વાર્તાનું શાસ્ત્ર/વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
 
Line 12: Line 12:
સાંભળવા યોગ્ય અને વાંચવા યોગ્ય વાર્તાઓને કહેવા યોગ્ય વાર્તાઓ કેવી રીતે બનાવી લેવી તેનો વિચાર કરીએ. કહેવા યોગ્ય વાર્તાનું પહેલું અને અતિ આવશ્યક લક્ષણ કથનશૈલી છે. જે રીતે વાર્તાઓ લખેલી હોય છે તે જ રીતે જો કહી સંભળાવવા બેસીએ તો શ્રવણમાં લેશ માત્ર રસ જામે નહિ એવો મારો અનુભવ છે. કહેવા યોગ્ય વાર્તા સંવાદથી, પ્રશ્નથી, વર્ણનથી, અલંકારયુક્ત વાકયપ્રયોગોથી શરૂ થતી નથી; એ તો એની સ્વાભાવિક સાદાઈમાં જ આપણે હોઠે અને સાંભળનારને કાને જઈને બેસે છે; કહેનાર અને સાંભળનાર વચ્ચે હૃદયેહૃદયનો તાર એકદમ સાંધી દે છે. પહેલું જ વાકય વાર્તાના પ્રાણને વ્યકત કરે છે, ને દરેક વાકયે તેનો પ્રાણ ખીલતો ચાલે છે. નથી એમાં ક્ષેપક વર્ણનો આવતાં કે નથી એમાં પાત્રોના આંતર વિચારોની શ્રેણીઓ આવતી.

હવે વાંચન યોગ્ય વાર્તાને કથન યોગ્ય કેમ બનાવી શકાય તે નમૂનાથી બતાવીશું.

''સરસ્વતી નદીના કિનારા ઉપર એક વખત સાંજ પડતી હતી. કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો.”
“સરસ્વતી નદીના કિનારા ઉપર એક વખત સાંજ પડતી હતી. કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો.”
આ વાકય 'કુરબાનીની કથાઓ'માં મૂકેલી બ્રાહ્મણની વાર્તાનું છે. વાર્તાના પ્રમુખ પાત્ર સત્યકામ જાબાલનું નામ વાર્તાની અઢારમી લીટીએ દેખાય છે. જેવી રીતે આ વાર્તા લખવામાં આવી છે, તેવી જ રીતે તે સંભળાવવા બેસીએ તો સત્યકામ જાબાલનું નામ કહેનારના મોં ઉપર આવે તે પહેલાં તો બાળકો વાર્તાશ્રવણને છોડીને રમવા માટે ચાલ્યાં જ જાય. આમાં વાર્તાનો વાંક નથી; વાર્તાનું વસ્તુ અત્યંત મનોહર છે, ને તેથી ય મનોહર તો તેની લેખનશૈલી છે. વાંચવાના પ્રદેશમાં પહોંચેલા વિદ્યાર્થીઓને તો આવી રચના ભારે આનંદદાયક લાગે, એટલું જ નહિ પણ હવે શું આવશે, હવે શું આવશે, તેની રાહમાં ને રાહમાં તેમનો વાર્તા વાંચવાનો વેગ અને ઉત્સાહ વધતાં જ ચાલે. પણ આ જ વાર્તા કહેવી હોય તો એની ઢબ બદલવી જોઈએ. કાં તો આપણે આવી રીતે શરૂઆત કરવી જોઈએ :-

"એક હતું વન. એમાં એક હતો આશ્રમ. એમાં એક ઋષિ રહે."

Line 467: Line 467:
On hearing this sad tale, the pipal became overwhelmed with grief, and declaring it must mourn also, shed all its leaves on the spot.  

By and by a buffalo, coming in the heat of the day to rest in the shade of the pipal tree, was astonished to find nothing but bare twigs.

"What has happened?" cried the buffalo; "you were green as possible yesterday?"

"Don't ask me!" whimpered the pipal. "Where are your manners ? Don't you know it isn't decent to ask questions when people are in mourning?"

Line 660: Line 660:
આ ઉપરથી ગુજરાતીમાં ઉતારેલી વાર્તા અહીં આપું છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|કૂકડીની વાર્તા}}  
{{center|'''કૂકડીની વાર્તા'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
એક ઘરડો કૂકડો એકવાર એક જુવાન કૂકડીને પરણ્યો. આથી ઘરડી કૂકડી ખૂબ ખિજાઈ અને એક લીમડાના ઝાડની ડાળ પર રિસાઈને બેઠી. એટલામાં વરસાદ આવ્યો. કૂકડી બેઠી હતી તે ડાળની ઉપર એક કાગડાનો માળો હતો; તેમાં રંગબેરંગી ચીંથરાં હતાં. વરસાદ આવ્યો એટલે ચીંથરાંના રંગવાળુ પાણી કૂકડી ઉપર પડયું; એથી એનાં પીંછાં સુંદર રંગેલાં થયાં.

Line 772: Line 772:
રાણી કહે :
રાણી કહે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>''કૂકડી પડી રંગમાં,
{{Block center|'''<poem>“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં,  
કૂકડો શોકઢંગમાં,  
પીંપળપાન ખર્યા
પીંપળપાન ખર્યા
ભેંશશીંગ પડયાં
ભેંશશીંગ પડયાં
નદી નપાણી  
નદી નપાણી  
કોયલ કાણી  
કોયલ કાણી  
વાણિયો દીવાનો  
વાણિયો દીવાનો  
ગોલો મૂંઝાણો,
ગોલો મૂંઝાણો,
ગોલી રોતી  
ગોલી રોતી  
અને રાણી નાચતી.”</poem>'''}}
અને રાણી નાચતી.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 786: Line 786:
એટલામાં રાજાને ખબર પડી એટલે રાજા આવ્યો અને બધી વાત જાણી એટલે પોતે તાળી ટીપવા લાગ્યો. પછી તો સૌ સાથે ગાવા લાગ્યા :-
એટલામાં રાજાને ખબર પડી એટલે રાજા આવ્યો અને બધી વાત જાણી એટલે પોતે તાળી ટીપવા લાગ્યો. પછી તો સૌ સાથે ગાવા લાગ્યા :-
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>''કૂકડી પડી રંગમાં,
{{Block center|'''<poem>"કૂકડી પડી રંગમાં,
  કૂકડો શોકઢંગમાં,  
  કૂકડો શોકઢંગમાં,  
પીંપળપાન ખર્યાં
પીંપળપાન ખર્યાં
Line 804: Line 804:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = વાર્તાકથનનો ઉદ્દેશ
|previous = વાર્તાઓનો ક્રમ
|next = વાર્તાઓનો ક્રમ
|next = વાર્તા કેવી રીતે કહેવી?
}}
}}
17,546

edits

Navigation menu