાં પરમાત્મવિષયક કાવ્ય પણ બની રહે છે. આ કાવ્યમાંનો સિંધુ આનંદસિંધુરૂપે જ આરંભથી જ પ્રતીત થાય છે અને એના આમંત્રણમાં આધ્યાત્મિક ઉલ્લાસની છોળો અછતી રહેતી નથી. કવિનો સ્રગ્ધરા છંદ પણ એ છોળોથી ઊછળતો વરતાય છે. રામનારાયણનાં અહીંનાં પ્રકૃતિકાવ્યોમાં ઉદધિ, ડુંગર, અને ચંદ્ર-કૌમુદીનાં ઉપમાનો એમની ઉપસ્થિતિની વારંવારિતા-(‘ફ્રિકવન્સી’)ને કારણે ધ્યાન ખેંચે છે. ‘ડુંગરાની કોરે’ કાવ્યમાં ડુંગરાઓનાં કવિના કૅમેરાએ ઝડપેલાં અવનવાં ભાવસ્થિતિગત ચિત્રો અપૂર્વ જ છે; એમાં એ ડુંગરાઓની પડછે ‘તોછડા’ વૃક્ષની કરુણ સ્થિતિનું ચિત્ર મર્મભેદક જ બને છે. ‘શેષ’નું ઉચિત ને ઓછા શબ્દો દ્વારા ચિત્રો ઉપસાવવાનું કૌશલ્ય પણ અનોખું છે. તેમનાં શબ્દચિત્રોની સ્વચ્છતા, સુરેખતા ને ભાવગત એકાગ્રતા આસ્વાદ્ય હોય છે. પ્રકૃતિનાં ભવ્ય ને રમ્ય રૂપોને જોવા-માણવાની ને સર્જવાની કલામાં તેમની મનોગતિ વ્યવધાન-મુક્ત ને તેથી વેગીલી જણાય છે. જેમ રામનારાયણ પ્રકૃતિના સંદર્ભે માનવભાવોનું, તેમ માનવભાવોના સંદર્ભથી પ્રકૃતિનુંયે સૌન્દર્ય કલાત્મકતાએ મૂર્ત કરે છે. દા. ત., નીચેનું અમરુ-શૈલીનું એક કાવ્યમુક્તક એ માટે પર્યાપ્ત છે :

{{Block center|<poem>પોઢેલા પિયુના પરે ઝઝૂમતી કે રંગભીની વધૂ,  
{{Block center|'''<poem>પોઢેલા પિયુના પરે ઝઝૂમતી કે રંગભીની વધૂ,  
વિશ્વંભે ચૂમવા ચહે નિરખીને એકાન્ત આવાસનું.  

ઓચિંતાં પિયુનેન ત્યાં ઊઘડતાં છાયે મુખે લાલિમા,  

થંભ્યો અધ્ધર ઊગતો ક્ષિતિજથી, તેવા દીસે ચન્દ્રમા!

{{right|(‘પોઢેલા પિયુના –’)}}</poem>}}
{{right|(‘પોઢેલા પિયુના –’)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રામનારાયણ પ્રકૃતિ ને માનવભાવોનો પરસ્પરના ઉત્કર્ષના સંદર્ભમાં જે રીતે વિનિયોગ કરે છે તે તેમની સૌન્દર્યરસિકતાનો, તેમની કવિતાની ધ્વન્યાત્મક રસસમૃદ્ધિનો જ આહ્‌લાદક પરિચય કરાવી રહે છે. ‘ગોવાલણની ગરબી’માં જે રીતે પૂર્ણિમાની રાત્રિનું અને તે સમયના આકાશ અને અંતરીક્ષનું સ્ત્રીરૂપે વર્ણન છે તેમાં ‘શેષ’નો એક આગવો નિરૂપણનો મરોડ પણ વરતાય છે.

