વાર્તાનું શાસ્ત્ર/લોકવાર્તાનું સાહિત્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પ્રકરણ દસમું<br>લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ}}
{{Heading|<small>પ્રકરણ અગિયારમું</small><br>લોકવાર્તાનું સાહિત્ય}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રકરણ અગિયારમું
લોકવાર્તાનું સાહિત્ય

પ્રત્યેક ભાષામાં વાર્તાનું સાહિત્ય અખૂટ છે. આજે આપણી દુનિયામાં જેટલું વાર્તાસાહિત્ય પ્રગટ થઈ ચૂકયું છે તેથી અનેકગણું વધારે સાહિત્ય લોકોને કંઠે છે. એ સઘળું કંઠસ્થ સાહિત્ય જ્યારે પુસ્તકાકારે પ્રગટ થશે ત્યારે તો લોકોને વાર્તાસાહિત્યનાં ખાસ પુસ્તકાલયો જ ઉઘાડવા પડશે.

Line 14: Line 12:
લોકસાહિત્ય જોઈતું હોય તો તે શાળાના શિક્ષક કે કૉલેજના પ્રોફેસર પાસેથી નહિ મળે; એ નહિ મળે રાજદ્વારી મુત્સદી પાસેથી કે વિલાયત કે અમેરિકા જઈને ખેતીવાડીનું શાસ્ત્ર શીખી આવેલ ખેડૂત પાસેથી. એ નહિ મળે સિનેમા કે નાટકનાં થિયેટરોમાંથી કે થોકબંધ પુસ્તકો છાપતાં મુદ્રણાલયો કે પ્રકાશનમંદિરોમાંથી. એ નહિ મળે મિલોનાં ભૂંગળાંમાંથી કે મોટરોના ભૂંકણમાંથી. નહિ મળે એ આર્ટ ગેલેરીમાંથી કે સંગીતશાસ્ત્રીઓના જલસાઓમાંથી. નથી એ મળવાનું પંચદશી અને પંચીકરણ વાંચનારા મહારાજો પાસેથી કે નથી એ મળવાનું વ્યાકરણના પાઠો ભણેલા શાસ્ત્રીજી પાસેથી. નથી એ રહેતું ખંડકાવ્યો કે એકભાવકાવ્યો કરનાર કવિ પાસે કે નથી એ રહેતું મુંબઈમાં બેઠાં બેઠાં ઐતિહાસિક નવલકથા લખનાર લેખકો પાસે. લોકસાહિત્ય તો રહે છે કોસ હાંકતા ખેડૂત પાસે કે ભાત દેવા જતી ભથવારી પાસે. કાં તો એ રહે છે પનઘટ જતી પનિહારીને બેડે કે કાં તો એ રહે છે કોઈ છાણાં વીણવા જતી જૂનીપુરાણી ડોશી પાસે. લોકસાહિત્ય રહે છે સોનીની કે લુહારની કોડે કે એ રહે છે કુંભારને ચાકડે. કોઈ વાર એ તંબૂરાને રણકારે રહે છે તો કોઈ વાર તો એ ચૂડલીઓના ઝણકારે રહે છે. ભાટચારણ અને જૂના જોગીજતિઓ લોકસાહિત્યનું માહેરઘર છે. ઘણી વાર તો એ રહે છે માતાજીને અર્પણ થયેલાં નરનારીઓની પાસે તો કેટલેક ભાગે એ વરેલું છે ભરવાડની જીભે. લોકસાહિત્ય શોધવું હોય તો શહેર છોડીને ગામડામાં જવું પડે કે ગામ છોડીને સીમમાં જવું પડે. વાસુ ગયેલો ખેડૂનો જુવાન દીકરો ને બાજુના ખેતરનો સંતતિ વિનાનો એકલદોકલ ઘરડો ડોસો જ્યારે સોરઠા, દુહા ને રામવાળા લલકારે ત્યારે જ લોકસાહિત્યની નદીઓ રેલે. ઘસાઈ ગયેલા કાઠિયાવાડના બાપુઓનો ડાયરો જામ્યો હોય, અફીણ બરાબર આવ્યું હોય ને પછી ગઢવી વાર્તા લલકારે ત્યારે જ ખરી ખૂબી જણાય લોકવાર્તાની. પરવારી કરીને દાંતે બજર દેતાં ડોશીમા નાનાં નાનાં છોકરાંની ઘીંઘરને વાર્તા કહેતા હોય ત્યારે જ ખબર પડે બાળવાર્તાના અદ્ભુત જાદુની. લોકસાહિત્યની શોધમાં નીકળ્યા હો તો જાઓ કોઈ ઈશ્કઘાયલ સોન કે હલામણ પાસે અથવા ઊજળી ને જેઠવા પાસે. તમે કોઈ ભટકતા વિજાણંદ અને શેણી પાસેથી અથવા કોઈ આશાભંગ સોનકંસારી કે રખાપત બાબરિયા પાસેથી લોકસાહિત્યની આશા રાખી શકો. એકતારો કે ભરથરી લઈને ભીખ માગવા નીકળેલ કોઈ બાવો તમને લોકગીતનો સારો સંગ્રહ આપશે. કાચબાકાચબીનું ભજન કે 'વીજળી વેરણ થઈ' એ ગીત તમને એમની પાસેથી જ સાંપડવાનાં. રઢિયાળી અજવાળી રાતે નવવધૂઓ અને વિરહિણીઓ વાર અને મહિનાઓ ગાઈ રહી હોય ત્યાં કાન માંડીને બેસો એટલે લોકગીતની ભૂખ ભાંગશે. અજવાળી રાતે ભાલનાં કે ઝાલાવાડનાં ગામડામાં કાલાં ફોલાતાં હોય કે મોટા વરાના ઘઉં વીણાતા હોય કે નદીકાંઠે શીતળા મા બેઠાં હોય કે ઘરની ભીંતે નાગ બાપજી કાઢયા હોય કે ગૌરીનાં વ્રતો કે પુરુષોત્તમ માસનાં વ્રતો આચરતાં હોય ત્યાં જઈને બેસો એટલે લોકવાર્તાના ઢગલેઢગલા મળશે. લોકસાહિત્યની કયાં ખોટ છે ? ચોરે ચોરે લોકસાહિત્યની લહાણી થાય છે; શેરીએ શેરીએ નાનાં બાળકો લોકસાહિત્ય વિના મૂલ્યે ફેલાવે છે; ઘરે ઘરે વૃદ્ધ માજી લોકસાહિત્યની છેલ્લી છેલ્લી પ્રસાદી આપતાં બેસે છે.

