નારીસંપદાઃ નાટક/પ્રણયના રંગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 66: Line 66:
</center>
</center>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

<center><poem>
<center><poem>
Line 220: Line 219:
'''ગૌરીપ્રસાદ :''' જો એટલી બધી ચાહે છે, તો પછી આ છૂટાછેડાની વાત કેમ આવી? કેમ કંઈ ઝગડો થયો છે કે શું?  
'''ગૌરીપ્રસાદ :''' જો એટલી બધી ચાહે છે, તો પછી આ છૂટાછેડાની વાત કેમ આવી? કેમ કંઈ ઝગડો થયો છે કે શું?  
'''મંજરી :''' ના, અમે કોઈ દિવસ લડતાં જ નથી.
'''મંજરી :''' ના, અમે કોઈ દિવસ લડતાં જ નથી.
ગોરીપ્રસાદ  : તે જ ખોટું. જીવનમાં લડવું તો જોઈએ જ. કલહ એ પણ પ્રેમવૃદ્ધિનો એક પ્રકાર છે. લડ્યા વિના પ્યારની મજા શી? સાકરના પાણીમાં લીંબુની ખટાશ ભળે તો જ મીઠું સરબત બને ને! (ગંગાબેનને) કેમ તું શું કહે છે!
'''ગોરીપ્રસાદ  :''' તે જ ખોટું. જીવનમાં લડવું તો જોઈએ જ. કલહ એ પણ પ્રેમવૃદ્ધિનો એક પ્રકાર છે. લડ્યા વિના પ્યારની મજા શી? સાકરના પાણીમાં લીંબુની ખટાશ ભળે તો જ મીઠું સરબત બને ને! (ગંગાબેનને) કેમ તું શું કહે છે!
'''ગંગા :''' વચ્ચે ડબ ડબ કરતા બેસો ને! આ તો સંસારની ગૂંચો છે, ગણિતની નથી!
'''ગંગા :''' વચ્ચે ડબ ડબ કરતા બેસો ને! આ તો સંસારની ગૂંચો છે, ગણિતની નથી!
'''રમેશ :''' મંજરી! તું દિનેશને ચાહે છે, તમે લડ્યાં નથી, તમારામાં પ્રેમ છે, તો પછી છૂટાછેડાની વાત કેમ ઊભી થઈ? મને તો કંઈ સમજાતું નથી!
'''રમેશ :''' મંજરી! તું દિનેશને ચાહે છે, તમે લડ્યાં નથી, તમારામાં પ્રેમ છે, તો પછી છૂટાછેડાની વાત કેમ ઊભી થઈ? મને તો કંઈ સમજાતું નથી!
Line 317: Line 316:
'''રમેશ :''' ફક્ત આ જ કારણ નહિ - પણ થોડે અંશે આ કારણ તો ખરું જ. એ તારા અતિશય પ્રેમમાં મૂંઝાઈ ગયો, ને તેમાંથી છુટકારો મેળવવા માટે તેણે વિલાસ સાથે દોસ્તી કરી.
'''રમેશ :''' ફક્ત આ જ કારણ નહિ - પણ થોડે અંશે આ કારણ તો ખરું જ. એ તારા અતિશય પ્રેમમાં મૂંઝાઈ ગયો, ને તેમાંથી છુટકારો મેળવવા માટે તેણે વિલાસ સાથે દોસ્તી કરી.
'''ગંગા :''' શું પુરુષની જાત છે. ચાહો તોયે દુઃખ અને ન ચાહો તોયે દુઃખ! (ગૌરીપ્રસાદ તરફ જોઈને) જો હું તમને ચાહવા માંડું તો તમે પણ આમ જ કરોને?
'''ગંગા :''' શું પુરુષની જાત છે. ચાહો તોયે દુઃખ અને ન ચાહો તોયે દુઃખ! (ગૌરીપ્રસાદ તરફ જોઈને) જો હું તમને ચાહવા માંડું તો તમે પણ આમ જ કરોને?
ગૌરીપ્રસાદ: સારું છે કે તું મને એમાંનો સોમો ભાગ પણ નથી ચાહતી.  
'''ગૌરીપ્રસાદ :''' સારું છે કે તું મને એમાંનો સોમો ભાગ પણ નથી ચાહતી.  