  રામનારાયણે ‘રાણકદેવી’, ‘બુદ્ધનું નિર્વાણ’, ‘તુકારામનું સ્વર્ગારોહણ જેવાં જે કાવ્યો આપ્યાં છે તે તેમના જીવનદર્શનનાં તેમ એ દર્શનને માર્મિક રીતે સ્ફુટ કરનારા કાવ્યકૌશલ્યનાંયે દ્યોતક છે. ‘રાણકદેવી’ જેવું એમનું આરંભનું કાવ્ય, બ. ક. ઠાકોરને ઐતિહાસિક વિચારણાની દૃષ્ટિએ અનુકૂળ ન જણાયેલું એવું કાવ્ય, પણ નિરૂપણકલાની દૃષ્ટિએ તો ઠીક ઠીક સંગીન જણાય છે. ‘બુદ્ધ’નું પ્રબુદ્ધપણું ઉપસાવવાની સૂક્ષ્મ કલા ‘બુદ્ધનું નિર્વાણ’ કાવ્યમાં શાંત રસની કમનીય ભાવસૃષ્ટિ રચે છે; તો એ જ સૃષ્ટિ ‘તુકારામનું સ્વર્ગારોહણ’ કાવ્યમાં અભિનવ ઉઘાડ સાથે પ્રગટ થઈ, લોકોત્તર આહ્‌લાદ બક્ષે છે. તુકારામની પત્નીની કાવ્યમાં રજૂઆત એક કલાત્મક પરિમાણ ઉપસાવી, કાવ્યગત ભાવના-દર્શનને સંસાર-જીવનનું વાસ્તવિક એવું ત્રીજું પરિણામ બક્ષી આસ્વાદ્ય સઘનતા સમર્પે છે. રામનારાયણમાં ઘટનાઓને આકર્ષક રીતે રજૂ કરવાની—એ ઘટનાઓનો પદ્યમાં યોગ્ય રીતે નિર્વાહ કરી રસોત્કર્ષ સિદ્ધ કરવાની અનોખી ફાવટ છે. એ ફાવટ કોઈ મહાકવિમાં હોય તેવી છે. એ ફાવટ મિશ્રોપજાતિ, અનુષ્ટુપ આદિ છંદોની તથા ખંડકાવ્યગત સ્વરૂપ-યોજનાની માવજતમાં, હળવી-ગંભીર ભાવાવસ્થાઓના સુરેખ ચિત્રણમાં રજૂ થાય છે. મહાકવિમાં આવશ્યક એવું વસ્તુલક્ષી નિરૂપણનું કૌશલ રામનારાયણમાં ઉત્કૃષ્ટ કોટિનું હતું એમ સમજાય છે. એમણે ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્ય-પ્રકારોમાં જે કંઈ સિદ્ધિ દાખવી છે તેથીયે ઘણું વધારે દાખવી શકે એવી ક્ષમતાનો અણસાર તો આપ્યો જ છે. ‘તુકારામનું સ્વર્ગારોહણ’ કાવ્ય પણ એનું એક સ્પષ્ટ ઉદાહરણ છે.

રામનારાયણની કવિતામાં ચિંતન, ઊર્મિ અને કલ્પનાનું રસાયણ થયેલું અનેક વાર કળાય છે; ને એનું સ્પષ્ટ કારણ તો, રસિકલાલ પરીખ કહે છે તેમ<ref>૧૫. વિશેષ કાવ્યો, ૧૯૫૯; પુરોવચન, પૃ. ૪૮.</ref>, આ કવિ-ફિલસૂફે-ફિલસૂફ-કવિએ જીવનના અનુભવો, વિચાર, તર્ક, બોધ, દર્શનને પચાવીને એનું જે રસાયણ કર્યું તેમાંથી એમની કવિતા જન્મી એ છે. રામનારાયણની કવિતામાં ચિંતનની કામગીરી ધ્યાનાર્હ જરૂર છે, પણ એ ચિંતન ચિંતન હોવાને કારણે જ કવિતાવિરોધી થતું નથી. એમનું કાવ્યગત ચિંતન કાવ્યાર્થસાધક ચિંતન જ વિશેષે છે. એ ચિંતને એમની કવિતાને સંયમપૂત કરી તેની રસલક્ષિતાને જ વધુ તો મદદ કરી છે. વળી અન્ય કારણોએ કાવ્યમાં આવી જતી ટાઢાશ કે શુષ્કતા માટે ચિંતનને હમેશાં જવાબદાર લેખવું ઠીક નથી. વસ્તુતઃ ચિંતક રામનારાયણ કવિ રામનારાયણના વિશેષ ભાવે સંનિષ્ઠ ને સુસજ્જ સહાયક થઈ રહેલા જણાય છે. રામનારાયણની ચિંતનનિષ્ઠા ને સંયમનિષ્ઠા રસિકતાની વિરોધી નહિ પણ સદૈવ અનુરોધી જ રહી છે. રામનારાયણનું ઊર્મિ-ચિંતનનું બળ એમની કલ્પના સાથે સહકાર સાધતાં કેવું તો સુભગ પરિણામ લાવે છે તે એમની ઉપમા-ચિત્રોથી ખચિત નિરૂપણશૈલીનો જાદુપ્રભાવ જોતાં અનુભવાય છે. રામનારાયણની કલ્પનાશક્તિનું, એમના કવિસામર્થ્યનું એક રમણીય પ્રમાણ એમની ઉપમાઓ — ઉપમાચિત્રાવલી છે. અહીં માત્ર તેમનો પંક્તિનિર્દેશ જ કર્યો છે, જે જે તે કાવ્યભાવના સંદર્ભમાં કેટલી આસ્વાદ્ય છે તે ભાવકો પોતે જ પ્રતીત કરશે :

{{Block center|<poem>સમાય બીનસ્વર જેમ બીને,
તેવો શમ્યો માતની ગોદમાં એ.
{{right|(‘મંગલ ત્રિકોણ’)}}</poem>}}

{{Block center|'''<poem>ને તેહની પાછળ બાળ, તેના
જળે પડેલા પડઘા સમું મૃદુ બોલ્યો :
{{right|(‘વૈશાખનો બપોર’)}}</poem>'''}}

સમાય બીનસ્વર જેમ બીને,
{{Block center|'''<poem>.......................સ્નેહી, ચશ્માં કાળાં કાળાં,
તેવો શમ્યો માતની ગોદમાં એ.
(‘મંગલ ત્રિકોણ’)
ને તેહની પાછળ બાળ, તેના
જળે પડેલા પડઘા સમું મૃદુ
બોલ્યો :
(‘વૈશાખનો બપોર’)
.......................સ્નેહી, ચશ્માં કાળાં કાળાં,
જાણે બંધ બારણે તાળાં............................

