17,046
edits
(+1) |
(correction) |
||
Line 34: | Line 34: | ||
અનીતિ ભરેલી વાર્તાઓને રજા આપ્યા પછી નીતિ ભરેલી, નીતિના ગુણ ગાતી, નીતિના શિક્ષણ માટે જ ખાસ યોજાયેલી એવી વાર્તાઓનું શું કરવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ સંબંધે 'વાર્તાનું કથન અને નીતિશિક્ષણ' વાળા લખાણમાં વિસ્તારથી લખવામાં આવ્યું છે. જે વાર્તાઓ ખાસ કરીને નીતિશિક્ષણ આપવા માટે કહેવામાં આવે છે તથા જે વાર્તાઓ નીતિનાં વસ્ત્રોથી સર્વાંગે વીંટળાયેલી હોય છે, તે વાર્તાઓના કથનથી એવી વાર્તાઓના પોતાના જ ઉદ્દેશને એટલે નીતિશિક્ષણને પૂરેપૂરો ધક્કો લાગે છે. નીતિની વાર્તાઓ ઘણી વાર એટલી બધી અસ્વાભાવિક અને એટલી તો અતિશયોક્તિ ભરેલી હોય છે કે તેની અસ્વાભાવિકતા અને અતિશયોક્તિને લીધે જ માણસને તેના ઉપર કંટાળો આવે છે. પરીઓની વાર્તા બનાવનારાઓમાં જે સ્વાભાવિક લાગણી, સહાનુભૂતિ, ન્યાયબુદ્ધિ અને સમતોલપણું વગેરે હોય છે તે નીતિની વાર્તાઓ બનાવનારાઓમાં જોવામાં આવતાં નથી. નીતિની ઘણી ઘણી વાર્તાઓ માનસશાસ્ત્રનું ભયંકર અજ્ઞાન બતાવે છે. નીતિની કેટલીએક વાર્તાઓ બાળસ્વભાવના જ્ઞાનનો અંધકાર જણાવે છે. કેટલીએક વાર્તાઓ મનુષ્યના સત્સ્વભાવમાં કેવળ અશ્રદ્ધા રાખનારી છે, તો કેટલીએક વાર્તાઓમાં કાર્યકારણના સંબંધનો કેવળ અભાવ હોય છે. નીતિ આપવા માટે નીતિશિક્ષણશાસ્ત્રીઓને ઘણી વાર બહુ વિચિત્રતા ભરેલી અને હાસ્ય સાથે ઘૃણા ઉત્પન્ન કરે તેવી વાર્તાઓ યોજી કાઢવી પડે છે. | અનીતિ ભરેલી વાર્તાઓને રજા આપ્યા પછી નીતિ ભરેલી, નીતિના ગુણ ગાતી, નીતિના શિક્ષણ માટે જ ખાસ યોજાયેલી એવી વાર્તાઓનું શું કરવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ સંબંધે 'વાર્તાનું કથન અને નીતિશિક્ષણ' વાળા લખાણમાં વિસ્તારથી લખવામાં આવ્યું છે. જે વાર્તાઓ ખાસ કરીને નીતિશિક્ષણ આપવા માટે કહેવામાં આવે છે તથા જે વાર્તાઓ નીતિનાં વસ્ત્રોથી સર્વાંગે વીંટળાયેલી હોય છે, તે વાર્તાઓના કથનથી એવી વાર્તાઓના પોતાના જ ઉદ્દેશને એટલે નીતિશિક્ષણને પૂરેપૂરો ધક્કો લાગે છે. નીતિની વાર્તાઓ ઘણી વાર એટલી બધી અસ્વાભાવિક અને એટલી તો અતિશયોક્તિ ભરેલી હોય છે કે તેની અસ્વાભાવિકતા અને અતિશયોક્તિને લીધે જ માણસને તેના ઉપર કંટાળો આવે છે. પરીઓની વાર્તા બનાવનારાઓમાં જે સ્વાભાવિક લાગણી, સહાનુભૂતિ, ન્યાયબુદ્ધિ અને સમતોલપણું વગેરે હોય છે તે નીતિની વાર્તાઓ બનાવનારાઓમાં જોવામાં આવતાં નથી. નીતિની ઘણી ઘણી વાર્તાઓ માનસશાસ્ત્રનું ભયંકર અજ્ઞાન બતાવે છે. નીતિની કેટલીએક વાર્તાઓ બાળસ્વભાવના જ્ઞાનનો અંધકાર જણાવે છે. કેટલીએક વાર્તાઓ મનુષ્યના સત્સ્વભાવમાં કેવળ અશ્રદ્ધા રાખનારી છે, તો કેટલીએક વાર્તાઓમાં કાર્યકારણના સંબંધનો કેવળ અભાવ હોય છે. નીતિ આપવા માટે નીતિશિક્ષણશાસ્ત્રીઓને ઘણી વાર બહુ વિચિત્રતા ભરેલી અને હાસ્ય સાથે ઘૃણા ઉત્પન્ન કરે તેવી વાર્તાઓ યોજી કાઢવી પડે છે. | ||