'''રમેશ :''' (હસીને) એટલે કે કાકી તમને ચાહતાં જ નથી એમ ને કાકા!
'''રમેશ :''' (હસીને) એટલે કે કાકી તમને ચાહતાં જ નથી એમ ને કાકા!
ગોરીપ્રસાદ : પૂછ એને! બોલ જોઈ તું ચાહે છે મને? અને ચાહે છે તો કેટલું ચાહે છે, રમેશને જવાબ આપ જોઈ?
'''ગૌરીપ્રસાદ :''' પૂછ એને! બોલ જોઈ તું ચાહે છે મને? અને ચાહે છે તો કેટલું ચાહે છે, રમેશને જવાબ આપ જોઈ?
'''ગંગા :''' આવું પૂછતાંયે શરમ નથી આવતી? ( સૌ હસે છે )
'''ગંગા :''' આવું પૂછતાંયે શરમ નથી આવતી? ( સૌ હસે છે )
'''રમેશ :''' મંજરી! તું મારી વાત સમજી તો શકે છે ને!
'''રમેશ :''' મંજરી! તું મારી વાત સમજી તો શકે છે ને!
Line 514: Line 513:
'''દિનેશ :''' હા, હા, ઘણો જ લાંબો.
'''દિનેશ :''' હા, હા, ઘણો જ લાંબો.
'''વિલાસ :''' એક દિવસ મેં તમને થોડે દૂરથી રસ્તા પર જોયા, પણ તમે તો મને જોઈ ન જોઈ કરીને જ ચાલ્યા ગયા.  
'''વિલાસ :''' એક દિવસ મેં તમને થોડે દૂરથી રસ્તા પર જોયા, પણ તમે તો મને જોઈ ન જોઈ કરીને જ ચાલ્યા ગયા.  
ગૌરીસસાદ : દિનેશ! આમ કેમ કર્યું? હું તો આવી સુંદર તક હાથમાંથી જવા જ ન દઉં.
'''ગૌરીપ્રસાદ :''' દિનેશ! આમ કેમ કર્યું? હું તો આવી સુંદર તક હાથમાંથી જવા જ ન દઉં.
'''રમેશ :''' ખરી વાત છે Very unchivalrous on his part.
'''રમેશ :''' ખરી વાત છે Very unchivalrous on his part.
'''દિનેશ :''' માફ કરજે, વિલાસ! પણ હું લાંબી નજરે જોઈ જ નથી શકતો.
'''દિનેશ :''' માફ કરજે, વિલાસ! પણ હું લાંબી નજરે જોઈ જ નથી શકતો.
Line 523: Line 522:
'''મંજરી :''' વિલાસ! મારે તો તારો આભાર માનવાનો છે.
'''મંજરી :''' વિલાસ! મારે તો તારો આભાર માનવાનો છે.
'''વિલાસ :''' મારો આભાર? શાને માટે?
'''વિલાસ :''' મારો આભાર? શાને માટે?
મંજરી: દિનેશને સરસ paying દરદી શોધી આપવા માટે.
'''મંજરી :''' દિનેશને સરસ paying દરદી શોધી આપવા માટે.
'''વિલાસ :''' દરદી? અને તે મેં દિનેશને શોધી આપ્યો?
'''વિલાસ :''' દરદી? અને તે મેં દિનેશને શોધી આપ્યો?
'''મંજરી :''' શોંધી આપ્યો નહિ શોધી આ.....પી.
'''મંજરી :''' શોંધી આપ્યો નહિ શોધી આ.....પી.
Line 582: Line 581:
'''વિલાસ :''' મંજરી તદ્દન મૂર્ખ છે, તદ્દન. ખેર, એ વાત જવા દે.
'''વિલાસ :''' મંજરી તદ્દન મૂર્ખ છે, તદ્દન. ખેર, એ વાત જવા દે.
દિનેશ! આજે શું પ્રોગ્રામ છે?
દિનેશ! આજે શું પ્રોગ્રામ છે?
દિનશ : આજે તો મંજરી સાથે નાટક જોવા જવાનું છે.
'''દિનેશ :''' આજે તો મંજરી સાથે નાટક જોવા જવાનું છે.