(‘એક નવીન કાવ્ય અને તેનું શરતી અર્પણ’)
{{right|(‘એક નવીન કાવ્ય અને તેનું શરતી અર્પણ’)}}</poem>'''}}
હા ખેંચ અંગુલિ મીંડ લે,  
 
{{Block center|'''<poem>હા ખેંચ અંગુલિ મીંડ લે,  
જ્યમ કસે નારી કેશ સુંદર મીંડલે,  
જ્યમ કસે નારી કેશ સુંદર મીંડલે,  
જ્યમ પ્રિયતમાને ખેંચીને કોઈ વાત કર્ણે જૈ કરે,  

ઉરવલ્લિમાં દીઠાં-અદીઠાં પર્ણપર્ણે ફરફરે,

(‘ના ગમે’)
{{right|(‘ના ગમે’)}}</poem>'''}}
જળ જંપ્યા સમા ત્યાંહી દીઠા ધ્યાનસ્થ બુદ્ધને.
 
(‘બુદ્ધનું નિર્વાણ’)
{{Block center|'''<poem>જળ જંપ્યા સમા ત્યાંહી દીઠા ધ્યાનસ્થ બુદ્ધને.
તંત્રીને નખલી છેડી, ખસે ને  
{{right|(‘બુદ્ધનું નિર્વાણ’)}}</poem>'''}}
 
{{Block center|'''<poem>તંત્રીને નખલી છેડી, ખસે ને  
શૂન્યમાં રહી જતો રણકારો,  
શૂન્યમાં રહી જતો રણકારો,  
અંતરિક્ષથી ખર્યો ત્યમ તારે,  
અંતરિક્ષથી ખર્યો ત્યમ તારે,  
મૂક્તો ગગન તેજની રેખા!
મૂક્તો ગગન તેજની રેખા!
(‘નીલ તારક્તિ–’)
{{right|(‘નીલ તારક્તિ–’)}}</poem>'''}}
રૂપાકોરો ઝગઝગ થતી નર્તકી-વસ્ત્ર કેરી  
 
{{Block center|'''<poem>રૂપાકોરો ઝગઝગ થતી નર્તકી-વસ્ત્ર કેરી  
તેવી દીપ્તિ લળીલળી કરે બાલિકા નાળિયેરી.
તેવી દીપ્તિ લળીલળી કરે બાલિકા નાળિયેરી.
(‘ઊંચે વ્યોમે’)
{{right|(‘ઊંચે વ્યોમે’)}}</poem>'''}}
વળી ‘ડુંગરની કોરે’, ‘પોઢેલા પિયુના-’, ‘નવવરવધૂ’, ‘એક સન્ધ્યા’, ‘મંગલ ત્રિકોણ’, ‘અભેદ’, ‘નર્મદાને આરે’, ‘મને કૈં પૂછો ના’, ‘જ્યારે આ આયખું ખૂટે’, ‘ઉસ્તાદને’, ‘જતો ’તો સૂવા ત્યાં–’ જેવાં કાવ્યોમાં ઉપમાનગત કલ્પનાલીલાનાં વ્યાપ ને ગહનતા, સૂક્ષ્મતા ને સઘનતા સહૃદયો પ્રતીત કરશે જ. ડોલરરાય માંકડે રામનારાયણનાં ઉપમાચિત્રોનું ઝીણવટભર્યું સુંદર નિરીક્ષણ-વિશ્લેષણ ‘શેષનાં ઉપમાચિત્રો’ લેખમાં આપેલું છે.૧૬ ડોલરરાયે ‘શેષ’ની ઉપમા-શક્તિના સાક્ષાત્કાર બાદ જ એમની કાવ્યસેવા બાબત એક મહત્ત્વનું વિધાન કરતાં લખ્યું છે :
{{Poem2Open}}
 
વળી ‘ડુંગરની કોરે’, ‘પોઢેલા પિયુના-’, ‘નવવરવધૂ’, ‘એક સન્ધ્યા’, ‘મંગલ ત્રિકોણ’, ‘અભેદ’, ‘નર્મદાને આરે’, ‘મને કૈં પૂછો ના’, ‘જ્યારે આ આયખું ખૂટે’, ‘ઉસ્તાદને’, ‘જતો ’તો સૂવા ત્યાં–’ જેવાં કાવ્યોમાં ઉપમાનગત કલ્પનાલીલાનાં વ્યાપ ને ગહનતા, સૂક્ષ્મતા ને સઘનતા સહૃદયો પ્રતીત કરશે જ. ડોલરરાય માંકડે રામનારાયણનાં ઉપમાચિત્રોનું ઝીણવટભર્યું સુંદર નિરીક્ષણ-વિશ્લેષણ ‘શેષનાં ઉપમાચિત્રો’ લેખમાં આપેલું છે.<ref>૧૬. કાવ્યવિવેચન, ૧૯૪૯, પૃ. ૧૦૧-૧૧૪.</ref> ડોલરરાયે ‘શેષ’ની ઉપમા-શક્તિના સાક્ષાત્કાર બાદ જ એમની કાવ્યસેવા બાબત એક મહત્ત્વનું વિધાન કરતાં લખ્યું છે :
 
૧૬. કાવ્યવિવેચન, ૧૯૪૯, પૃ. ૧૦૧-૧૧૪.
 