'એક અડપલો છોકરો જીવો જેનું નામ’ વાળી કવિતામાં નીતિની વાર્તા છે. છોકરાંનો સ્વભાવ જ પૃચ્છક અને શોધક છે. એ સ્વભાવને બાળક અનુસરે છે ત્યારે તેને નીતિનાં પંડિતો અડપલાં કહે છે. એટલી બાળસ્વભાવના અજ્ઞાનની ભૂલ તો કદાચ માફ કરીએ. પણ ડોસાની ડાબલીમાં શું હશે તે જાણવા માટે, એટલે કે અંદર રહેલ વસ્તુનો ભેદ કળવા માટે, જ્યારે જીવો ડાબલીનું ઢાંકણું ઉઘાડે છે અને તેમાંથી બિચારાની આંખમાં તપખીર ઊડે છે, ત્યારે તે ઊગતી આશાના અને કોમળ બાળકના દુઃખ તરફ સહાનુભૂતિ દર્શાવવાને બદલે કર્કશ નીતિકાર એમ જ કહે કે "ઠીક જ થયું ! એવા અડપલા છોકરાના તો એવા જ હાલ થવા જોઈએ.” ત્યારે તો આપણને નીતિની વાર્તા ઉપર છેક તિરસ્કાર જ છૂટે. બાળકની, પોતાની નાક ઉપર ચશ્માં ચડાવી ફરવાની ગમ્મત જોવા જે ભાગ્યશાળી થયા હોય છે તે જ આ સમજી શકે છે. જીવો બિચારો બાપાજીથી બીતો બીતો છાનોમાનો જરા નાકે ચશ્મા ચડાવી નિર્દોષ ગમ્મત લેવા જાય છે ત્યાં તો દયાહીન, લાગણીશૂન્ય નીતિમીમાંસક તેની મજા તો કયાંથી લે, પણ તેનું હડહડતું અપમાન કરી, 'એ તો એ જ લાગનો છે' એમ કહી તેના ઉપર છેડાઈ પડે છે! | 'એક અડપલો છોકરો જીવો જેનું નામ’ વાળી કવિતામાં નીતિની વાર્તા છે. છોકરાંનો સ્વભાવ જ પૃચ્છક અને શોધક છે. એ સ્વભાવને બાળક અનુસરે છે ત્યારે તેને નીતિનાં પંડિતો અડપલાં કહે છે. એટલી બાળસ્વભાવના અજ્ઞાનની ભૂલ તો કદાચ માફ કરીએ. પણ ડોસાની ડાબલીમાં શું હશે તે જાણવા માટે, એટલે કે અંદર રહેલ વસ્તુનો ભેદ કળવા માટે, જ્યારે જીવો ડાબલીનું ઢાંકણું ઉઘાડે છે અને તેમાંથી બિચારાની આંખમાં તપખીર ઊડે છે, ત્યારે તે ઊગતી આશાના અને કોમળ બાળકના દુઃખ તરફ સહાનુભૂતિ દર્શાવવાને બદલે કર્કશ નીતિકાર એમ જ કહે કે "ઠીક જ થયું ! એવા અડપલા છોકરાના તો એવા જ હાલ થવા જોઈએ.” ત્યારે તો આપણને નીતિની વાર્તા ઉપર છેક તિરસ્કાર જ છૂટે. બાળકની, પોતાની નાક ઉપર ચશ્માં ચડાવી ફરવાની ગમ્મત જોવા જે ભાગ્યશાળી થયા હોય છે તે જ આ સમજી શકે છે. જીવો બિચારો બાપાજીથી બીતો બીતો છાનોમાનો જરા નાકે ચશ્મા ચડાવી નિર્દોષ ગમ્મત લેવા જાય છે ત્યાં તો દયાહીન, લાગણીશૂન્ય નીતિમીમાંસક તેની મજા તો કયાંથી લે, પણ તેનું હડહડતું અપમાન કરી, 'એ તો એ જ લાગનો છે' એમ કહી તેના ઉપર છેડાઈ પડે છે! | ||