'''વિલાસ :''' મંજરી સાથે? અને હું?
'''વિલાસ :''' મંજરી સાથે? અને હું?
'''દિનેશ :''' I had to વિલાસ! મન નથી પણ કોઈ વાર જવું પડે, તું ક્યાં નથી સમજતી?
'''દિનેશ :''' I had to વિલાસ! મન નથી પણ કોઈ વાર જવું પડે, તું ક્યાં નથી સમજતી?
Line 588: Line 587:
'''મંજરી :''' માફ કરજે વિલાસ! હું એ લોકો સાથે જરા વાત કરવામાં રહી ગઈ.
'''મંજરી :''' માફ કરજે વિલાસ! હું એ લોકો સાથે જરા વાત કરવામાં રહી ગઈ.
'''વિલાસ :''' કંઈ વાંધો નહિ. અહીં ડૉક્ટર સાહેબ હતા ને?
'''વિલાસ :''' કંઈ વાંધો નહિ. અહીં ડૉક્ટર સાહેબ હતા ને?
{[right|[મંજરી બેસે છે. માથું દબાવે છે]}}
{{right|[મંજરી બેસે છે. માથું દબાવે છે]}}
'''વિલાસ :''' કેમ મંજરી, માથું દુખે છે?
'''વિલાસ :''' કેમ મંજરી, માથું દુખે છે?
'''મંજરી :''' હા, આજ ક્યારનુંય માથું ચડ્યું છે. વિલાસ, આજે રાતના તારે કંઈ ખાસ કામ છે?
'''મંજરી :''' હા, આજ ક્યારનુંય માથું ચડ્યું છે. વિલાસ, આજે રાતના તારે કંઈ ખાસ કામ છે?
Line 599: Line 598:
'''દિનેશ :''' That's it. હું ઘરમાં આવ્યો ત્યારથી જ મને લાગ્યું હતું કે જરૂર કાંઈક છે ખરું.
'''દિનેશ :''' That's it. હું ઘરમાં આવ્યો ત્યારથી જ મને લાગ્યું હતું કે જરૂર કાંઈક છે ખરું.
'''મંજરી :''' તમે આવ્યા ત્યારે કંઈ જ નહોતું. છેલ્લી દસ મિનિટમાં જ થયું છે. હાં તો વિલાસ! આજે અમે નાટકની ટિકિટ લીધી છે, ને હું તો જઈ શકું તેમ નથી લાગતું. એટલે જો મારે બદલે તું દિનેશને કંપની આપે તો?
'''મંજરી :''' તમે આવ્યા ત્યારે કંઈ જ નહોતું. છેલ્લી દસ મિનિટમાં જ થયું છે. હાં તો વિલાસ! આજે અમે નાટકની ટિકિટ લીધી છે, ને હું તો જઈ શકું તેમ નથી લાગતું. એટલે જો મારે બદલે તું દિનેશને કંપની આપે તો?
{[right|[પેલાં બન્ને એકબીજાની સામે જોઈને ખુશ થાય છે]}}
{{right|[પેલાં બન્ને એકબીજાની સામે જોઈને ખુશ થાય છે]}}
'''મંજરી :''' કેમ જઈશ તું?
'''મંજરી :''' કેમ જઈશ તું?
'''વિલાસ :''' હું જાઉં એમ તું કહે છે? હું તારી જગ્યા લઉં? I mean.....
'''વિલાસ :''' હું જાઉં એમ તું કહે છે? હું તારી જગ્યા લઉં? I mean.....
Line 624: Line 623:
'''વિલાસ :''' માફ કર મંજરી! મારા મનમાં કંઈ નથી હં-
'''વિલાસ :''' માફ કર મંજરી! મારા મનમાં કંઈ નથી હં-
'''મંજરી :''' ના રે ના. હોય શું?
'''મંજરી :''' ના રે ના. હોય શું?
{[right[દિનેશ દવા લઈને આવે છે.]}}
{{right|[દિનેશ દવા લઈને આવે છે.]}}
'''દિનેશ :''' લે આ દવા પી જા.
'''દિનેશ :''' લે આ દવા પી જા.
'''મંજરી :''' દવાની કશી જ જરૂર નથી.