“આપણા કાવ્યસાહિત્યમાં વૃત્તાદિને ભાવવૈવિધ્યના વાહન તરીકે વિકસાવવાના પ્રયત્નો ઘણા કવિઓએ કર્યા છે. પણ કલ્પનામૂલ અલંકાર અને તેને યોગ્ય પ્રૌઢ ભાષાવ્યક્તિને વિકસાવીને આપણી હાલની કવિતાને મહાકાવ્યનું ક્લેવર ઘડવાને એ યોગ્ય બને એવી કરવાના પ્રયત્નો તો ગોવર્ધનરામ અને બલવન્તરાય પછી શેષે જ કર્યા છે. ગોવર્ધનરામની ‘સ્નેહમુદ્રા’માં કેટલેક સ્થળે દેખાતી ઘનીભૂત ચિત્રણશૈલી ઘણે ભાગે રૂપકાત્મક છે તો શેષની ઉપર કહી તે શૈલી ઉપમાત્મક છે : પણ બંનેની અન્તર્ગત શક્તિમત્તા બહુ ઘણી છે.”

(કાવ્યવિવેચન, પૃ. ૧૧૩)
{{right|(કાવ્યવિવેચન, પૃ. ૧૧૩)}]<br>
ડોલરરાય ‘ઉપમાનું એક સ્વતંત્ર વિશિષ્ટ રૂપ તેમ જ મહાકાવ્યની વ્યક્તિમાં અનિવાર્ય અને ઉપકારક થઈ પડે એવું વ્યક્તિ-સ્વરૂપ લગભગ પહેલી જ વાર ગુજરાત સમક્ષ મૂકવાને માટે’૧૭ રામનારાયણનો ઋણભાવે ઉલ્લેખ કરે છે.
ડોલરરાય ‘ઉપમાનું એક સ્વતંત્ર વિશિષ્ટ રૂપ તેમ જ મહાકાવ્યની વ્યક્તિમાં અનિવાર્ય અને ઉપકારક થઈ પડે એવું વ્યક્તિ-સ્વરૂપ લગભગ પહેલી જ વાર ગુજરાત સમક્ષ મૂકવાને માટે’<ref>૧૭. કાવ્યવિવેચન, પૃ. ૧૧૪.</ref> રામનારાયણનો ઋણભાવે ઉલ્લેખ કરે છે.
રામનારાયણની કલાનિપુણતા, રસિકલાલ પરીખ કહે છે તેમ, તેમણે જે જુદા જુદા કાવ્યપ્રકારે સાધ્યા છે એમાં દેખાય છે. ‘છૂટા દૂહા કે સોરઠાનાં ચોસલાં, ઢાળો, ગરબા, ભજનો, જોડકણાં સમસ્યાપૂર્તિઓ, ઠઠ્ઠા-મશ્કરી, મહેણાં, મરમવાક્યો અને મુશાયરીથી માંડી કાવ્યકથાનકો, લિરિકો અને મનોભાવોનાં મૌક્તિકો સુધીના વિવિધ પ્રકારો’ એમણે ખેડ્યા છે અને એ દરેકમાં ‘વિશેષતા પકડતો અધ્યાપકનો અભ્યાસ, વિવેચકનો સૌન્દર્ય-વિવેક અને કવિનું રસનિષ્પાદન’ રસિકલાલને યોગ્ય રીતે જ જણાયાં છે.૧૮ રામનારાયણે પ્રાચીન, મધ્યકાલીન તેમ જ અર્વાચીન અનેક કાવ્યસ્વરૂપો પર હાથ અજમાવ્યો છે, ને એમાં સ્વાભાવિક રીતે જ લઘુ કાવ્યસ્વરૂપો પર મુખ્યત્વે નજર સામે રહ્યાં છે. રામનારાયણ જે તે કાવ્યસ્વરૂપની સંસિદ્ધિ માટે વસ્તુ, ભાવ, છંદ, શબ્દ—આ સર્વની પસંદગીમાં નરસિંહરાવની જેમ ભારે સભાનતા ને ચીવટ દાખવે છે; પરંતુ રામનારાયણમાં નરસિંહરાવની તુલનામાં વધુ પ્રબળ સર્જકતા ને વધુ મુક્ત અને સાથે ઉત્કટતર એવી રસિકતા-રુચિ જણાય છે.
રામનારાયણની કલાનિપુણતા, રસિકલાલ પરીખ કહે છે તેમ, તેમણે જે જુદા જુદા કાવ્યપ્રકારે સાધ્યા છે એમાં દેખાય છે. ‘છૂટા દૂહા કે સોરઠાનાં ચોસલાં, ઢાળો, ગરબા, ભજનો, જોડકણાં સમસ્યાપૂર્તિઓ, ઠઠ્ઠા-મશ્કરી, મહેણાં, મરમવાક્યો અને મુશાયરીથી માંડી કાવ્યકથાનકો, લિરિકો અને મનોભાવોનાં મૌક્તિકો સુધીના વિવિધ પ્રકારો’ એમણે ખેડ્યા છે અને એ દરેકમાં ‘વિશેષતા પકડતો અધ્યાપકનો અભ્યાસ, વિવેચકનો સૌન્દર્ય-વિવેક અને કવિનું રસનિષ્પાદન’ રસિકલાલને યોગ્ય રીતે જ જણાયાં છે.<ref>૧૮. વિશેષ કાવ્યો; પુરોવચન, પૃ. ૧૬.</ref> રામનારાયણે પ્રાચીન, મધ્યકાલીન તેમ જ અર્વાચીન અનેક કાવ્યસ્વરૂપો પર હાથ અજમાવ્યો છે, ને એમાં સ્વાભાવિક રીતે જ લઘુ કાવ્યસ્વરૂપો પર મુખ્યત્વે નજર સામે રહ્યાં છે. રામનારાયણ જે તે કાવ્યસ્વરૂપની સંસિદ્ધિ માટે વસ્તુ, ભાવ, છંદ, શબ્દ—આ સર્વની પસંદગીમાં નરસિંહરાવની જેમ ભારે સભાનતા ને ચીવટ દાખવે છે; પરંતુ રામનારાયણમાં નરસિંહરાવની તુલનામાં વધુ પ્રબળ સર્જકતા ને વધુ મુક્ત અને સાથે ઉત્કટતર એવી રસિકતા-રુચિ જણાય છે.
 