લોકવાર્તા એ લોકસાહિત્યનું એક મોટું અંગ છે. સામાન્ય રીતે નીચેની બાબતો લોકસાહિત્યનાં અંગોમાં ગણી શકાય :-

૧. લોકવાર્તાઓ

<poem>૧. લોકવાર્તાઓ
૨. લોકગીતો
૨. લોકગીતો
૩. લોકરૂઢિઓ
૩. લોકરૂઢિઓ
૪. લોકરમતો
૪. લોકરમતો
૫. લોકકહેવતો
૫. લોકકહેવતો
૬. લોકવહેમો અથવા લોકમાન્યતાઓ</poem>

૬. લોકવહેમો અથવા લોકમાન્યતાઓ
આમાં લોકવાર્તા અને લોકગીતો લોકસાહિત્યનાં મહત્ત્વનાં અંગો છે, કારણકે એમાં લોકજીવનનું સાચું પ્રતિબિંબ છે એટલું જ નહિ. પણ લોકજીવનની ખરી તર છે.

લોકવાર્તાઓ આપણને જ્યાં જ્યાં લોકસાહિત્ય મળી શકે છે તે તે સર્વ સ્થળે મળી શકે છે.

લોકવાર્તાના અનેક પ્રકાર છે. લોકજીવનની સ્થિતિ સ્થિતિનાં ચિત્રોથી ભરપૂર અનેક લોકવાર્તાઓ આપણે એકઠી કરી શકીએ. લોકજીવનના જુદા જુદા વખતના અભિલાપોને પોપે તેવી વિવિધ પ્રકારની વાર્તાના અસ્તિત્વમાં જ લોકજીવનની ખૂબી છે. આબાલવૃદ્ધ સૌને માટે લોકવાર્તાના ભંડારમાં વાર્તાઓ છે જ. લોકવાર્તાના અફાટ અને વિશાળ મીઠા જળસમુદાય પાસેથી કોઈક જ તરસ્યો જતો હશે. જેને જેટલી જોઈએ તેટલી વાર્તા એ સરોવરોને કાંઠે પડેલી છે. શું બાળક, શું વૃદ્ધ, શું સ્ત્રી શું પુરુષ, શું રાય શું રંક, શું ગ્રહસ્થ શું સાધુ, શું વેશ્યા શું કુલાંગના, હરેક વ્યક્તિ લોકવાર્તાને મન સરખી છે, હરેક વ્યક્તિને મનગમતી વાર્તા તૈયાર જ છે. હાસ્યવિનોદીને હાસ્યપ્રચૂર વાર્તા જડે છે તો ગંભીર તત્ત્વવેત્તાને પણ એને ગમે તેવી વાર્તા નથી મળતી એમ નથી. આવી વાર્તાઓના પ્રકાર નીચે પ્રમાણે ગણાવી શકાય :-

(૧) પ્રાણીઓની વાતો
'''(૧) પ્રાણીઓની વાતો'''
આવી વાતોના સંગ્રહોમાં ઈસપનીતિ, કેટલેક અંશે જાતકમાળા, પંચતંત્ર અને હિતોપ્રદેશ છે. પ્રાણીઓની વાર્તા દ્વારા સમાજને ધર્મનીતિ વગેરેની સમજણ આપવાની આ વાર્તાઓમાં શક્તિ રહેલી છે. અગાઉના જમાનામાં આવી વાર્તાઓને ધાર્મિક શિક્ષણના કાર્યમાં વાપરવામાં આવતી. આ સંગ્રહો એક વખતની પ્રચલિત લોકવાર્તાના જ સમૂહો છે.

(૨) કુદરતનાં બનાવો અને દશ્યો સંબંધી વાતો
'''(૨) કુદરતનાં બનાવો અને દશ્યો સંબંધી વાતો'''
સમાજના બાલ્યકાળથી તે જ્યાં સુધી વિજ્ઞાનનો નિર્મળ પ્રકાશ ચોમેર ફેલાયો ન હતો ત્યાં સુધી આવી વર્તાઓમાં લોકો ખૂબ રસ લેતા અને હજી પણ અજ્ઞાની લોકો આવી વાર્તાઓમાં આનંદ લઈ શકે છે. અજ્ઞાત પ્રદેશો સંબંધેની માહિતીના અભાવે આવી વાર્તાઓ બાળકોને અતિ પ્રિય લાગે છે. આવી વાર્તાઓમાં જે સઘળું અદ્ભુત છે, જે સઘળું અગમ્ય છે, તેનો લોકદષ્ટિ ને કલ્પનાએ ખુલાસો આપવાનો તેમાં પ્રયત્ન છે. આવી વાર્તાઓને અંગ્રેજી કુદરતની કથાઓ (Nature-myths) કહે છે. ઉંદર- બિલાડીને અને બિલાડીકુતરાને કુદરતી વેર કેમ છે, ચાંદામાં હરણ કેમ દેખાય છે. આકાશ ઊંચે કેમ છે, વીજળી થયા પછી મેઘ કેમ ગાજે છે, વગેરે કુદરતી બનાવોના ખુલાસારૂપે આવે નામે વાર્તાઓ છે. અંગ્રેજીમાં Nature Myths by Shovonadevi નામે આવી જાતની એક ચોપડી પણ છે.

(૩) વનસ્પતિજીવનની વાતો
(૩) વનસ્પતિજીવનની વાતો
Line 70: Line 65:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = વાર્તાનું કથન અને નીતિશિક્ષણ
|previous = લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ
|next = લોકવાર્તાનું સાહિત્ય
|next = વાર્તા વિશે થોડુંએક
}}
}}

Navigation menu