'''મંજરી :''' દવાની કશી જ જરૂર નથી.
Line 636: Line 635:
'''દિનેશ :''' જો આમ છેડાઈ ન પડ! (અડકીને સુવાડે છે) સૂઈ જા જોઈ. આમ જો, તારું કપાળ કેવું ગરમ છે? સૂઈ જા જોઈ.  
'''દિનેશ :''' જો આમ છેડાઈ ન પડ! (અડકીને સુવાડે છે) સૂઈ જા જોઈ. આમ જો, તારું કપાળ કેવું ગરમ છે? સૂઈ જા જોઈ.  
'''મંજરી :''' વારુ, વારુ, સૂઈ જાઉં છું. પછી કંઈ?  
'''મંજરી :''' વારુ, વારુ, સૂઈ જાઉં છું. પછી કંઈ?  
{[right[મંજરી સોફા પર લાંબી થાય છે.]}}
{{right|[મંજરી સોફા પર લાંબી થાય છે.]}}
'''દિનેશ :''' ઊભી રહે જરા તક્રિયા સરખા ગોઠવી દઉં. વિલાસ! સામેનો તકિયો આપ તો !
'''દિનેશ :''' ઊભી રહે જરા તક્રિયા સરખા ગોઠવી દઉં. વિલાસ! સામેનો તકિયો આપ તો !
[વિલાસ તકિેયો આપે છે. સોફામાં એક બે ગોઠવે છે. માથા નીચે તકિયા વગેરે મૂકે છે]
{{right|[વિલાસ તકિેયો આપે છે. સોફામાં એક બે ગોઠવે છે. માથા નીચે તકિયા વગેરે મૂકે છે]}}
'''વિલાસ :''' દિનેશ! અંદરથી શાલ લાવીને ઓઢાડને..... (દિનેશ લેવા જાય છે) કેમ ફાવ્યું ને મંજરી! (દિનેશ શાલ લાવે છે)
'''વિલાસ :''' દિનેશ! અંદરથી શાલ લાવીને ઓઢાડને..... (દિનેશ લેવા જાય છે) કેમ ફાવ્યું ને મંજરી! (દિનેશ શાલ લાવે છે)
'''દિનેશ :''' (ઓઢાડીને) Oh, my little darling!  હવે ફાવ્યું ને! જો. હવે આ દવા પી લે, જો!
'''દિનેશ :''' (ઓઢાડીને) Oh, my little darling!  હવે ફાવ્યું ને! જો. હવે આ દવા પી લે, જો!
Line 651: Line 650:
[બન્ને જાય છે. ને તરત જ મંજરી સોફા પરથી ઊભી થાય છે ને તકિયા બકિયા આડાઅવળા ફેંકે છે. દવા ફેંકી દે છે. શાલ નાંખી દે છે]
[બન્ને જાય છે. ને તરત જ મંજરી સોફા પરથી ઊભી થાય છે ને તકિયા બકિયા આડાઅવળા ફેંકે છે. દવા ફેંકી દે છે. શાલ નાંખી દે છે]
'''મંજરી :'''  ઓહ ભગવાન. આ હવે નથી સહેવાતું, નથી રહેવાતું.
'''મંજરી :'''  ઓહ ભગવાન. આ હવે નથી સહેવાતું, નથી રહેવાતું.
{[right[કહીને છાતીફાટ રડે છે ને પડદો પડે છે]}}
{{right|[કહીને છાતીફાટ રડે છે ને પડદો પડે છે]}}

{{Rule|5em|height=2px}}
{{Rule|5em|height=2px}}
Line 669: Line 668:
{{right|[એક બાઈ આવે છે. શરીર મજાનું છે…]}}
{{right|[એક બાઈ આવે છે. શરીર મજાનું છે…]}}
'''દિનેશ :''' ઓહ તમે?  કેમ ઘેર આવવું પડ્યું?
'''દિનેશ :''' ઓહ તમે?  કેમ ઘેર આવવું પડ્યું?
બાઈદર્દી : ડૉક્ટર શાબ! શું કરું? કાલે તો રાત આખી ચેન ન પડ્યું. (બેસે છે.) પેટમાં ગોળો ચડ્યો.