૧૭. કાવ્યવિવેચન, પૃ. ૧૧૪.
૧૮. વિશેષ કાવ્યો; પુરોવચન, પૃ. ૧૬.

રામનારાયણે જેમ પ્રણયકાવ્યો, પ્રાર્થનાકાવ્યો, ચિંતનકાવ્યો; અર્પણ- કાવ્યો-અંજલિકાવ્યો જેવા પ્રકારોમાં તેમ પ્રતિકાવ્યો અને મુક્તકોના પ્રકારોમાંયે મહત્ત્વનું અર્પણ કર્યું છે. એમણે ‘અભેદ’, ‘છેલ્લું દર્શન’ જેવાં સુંદર સૉનેટો; ‘તુકારામનું સ્વર્ગારોહણ’ જેવું ખંડકાવ્ય અને ‘વૈશાખનો બપોર’ તથા ‘બુદ્ધનું નિર્વાણ’ જેવાં પ્રસંગકાવ્યો; ‘આતમરામને’ જેવાં ભજનો; કેટલાંક તળપદા ઢાળનાં ‘શું કહું?’, ‘સખી! તારો’, ‘સખીને’, ‘એક કારમી કહાણી’, ‘નટવરલાલજીનો ગરબો’, ‘પાંદડું પરદેશી’, ‘પરથમ પરણામ મારા’, ‘’વેલી ને વૃક્ષ’ જેવાં ગેય કાવ્યો તથા ‘નાદબ્રહ્મસ્તુતિ’, ‘માગું’-‘મનવા’ જેવા ઉસ્તાદી ગાન માટેનાં કાવ્યો વગેરે આપીને ગુજરાતી કવિતાને યથાશક્તિ સમૃદ્ધ જ કરી છે. રામનારાયણે ‘વેલી ને વૃક્ષ’ના ગીત-ઢાળમાં જે રીતે વૈતાલીય-મિશ્રોપજાતિ યોજ્યા છે તે વિશિષ્ટ છે. એમણે ગઝલો ને વ્રજશૈલીની બેએક રચનાઓ, પાદપૂર્તિઓ વગેરેય આપ્યાં છે; પરંતુ એમાં એમની કોઈ મહત્ત્વની સિદ્ધિ નથી. પાદપૂર્તિઓ એમનાં શબ્દ-રમત-રસની દ્યોતક જરૂર છે. રામનારાયણે લાવણી, આર્યા, અંજની જેવા પદ્યબંધોમાં આપેલી રચનાઓ વૈશિષ્ટ્યગુણે ઉલ્લેખનીય છે.