પોતાની આસપાસની ચમત્કારભરી દુનિયાને જોવાને, તેમાં ફરવાને, તેની મજા લેવાને જ્યારે માખીના નાના બચ્ચાને સ્વાભાવિક મરજી થાય છે ત્યારે તેની મા તેને ડાહ્યાં ડાહ્યાં વાક્યો કહી સમજાવે છે : “જો બાપુ! પણે ઉનામણો ઊકળે છે ત્યાં ન જઈશ, નહિ તો મરી જઈશ.” પણ આ શિખામણ પેલા નવચેતન આગળ કેટલી વાર ટકી શકે? મા ફરવા જાય ત્યારે પાછળથી બચ્ચું નવા પ્રયોગ કરવા નવી દુનિયામાં નીકળી પડે એમાં અનીતિભર્યું કે અસાધારણ કશું જ નથી. બચ્ચાની વૃત્તિ માની આજ્ઞાનો અનાદર કરવાની નથી, પણ માની આજ્ઞા કરતાં તેની સહજ વૃત્તિ તેને વધારે ખેંચે છે. બચ્ચું ઊડતું ઊડતું ઉનામણા પાસે આવે છે ને એ બિચારું પેલી ધગધગતી વરાળમાં પડીને રામશરણને પામે છે. કોઈને નાજુક નવલા બચ્ચાની દયા નથી આવતી; કોઈને એમ નથી થતું કે 'અરેરે ! એ બિચારું આ દુનિયાનો નવો પરિમલ લે છે ત્યાં તો કુદરતના ક્રૂર કાનૂનથી લુપ્ત થઈ ગયું ! | પોતાની આસપાસની ચમત્કારભરી દુનિયાને જોવાને, તેમાં ફરવાને, તેની મજા લેવાને જ્યારે માખીના નાના બચ્ચાને સ્વાભાવિક મરજી થાય છે ત્યારે તેની મા તેને ડાહ્યાં ડાહ્યાં વાક્યો કહી સમજાવે છે : “જો બાપુ! પણે ઉનામણો ઊકળે છે ત્યાં ન જઈશ, નહિ તો મરી જઈશ.” પણ આ શિખામણ પેલા નવચેતન આગળ કેટલી વાર ટકી શકે? મા ફરવા જાય ત્યારે પાછળથી બચ્ચું નવા પ્રયોગ કરવા નવી દુનિયામાં નીકળી પડે એમાં અનીતિભર્યું કે અસાધારણ કશું જ નથી. બચ્ચાની વૃત્તિ માની આજ્ઞાનો અનાદર કરવાની નથી, પણ માની આજ્ઞા કરતાં તેની સહજ વૃત્તિ તેને વધારે ખેંચે છે. બચ્ચું ઊડતું ઊડતું ઉનામણા પાસે આવે છે ને એ બિચારું પેલી ધગધગતી વરાળમાં પડીને રામશરણને પામે છે. કોઈને નાજુક નવલા બચ્ચાની દયા નથી આવતી; કોઈને એમ નથી થતું કે 'અરેરે ! એ બિચારું આ દુનિયાનો નવો પરિમલ લે છે ત્યાં તો કુદરતના ક્રૂર કાનૂનથી લુપ્ત થઈ ગયું !” પણ નીતિશિક્ષણના ઘમંડમાં માણસ લાગણીશૂન્ય થઈ ગયો છે; તે તો મરનાર બચ્ચાની કબર ઉપર શોકાશ્રુ સારવાને બદલે "માને નહિ માબાપનું, તેના તો આ હાલ” એવી ક્રૂર લીટી તેની કબર ઉપર કાળા હાથે લખે છે. જે બચ્ચાંઓ કે માખીઓ માબાપનું નથી માનતાં તે બધાં શું આ પ્રમાણે મરે છે? અથવા આવી હવામાં ચૂકથી ઊડવા આવતા મરી જતી માખીઓ શું માબાપનું કહ્યું નહિ માનતી હોય માટે મરી જતી હશે? ખરી રીતે તો બચ્ચું વરાળના સખ્ત કાનૂનથી અને પોતાના એ શક્તિથી બચી જવાના અજ્ઞાનથી મરે છે. મા ના પાડે અને બચ્ચું મરી જાય તેમાં માની આજ્ઞાનો ભંગ અને મરણને કશી લેવાદેવા નથી; એ અનુસંધાન અનુચિત છે એ દેખીતું છે. | ||