'''બાઈદર્દી : '''ડૉક્ટર શાબ! શું કરું? કાલે તો રાત આખી ચેન ન પડ્યું. (બેસે છે.) પેટમાં ગોળો ચડ્યો.
'''દિનેશ :''' તમે ખાવાનું ઓછું કર્યું કે નહિ? ખોરાક ઘટાડશો નહિ ત્યાં સુધી તમને આ મટવાનું પણ નથી.
'''દિનેશ :''' તમે ખાવાનું ઓછું કર્યું કે નહિ? ખોરાક ઘટાડશો નહિ ત્યાં સુધી તમને આ મટવાનું પણ નથી.
દરદી : પણ હવે ક્યાં એટલું ખાઉં છું? તમે કહ્યું તે દાડાનો ખોરાક ખૂ…બ ઘટાડી દીધો છે -
'''દરદી :''' પણ હવે ક્યાં એટલું ખાઉં છું? તમે કહ્યું તે દાડાનો ખોરાક ખૂ…બ ઘટાડી દીધો છે -
'''દિનેશ :''' હમણાં તમારો શો ખોરાક છે તે જરા કહેશો?
'''દિનેશ :''' હમણાં તમારો શો ખોરાક છે તે જરા કહેશો?
દર્દી : આ જુઓને!! સવારમાં ઊઠીને બે પ્યાલા ચા, અને ચા એકલી પીવી સારી નહિ એટલે એની સાથે એક બાજરાનો રોટલો, થોડા ખાખરા ને મોઢું મોળું થઈ જાય છે એટલે થોડા સેવ ગાંઠિયા.  
'''દર્દી :''' આ જુઓને!! સવારમાં ઊઠીને બે પ્યાલા ચા, અને ચા એકલી પીવી સારી નહિ એટલે એની સાથે એક બાજરાનો રોટલો, થોડા ખાખરા ને મોઢું મોળું થઈ જાય છે એટલે થોડા સેવ ગાંઠિયા.  
'''દિનેશ :''' હં પછી?
'''દિનેશ :''' હં પછી?
દરદી : પછી જમવા વખતે માંડ છ સાત રોટલી લેવાતી હશે, પણ ભાત થોડા વધુ ખાઉં ખરી, ને સાથે જરાક ફરસાણ લઉં. બસ!
'''દરદી :''' પછી જમવા વખતે માંડ છ સાત રોટલી લેવાતી હશે, પણ ભાત થોડા વધુ ખાઉં ખરી, ને સાથે જરાક ફરસાણ લઉં. બસ!
'''દિનેશ :''' સમજ્યો, પછી બપોરે?
'''દિનેશ :''' સમજ્યો, પછી બપોરે?
દર્દી : બપોરે તે મને ખાવાની ટેવ જ નહિ. પણ ઘરમાં સૌ કહે એટલે ચા સાથે થોડાં બિસ્કિટ ને અટરપટર લઉં. પણ હાં રાતે નિરાંતે બેસીને જમું ખરી. ને ભઈશાબ! આજકાલના ખોરાકમાં કસ પણ શું બળ્યો છે, એટલે સૂતી વખતે ઓવલ્ટીન નાંખીને એક ગ્લાસ દૂધ પી લઉં, કે નિરાંતે ઊંઘ આવી જાય. કહો જોઈ ડૉક્ટર સાબ! ખોરાક ઓછો કરી જ નાખ્યો છે ને?
'''દર્દી :''' બપોરે તે મને ખાવાની ટેવ જ નહિ. પણ ઘરમાં સૌ કહે એટલે ચા સાથે થોડાં બિસ્કિટ ને અટરપટર લઉં. પણ હાં રાતે નિરાંતે બેસીને જમું ખરી. ને ભઈશાબ! આજકાલના ખોરાકમાં કસ પણ શું બળ્યો છે, એટલે સૂતી વખતે ઓવલ્ટીન નાંખીને એક ગ્લાસ દૂધ પી લઉં, કે નિરાંતે ઊંઘ આવી જાય. કહો જોઈ ડૉક્ટર સાબ! ખોરાક ઓછો કરી જ નાખ્યો છે ને?
'''દિનેશ :''' ઘણો જ, ઘણો જ, હવે મને લાગે છે કે તમારે દવાની કશી જ જરૂર નથી.