રામનારાયણે બે સંગ્રહોમાંયે જેમ કાવ્યના પ્રકારની દૃષ્ટિએ તેમ તેના છંદસ્વરૂપની દૃષ્ટિએ પણ સારું વૈવિધ્ય બતાવ્યું છે. તેમણે પૃથ્વી, મિશ્રોપજાતિ, શિખરિણી, અનુષ્ટુપ, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાન્તા જેવા જાણીતા છંદો ઉપરાંત વિયોગિની, સ્વાગતા જેવા છંદોનોય, અલબત્ત, થોડો જ, પણ સફળ વિનિયોગ કર્યો છે. તેમણે માત્રામેળ છંદોમાં દૂહા-સોરઠામાં ઠીક તેજ બતાવ્યું છે. તે ઉપરાંત હરિગીત-ઝૂલણા પણ ઉપયોગમાં લીધા છે. હરિગીત-ઝૂલણાનાં પરંપરિત રૂપોની એમની અજમાયશ ધ્યાનાર્હ ગણાય. તેમણે છંદોમિશ્રણોમાં તળપદા ગેય ઢાળો સાથે અક્ષરમેળવૃત્તોની મેળવણીના (‘વેલી ને વૃક્ષ’, ‘સાલમુબારક’ જેવા) પ્રેયોગો પણ કર્યા છે. વસંતતિલકા+સ્રગ્ધરા, રથોદ્ધતા+સ્વાગતા, અનુષ્ટુપ+મિશ્રોપજાતિ — વગેરે પ્રકારના પ્રયોગો તો ખરા જ. ‘એક સંધ્યા’, ‘ઓચિંતી ઊર્મિ’, ‘ખિન્ન સખાને’, ‘ઉસ્તાદને’ વગેરેમાં બેથી વધુ છંદોનાં મિશ્રણો મળે છે. રામનારાયણે ‘પૃથિવીસૂકત’માં જે પ્રકારે વૈદિક છંદોનો વિનિયોગ કર્યો છે તે પણ ઉલ્લેખનીય છે. ‘કોઈ કહેશો?’માં બરોબર ન્હાનાલાલની જ રીતે એમણે ડોલનશૈલી સિદ્ધ કરી બતાવી છે. રામનારાયણના અનુષ્ટુપ, મિશ્રોપજાતિ અને પૃથ્વી જેવા છંદોની વિશેષતાઓ અભ્યાસપાત્ર છે. ‘નવવરવધૂ’, ‘સિન્ધુનું આમંત્રણ’ અને ‘ઉસ્તાદને’ જેવાં કાવ્યોમાં અનુક્રમે શિખરિણી, સ્રગ્ધરા અને પૃથ્વીની છટાઓ આસ્વાદ્ય છે. રામનારાયણના છંદોવિધાનમાં ક્યાંક ક્યાંક શૈથિલ્ય હોવાનું ડોલરરાયે દેખાડ્યું છે. અનિરુદ્ધે પણ છંદોશૈથિલ્યનાં ચારેક દૃષ્ટાંત આપ્યાં છે૧૯, જોકે અમુક રીતના પઠને એ દોષ નિર્વાહ્ય પણ જણાય છે.
રામનારાયણે બે સંગ્રહોમાંયે જેમ કાવ્યના પ્રકારની દૃષ્ટિએ તેમ તેના છંદસ્વરૂપની દૃષ્ટિએ પણ સારું વૈવિધ્ય બતાવ્યું છે. તેમણે પૃથ્વી, મિશ્રોપજાતિ, શિખરિણી, અનુષ્ટુપ, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાન્તા જેવા જાણીતા છંદો ઉપરાંત વિયોગિની, સ્વાગતા જેવા છંદોનોય, અલબત્ત, થોડો જ, પણ સફળ વિનિયોગ કર્યો છે. તેમણે માત્રામેળ છંદોમાં દૂહા-સોરઠામાં ઠીક તેજ બતાવ્યું છે. તે ઉપરાંત હરિગીત-ઝૂલણા પણ ઉપયોગમાં લીધા છે. હરિગીત-ઝૂલણાનાં પરંપરિત રૂપોની એમની અજમાયશ ધ્યાનાર્હ ગણાય. તેમણે છંદોમિશ્રણોમાં તળપદા ગેય ઢાળો સાથે અક્ષરમેળવૃત્તોની મેળવણીના (‘વેલી ને વૃક્ષ’, ‘સાલમુબારક’ જેવા) પ્રેયોગો પણ કર્યા છે. વસંતતિલકા+સ્રગ્ધરા, રથોદ્ધતા+સ્વાગતા, અનુષ્ટુપ+મિશ્રોપજાતિ — વગેરે પ્રકારના પ્રયોગો તો ખરા જ. ‘એક સંધ્યા’, ‘ઓચિંતી ઊર્મિ’, ‘ખિન્ન સખાને’, ‘ઉસ્તાદને’ વગેરેમાં બેથી વધુ છંદોનાં મિશ્રણો મળે છે. રામનારાયણે ‘પૃથિવીસૂકત’માં જે પ્રકારે વૈદિક છંદોનો વિનિયોગ કર્યો છે તે પણ ઉલ્લેખનીય છે. ‘કોઈ કહેશો?’માં બરોબર ન્હાનાલાલની જ રીતે એમણે ડોલનશૈલી સિદ્ધ કરી બતાવી છે. રામનારાયણના અનુષ્ટુપ, મિશ્રોપજાતિ અને પૃથ્વી જેવા છંદોની વિશેષતાઓ અભ્યાસપાત્ર છે. ‘નવવરવધૂ’, ‘સિન્ધુનું આમંત્રણ’ અને ‘ઉસ્તાદને’ જેવાં કાવ્યોમાં અનુક્રમે શિખરિણી, સ્રગ્ધરા અને પૃથ્વીની છટાઓ આસ્વાદ્ય છે. રામનારાયણના છંદોવિધાનમાં ક્યાંક ક્યાંક શૈથિલ્ય હોવાનું ડોલરરાયે દેખાડ્યું છે. અનિરુદ્ધે પણ છંદોશૈથિલ્યનાં ચારેક દૃષ્ટાંત આપ્યાં છે<ref>૧૯. અન્વીક્ષા, પૃ. ૧૪૯.</ref>, જોકે અમુક રીતના પઠને એ દોષ નિર્વાહ્ય પણ જણાય છે.
રામનારાયણના વિવેચનના ગદ્યને વિષ્ણુપ્રસાદે જેમ કાચ જેવું લેખ્યું છે૨૦ તેમ તેમના સર્જનના પદ્યનેય કાચ જેવું લેખી શકાય. રામનારાયણની કથનરીતિ ડોળદમામ વિનાની, સત્ત્વનિષ્ઠ અને તેથી રસસંપન્ન તથા સ્વચ્છ- સાદી છે. એમની પદ્યશૈલીમાં લાઘવ-એકાગ્રતાનો તેમ પારદર્શકતા-નમનીયતાનો ગુણ ધ્યાનાર્હ છે. રામનારાયણ આ કે તે ખોટા આગ્રહોથી બંધાઈને ચાલતા નથી. કલાક્ષેત્રે તેમનો શબ્દવ્યાપાર-વાગ્વ્યાપાર બને તેટલો આ કે તે વિધિનિષેધોથી મુક્ત, નરવો ને રસપરક છે. તેથી એમની કવિતાશૈલીમાં પ્રસાદની-પ્રસન્નતાની આકર્ષક દીપ્તિ જોવા મળે છે. આ સંદર્ભે સુંદરમ્‌ લખે છે :
રામનારાયણના વિવેચનના ગદ્યને વિષ્ણુપ્રસાદે જેમ કાચ જેવું લેખ્યું છે<ref>૨૦. પરિશીલન, પ્ર. આ., પૃ. ૧૮૬.</ref> તેમ તેમના સર્જનના પદ્યનેય કાચ જેવું લેખી શકાય. રામનારાયણની કથનરીતિ ડોળદમામ વિનાની, સત્ત્વનિષ્ઠ અને તેથી રસસંપન્ન તથા સ્વચ્છ- સાદી છે. એમની પદ્યશૈલીમાં લાઘવ-એકાગ્રતાનો તેમ પારદર્શકતા-નમનીયતાનો ગુણ ધ્યાનાર્હ છે. રામનારાયણ આ કે તે ખોટા આગ્રહોથી બંધાઈને ચાલતા નથી. કલાક્ષેત્રે તેમનો શબ્દવ્યાપાર-વાગ્વ્યાપાર બને તેટલો આ કે તે વિધિનિષેધોથી મુક્ત, નરવો ને રસપરક છે. તેથી એમની કવિતાશૈલીમાં પ્રસાદની-પ્રસન્નતાની આકર્ષક દીપ્તિ જોવા મળે છે. આ સંદર્ભે સુંદરમ્‌ લખે છે :
 
