નારીસંપદાઃ નાટક/પ્રણયના રંગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
<big><big>પાત્રો</big></big>
<big><big>પાત્રો</big></big>
<center>
{|style="border-right:૦px #000 solid;width:600px;padding-right:0.5em;"

|-
|-
Line 67: Line 68:
|એક સ્ત્રી દર્દી
|એક સ્ત્રી દર્દી
|}
|}
 
</center>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

Line 111: Line 112:
મૂળ નાટકમાં નાયિકા પિનેલોપી, ગુજરાતીમાં મંજરીનાં જે મા-બાપ છે તેમને રૂપાંતરમાં કાકા-કાકી બનાવ્યાં છે, અને મામાને બદલે આમાં ભાઈ બનાવવામાં આવેલ છે. આમ કરવાથી ગુજરાતી જીવનની નજરે અસંભવિતતાનો ભય નિઃશંક ઓછો થયો છે. આ ફેરફારો પણ ગૌણ છે,  અને રૂપાંતરને ગુજરાતી સ્વાંગ સજાવવામાં સહાયભૂત થયા છે. પરંતુ મામાને બદલે ભાઈ અને બાપને બદલે કાકાનાં રચાયેલ બે પાત્રોના આલેખનમાં, અને એમને મોંએથી ઉચ્ચારવામાં આવેલ સંવાદોમાં, રૂપાંતરકારે જે મહત્ત્વના ફેરફાર કર્યા છે, તેને લઈને એ બે પાત્રોની અસલની ખૂબી અને વિશિષ્ટતા ખૂબ ઓછાં થઈ ગયાં છે,  એમ કહેવું જોઈએ. કાકા—જે ગણિતના પ્રાધ્યાપક છે, એને જે અસલમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે, અને એને લઈને જ એની ગણિતના પ્રાધ્યાપકની પદવીમાં ઔચિત્ય અને આકર્ષકતા,  સમરસેટ મામે ગૂંથી લીધેલ છે,  તે પાત્રને રૂપાંતરમાં કથળાવીને ગૌણ બનાવી દેવામાં આવ્યું છે, અને તેનું મહત્ત્વ ભાઈને આપવા જતાં અસલના મામા લહેરી, પોતે સમાજમાં ઉચ્ચ કક્ષાની સ્ત્રીઓ જોડે હરે છે ફરે છે, વગેરે તેમની લાક્ષણિક શેખી, અને દંભથી ભર્યા ભર્યા મામાના પાત્રમાંથી એની વિશિષ્ટતા સાવ સરી ગઈ છે. અને એ મામા પોતાનું સુસંબદ્ધ વ્યક્તિત્વ ગુમાવી બેઠા છે, અને પરિણામે એ કાકા તથા ભાઈના પાત્રાલેખનમાં સ્વચ્છ રેખાઓ આવી શકી નથી અને એ આલેખનમાં કચાશ જણાય છે. અસંભવિતતાના દોષના વધુ પડતા ભયને લઈને રૂપાંતરકારે આમ કર્યું હશે, એમ આપણે માનવું પડે છે. બીજું કારણ તો દૃષ્ટિગોચર થતું નથી.

આટલો દોષ બાદ કરી નાખીએ તો મૂળ નાટક જેમણે નહિ વાંચ્યું હોય તેમને તો આ દોષ અને ક્ષતિદોષ તેમજ ક્ષતિરૂપ નહિ જ લાગે એ ચોક્કસ છે. તે જ પ્રમાણે રૂપાંતર રંગમંચક્ષમ થયું છે, અને સંવાદો તલસ્પર્શી અને ચટકદાર બન્યા છે: એટલું જ નહિ, પણ પરદેશી દેહલતાને વિરૂપ બનાવી દે એવો ગુજરાતી સ્વાંગ સજાવ્યો છે એવું દોષારોપણ કોઈ કરી શકે તેમ નથી. અને એથી જ અંગ્રેજી સમાજને અનુલક્ષીને લખવામાં આવેલ આ અર્વાચીન પ્રહસનના આ સફળ રૂપાંતર માટે રૂપાંતરકાર જરૂર અભિનંદનને પાત્ર ઠરે છે. અત્યારે નવી ગુજરાતી રંગભૂમિ નવાં નાટકો માંગે છે, મૌલિક જોઈએ તેટલા પ્રમાણમાં નથી, તેથી રૂપાંતરો માગે છે: એ વેળા ‘પ્રણયના રંગ’ને એ રંગભૂમિ જરૂર ઉત્સાહથી અને ઉત્સુકતાથી વધાવી લેશે એમાં કશો શક નથી.

રંભાબહેને એક વર્ષમાં નાટકનાં બે પુસ્તકો આપ્યાં છે, એવી જ રીતે પ્રતિ વર્ષે એ આપતાં રહે અને વધારે ને વધારે ઉચ્ચકક્ષાનાં નાટકો એકાંકી-ત્રિઅંકી, રૂપાંતર અને મૌલિક આપતાં રહે એવું આપણે ઇચ્છીએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{સ-મ|સાંતાક્રુઝ :<br>તા. ૨૨-૧૨-૫૧||'''ધનસુખલાલ મહેતા'''}}

Navigation menu