વાર્તાનું શાસ્ત્ર/વાર્તા વિશે થોડુંએક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 47: Line 47:
{{Poem2Open}}
{{Poem2Open}}
વાર્તાનું કથન એક મોહિની છે. એ સ્વાનુભવમાંથી સૂઝયું કે વાર્તા દ્વારા ઇતિહાસનું શિક્ષણ સુલભ છે. આવો વિચાર કેળવણીશાસ્ત્રીઓએ પ્રગટ તો કરેલો જ છે. બાળવાર્તાઓ અને લોકવાર્તાના પ્રદેશ ઉપર ચાલીને આવેલાં બાળકોને ઐતિહાસિક વાર્તાનું શ્રવણ સહેલું અને રસભર્યું લાગે છે. તલ્લીનતા એની એ જ છે. વાર્તાઓ સાચી ઘટના છે એમ કહેવામાં આવ્યું છે, તેથી બાળકો જાત જાતના પ્રશ્નો પૂછે છે અને વાર્તામાં આવી જતી અસ્વાભાવિકતા કે વિચિત્રતાને એમ ને એમ ગળી જતાં નથી. લશ્કરમાં બરાબર કેટલાં. માણસો હતાં તે બાબતમાં પણ ચોક્કસ થવા માગે છે. લાગણી પ્રદર્શિત કરવામાં ઘણી વાર હિંદુપણું કે રાષ્ટ્રપ્રેમ પક્ષપાત કરાવે છે. વાસ્તવિક વાર્તાના પડઘા લડાઈ અને નાટકમાં પણ પડે છે. બાળકો વાર્તાનાં પાત્રોનાં ચિત્રો જોઈને ઓર આનંદ લે છે. શિવાજીના સૈનિક થવાનો પાઠ સૌ પ્રેમપૂર્વક સાંભળે છે.

'''''વાર્તાનું વસ્તુ'''''
આમ ઐતિહાસિક વાર્તાનું કથન શરૂ થઈ ચૂકયું છે; પણ વસ્તુ માટે શું કર્યું છે ? વસ્તુની પસંદગીમાં શરૂઆતમાં નજીકનું અને ધીમે ધીમે દૂરનું એ શાસ્ત્રીય વિચારને તો છોડી દેવાયો છે. એટલે જ કાઠિયાવાડના બલકે ભાવનગરના ઇતિહાસથી ઇતિહાસનું શિક્ષણ શરૂ કરવામાં નથી આવ્યું. શરૂઆતમાં કાઠિયાવાડ, ગુજરાત, હિંદુસ્તાન એવા ભાગો પાડયા વિના સમગ્ર હિંદમાં થઈ ગયેલી આકર્ષક ઐતિહાસિક વ્યક્તિની વાર્તાઓ કહેવાનું રાખ્યું છે. આ રીતે જયશિખરી, વનરાજ, શિવાજી, દુર્ગાદાસ, હમીર વગેરેની વાર્તાઓ કહેવાઈ ગઈ છે, ને બાળકોએ વધતા જતા પ્રેમથી તે સાંભળી છે. વસ્તુની બાબતમાં આપણું દારિદ્ર જબરજસ્ત છે. છતાં વાર્તા કહેનાર ભાઈ રામનારાયણ, ઐતિહાસિક વસ્તુને જ્યાંત્યાંથી ખોળી કાઢવાનો ભારે શ્રમ ઉઠાવે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|❋<br>'''ઇતિહાસશિક્ષણમાં પદ્ધતિ'''}}
'''''ઇતિહાસશિક્ષણમાં પદ્ધતિ'''''
{{Poem2Open}}
{{Poem2Open}}
ઇતિહાસ શીખવવા માટે વપરાતી કાલક્રમાનુસારી, વ્યુત્ક્રમ કે કેન્દ્રાનુસારી ત્રણેમાંથી એકે ય પદ્ધતિનો અહીં ખાસ સ્વીકારવામાં નથી આવ્યો; અહીં તો છૂટીછવાઈ વ્યક્તિઓની કથા કહેવાય છે. આને ચરિત્રકથનપદ્ધતિ એવું નામ આપી શકાય. આ વ્યક્તિની આસપાસ જેટલો ઇતિહાસ ગૂંથી શકાય તેટલો ગૂંથ્યા પછી એની સાંકળ તો આગળ ઉપર જોડવાની છે. ચરિત્રકથનપદ્ધતિની ખરી ખૂબી ચરિત્રોને કથવામાં છે. એ માટે વાર્તાકારમાં કથનની કળા ઉપરાંત ભાવાવિષ્ટ થવાની શક્તિ જોઈએ. જ્યારે ઐતિહાસિક વાર્તા કહેનાર વાર્તા કહેતાં કહેતાં ઇતિહાસનાં પાત્રોની સાથે તન્મય બની જાય, લડાઈના પ્રસંગે પોતાનું જ મોઢું લાલચોળ થાય ને લોહી ઊકળે, અને કરુણ પ્રસંગોની કરુણતા જ્યારે પોતે જાતે અનુભવે ત્યારે જ કથનની અદ્ભુત સફળતા થાય. ઇતિહાસકથનમાં આ સફળતા દેખાય છે.

બાળકોની આ ઉંમરે ઐતિહાસિક વાર્તાઓ તેમનો સ્વાભાવિક ખોરાક છે. ખીલતી જતી સાહસિક વૃત્તિને ઇતિહાસની કથા પોષે છે, બહાદુરીનો પ્રાણ ભરે છે ને દેશાભિમાન તથા જાત્યાભિમાનનાં બીજો રોપે છે.

{{center|❋<br>'''આવેલું પરિણામ'''}}
'''''આવેલું પરિણામ'''''
{{Poem2Open}}
{{Poem2Open}}
તપાસ કરતાં જણાયું છે કે લગભગ બધાં ય બાળકોને વાર્તાઓની ઘટના યાદ રહે છે; તેમને સ્થળો અને પાત્રોના સંબંધોનો પણ સારો એવો ખ્યાલ રહે છે. જે બધું આપણને ગોખી ગોખીને પણ ન આવડતું તે આપણાં બાળકોને સહેજે આવડે છે. હજી આ બાબતમાં ઘણું કરવાનું રહે છે.

Navigation menu