૧૯. અન્વીક્ષા, પૃ. ૧૪૯.
૨૦. પરિશીલન, પ્ર. આ., પૃ. ૧૮૬.
 
“ગુજરાતી સાહિત્ય અને ભાષાના આ અધ્યાપકને દરેક કાવ્યપ્રકાર માટે ઘટતી ભાષા અને શૈલી સહેલાઈથી સાંપડે છે. આર્યવાણીની સહેજ રક્ષતા - crudity, સંસ્કૃત કવિઓની લાલિત્યવતી પ્રૌઢિ, ભજનોની કુમાશ, લોકગીતોનું ઉક્તિલાઘવ અને વેગભર્યું રચનાપાટવ, અને અર્વાચીનતર કવિઓની પ્રૌઢ સ્વસ્થતા કે સાહસિક રમતિયાળપણું ‘શેષ’ની ભાષામાં છે.”

(અવલોકના, પૃ. ૧૫૭)
{{right|(અવલોકના, પૃ. ૧૫૭)}}
‘શેષ’ની સર્જકતા ‘કલહ’નું ‘હલક’માં પરિવર્તન કરવામાં, ‘તારક’ (શેષનાં કાવ્યો, પૃ. ૧૦) જેવા શ્લિષ્ટ અર્થવાળા તો ‘ઘન ઘેન ચડાવે’ (શે. પૃ. ૨૧), ‘રોકડા રોટલાનો’ (શે. પૃ. ૭૦), ‘ફૂટે કડડ કંકણો’ (શે. પૃ. ૧૦૧) જેવા શબ્દપ્રયોગો યોજવામાં પણ વરતાય છે. ‘પૃથિવીસૂક્ત’ આદિમાં કેવળ અનુવાદકની જ નહીં, અનુસર્જકની શક્તિયે જે પ્રકારની એમની વૈદિક હવામાનને અનુકૂળ એવી શબ્દપસંદગી છે તેમાં દેખાય છે. રામનારાયણ કાવ્યમાં તક મળે ત્યાં જીવંત ભાષાને – બોલાતી ભાષાને પ્રયોજવાનું ટાળતા તો નથી જ, બલકે એવી ભાષા પ્રયોજવાની તકો વધાવી લેતા જણાય છે. ‘ધમાલ ન કરો’ના આદેશમાં જે કારુણ્યની તીવ્રતા વ્યંજિત થાય છે તે રસજ્ઞોના ધ્યાન બહાર ન જ રહે. વળી નાટ્યાત્મક રીતિ અપનાવીને પાત્રગત સંવાદની ઉક્તિઓમાં મનભાવોનું આલેખન કરવામાં એમની કાબેલિયત અનોખી છે. એમની પ્રસન્નચારુ સંવાદશૈલી ભાવમાધુર્યનોયે મર્મસ્પર્શી અનુભવ કરાવી રહે છે. પ્રણયના આકંઠ પાનનું રમણીય પરિણામ પતિ-પત્નીના વાક્‌ગત સંબંધમાંયે કેવું તોફાની રીતે – રમતિયાળ રીતે પ્રગટ (થાય) છે તે માણવા જેવું છે. રામનારાયણ હળવા-ગંભીર ભાવોને અનુકૂળ વાક્‌છટાઓને સિદ્ધ કરવામાં અત્યંત વિચક્ષણ છે જ.