માખીના બચ્ચા જેવાં બાળકોને કે 'વાડામાંથી પાડું એક, છૂટું થઈને નાઠું છેક' - વાળી કવિતાના પાડા જેવાં બાળકોને આપણે ઉદ્ધત બાળકો કહીએ છીએ. ખરી હકીકત તો એમ છે કે આવાં ઉદ્ધત દેખાતાં બાળકો જ કંઈક બળવાન છે, કે જેઓ માબાપની સમજણ વિનાની આજ્ઞાને ઉથલાવી આજે ચાલતી નૈતિક શિક્ષણની પ્રણાલિકામાં કેટલી ભૂલ છે અને એ કેટલી બધી નિરર્થક છે એ બતાવે છે. ડૉ. મોન્ટીસોરી 'The Survey of Modern Education' નામના શિક્ષણને લગતા વિચારો દર્શાવતાં લખે છેઃ | માખીના બચ્ચા જેવાં બાળકોને કે 'વાડામાંથી પાડું એક, છૂટું થઈને નાઠું છેક' - વાળી કવિતાના પાડા જેવાં બાળકોને આપણે ઉદ્ધત બાળકો કહીએ છીએ. ખરી હકીકત તો એમ છે કે આવાં ઉદ્ધત દેખાતાં બાળકો જ કંઈક બળવાન છે, કે જેઓ માબાપની સમજણ વિનાની આજ્ઞાને ઉથલાવી આજે ચાલતી નૈતિક શિક્ષણની પ્રણાલિકામાં કેટલી ભૂલ છે અને એ કેટલી બધી નિરર્થક છે એ બતાવે છે. ડૉ. મોન્ટીસોરી 'The Survey of Modern Education' નામના શિક્ષણને લગતા વિચારો દર્શાવતાં લખે છેઃ | ||
'True, rebellious children occasionally demonstrate the futility of such teachings (moral teachings). In those cases a good instructor chooses appropriate stories showing the baseness of such ingratitude, the dangers of disobedience, the ugliness of bad temper, to accentuate the defects of the pupil. It would be just as edifying to discourse to a blind man on the dangers of blindness, and to a cripple on the difficulties of walking. The same thing happens in material matters; a musicmaster says to a beginner. 'Hold your fingers properly; if you do not, you will never be able to play.' A mother will say to a son condemned to sit bent double all day on school benches, and obliged by the usages of society to study continually : 'Hold yourself gracefully; do not be so awkward in company; you make me fell ashamed of you.' | 'True, rebellious children occasionally demonstrate the futility of such teachings (moral teachings). In those cases a good instructor chooses appropriate stories showing the baseness of such ingratitude, the dangers of disobedience, the ugliness of bad temper, to accentuate the defects of the pupil. It would be just as edifying to discourse to a blind man on the dangers of blindness, and to a cripple on the difficulties of walking. The same thing happens in material matters; a musicmaster says to a beginner. 'Hold your fingers properly; if you do not, you will never be able to play.' A mother will say to a son condemned to sit bent double all day on school benches, and obliged by the usages of society to study continually : 'Hold yourself gracefully; do not be so awkward in company; you make me fell ashamed of you.' |