‘શેષ’ની કવિતામાં આયાસ – કૃત્રિમતાનાં, તર્ક પરાયણતાનાં, ભાવકલ્પનાનાં ઉડ્ડયનોમાં સીમિતતાનાં થોડાંક દૂષણ અત્રતત્ર જણાતાં હોય તોયે એકંદરે તો વિષ્ણુપ્રસાદના ‘શેષનાં કાવ્યો’ સંગ્રહ માટે પ્રયોજાયેલા શબ્દો એમની સમગ્ર કવિતા માટે પ્રયોજીને કહીએ તો એમાં “શુચિત્વ અને સંસ્કારથી વાતાવરણ મંગલ છે. અહીં જુવાનનો ઉલ્લાસ, શૌર્ય ને ભાવનાશીલતા છે. તો ફિલસૂફનો વિષાદ અને ધીર પુરુષનું ડહાપણ છે, જે મનનશીલ વાચકને શુદ્ધ જીવનની પ્રેરણા આપી શકે.”૨૧
‘શેષ’ની કવિતામાં આયાસ – કૃત્રિમતાનાં, તર્ક પરાયણતાનાં, ભાવકલ્પનાનાં ઉડ્ડયનોમાં સીમિતતાનાં થોડાંક દૂષણ અત્રતત્ર જણાતાં હોય તોયે એકંદરે તો વિષ્ણુપ્રસાદના ‘શેષનાં કાવ્યો’ સંગ્રહ માટે પ્રયોજાયેલા શબ્દો એમની સમગ્ર કવિતા માટે પ્રયોજીને કહીએ તો એમાં “શુચિત્વ અને સંસ્કારથી વાતાવરણ મંગલ છે. અહીં જુવાનનો ઉલ્લાસ, શૌર્ય ને ભાવનાશીલતા છે. તો ફિલસૂફનો વિષાદ અને ધીર પુરુષનું ડહાપણ છે, જે મનનશીલ વાચકને શુદ્ધ જીવનની પ્રેરણા આપી શકે.”<ref>૨૧. વિવેચના, ૧૯૩૯, પૃ. ૨૦૨.</ref>
 
૨૧. વિવેચના, ૧૯૩૯, પૃ. ૨૦૨.

રામનારાયણનું જેમ સાહિત્યવિવેચનક્ષેત્રે તેમ સર્જનક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન છે જ એમાં શંકા નથી. એમણે ગુજરાતી કવિતાના પ્રયોગક્ષેત્રની મોકળાશ કેવીક છે તે સદૃષ્ટાંત બતાવી આપી છે. ગુજરાતીમાં હાસ્ય અને કરુણ રસની કેટલીક માર્મિક કવિતામાં એમનીયે એવી કવિતાનું સુસ્થાન હશે જ. એમણે જે કાવ્યો લખ્યાં તેમાં ગુજરાતી ભાષામાં ચિરસ્થાયી સ્થાન ધરાવે તેવાં કાવ્યો – (જેવાં કે, ‘સખી! જો-’, ‘ઉદધિને’, ‘ડુંગરની કોરે’, ‘પોઢેલા પિયુના–’, ‘બીજરેખા’, ‘એક સંધ્યા’, ‘મંગલ ત્રિકોણ’, ‘અભેદ’, ‘છેલ્લું દર્શન’, ‘વિવેચક મિત્રને’, ‘આતમરામને’, ‘પરથમ પરણામ મારા’, ‘સિંધુનું આમંત્રણ’, ‘ઉસ્તાદને’ તેમ જ ‘બુદ્ધનું નિર્વાણ’, ‘તુકારામનું સ્વર્ગારોહણ’, ‘જતો ’તો- સૂવા ત્યાં –’, ‘વેલી ને વૃક્ષ’)ની સંખ્યાની ટકાવારી ઓછી ન લેખાય. ગુજરાતી ઊર્મિકવિતાના ભાવિવિકાસના સંદર્ભમાંયે રામનારાયણ ‘શેષ’નું જે કંઈ કવિતાપ્રદાન છે તે કેટલીક રીતે દિશાસૂચક ને પ્રોત્સાહક છે. આમ તો કવિતામાં વિનીત એવા ‘શેષ’ ગુજરાતી કવિતામાં ‘વિશેષ’રૂપેયે પ્રતિષ્ઠિત છે જ અને આ પ્રતીતિ આજની તો છે જ, આવતી કાલની પણ રહેશે જ.

Line 134: Line 126:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = વિવેચક રા. વિ. પા.
|previous = પિંગળશાસ્ત્રી રામનારાયણ
|next = સાહિત્યસર્જક રામનારાયણ
|next = ‘દ્વિરેફ’નું વાર્તાસર્જન
}
}

Navigation menu