'''દિનેશ :''' ઘણો જ, ઘણો જ, હવે મને લાગે છે કે તમારે દવાની કશી જ જરૂર નથી.
દરદી : એમ હોય ડૉક્ટર શાબ! જુઓને શરીર કેવું પીળું પડતું જાય છે! ને રાત આખી ખાટા ઓડકાર આવે છે. કંઈક પચે એવી ને ભૂખ લાગે એવી દવા આપો તો સારું.
'''દરદી :''' એમ હોય ડૉક્ટર શાબ! જુઓને શરીર કેવું પીળું પડતું જાય છે! ને રાત આખી ખાટા ઓડકાર આવે છે. કંઈક પચે એવી ને ભૂખ લાગે એવી દવા આપો તો સારું.
'''દિનેશ :''' સાચું પૂછો તો તમારે દવાની જરૂર જ નથી, ઉપવાસની જ જરૂર છે.
'''દિનેશ :''' સાચું પૂછો તો તમારે દવાની જરૂર જ નથી, ઉપવાસની જ જરૂર છે.
દરદી : ઉપવાસ તો માંડ માંડ હું એક અગિયારસનો કરું છું.
'''દરદી :''' ઉપવાસ તો માંડ માંડ હું એક અગિયારસનો કરું છું.
'''દિનેશ :''' ઉપવાસમાં તો કંઈ જ નહિ લેતા હો, ખરું ને?
'''દિનેશ :''' ઉપવાસમાં તો કંઈ જ નહિ લેતા હો, ખરું ને?
દરદી : ખાસ તો કંઈ નહિ. પણ થોડા બટેટાં ને શકરિયાં, રાજગરાની પુરી, બે ચાર કેળાં કે દૂધીનો હલવો - એવું થોડું લઈ લઉં: નહિ તો બીજે દિવસે ઊભું જ ન થવાય ને. ડૉક્ટર શાબ! મને કોઈની દવાથી ફેર કેમ નથી પડતો?
'''દરદી :''' ખાસ તો કંઈ નહિ. પણ થોડા બટેટાં ને શકરિયાં, રાજગરાની પુરી, બે ચાર કેળાં કે દૂધીનો હલવો - એવું થોડું લઈ લઉં: નહિ તો બીજે દિવસે ઊભું જ ન થવાય ને. ડૉક્ટર શાબ! મને કોઈની દવાથી ફેર કેમ નથી પડતો?
'''દિનેશ :''' કઈ રીતે પડે? મને લાગે છે, કે હું પણ તમારી દવા નહિ જ કરી શકું, અને સાચું પૂછો તો તમને કશો રોગ પણ નથી જ.
'''દિનેશ :''' કઈ રીતે પડે? મને લાગે છે, કે હું પણ તમારી દવા નહિ જ કરી શકું, અને સાચું પૂછો તો તમને કશો રોગ પણ નથી જ.
દરદી : રોગ નથી? તમામ ડૉક્ટર તો કહે છે મારે ઈંજેકશનની જરૂર છે, શરીરમાં લોહી જ નથી ને ?
'''દરદી :''' રોગ નથી? તમામ ડૉક્ટર તો કહે છે મારે ઈંજેકશનની જરૂર છે, શરીરમાં લોહી જ નથી ને ?
'''દિનેશ :''' ડૉક્ટરો તમારા જેવા દરદીઓ પર જ નભે છે. માંદા તો સાજા થાય ને ચાલ્યા જાય, પણ આવા માંદા સાજા થાય જ નહિ ને ડૉક્ટરની ફી જાય જ નહિ! હું પણ તમને દવા દીધે જ રાખત તેમાં શંકા નથી - પરંતુ તમે રહ્યાં મારા મૃત ડૉક્ટર મિત્રનાં પત્ની એટલે મારે ફી તો લેવી નથી માટે જ સાચું કહેતાં અચકાતો નથી, કે તમને કંઈ પણ રોગ નથી. તમને રોગ છે એક જ અને, તે વધારે પડતું ખાવાનો, બેસી રહેવાનો અને મનથી માંદગી માની બેસવાનો! તમારે દવાની કશી જ જરૂર નથી માટે જઈ શકો છો.

દરદી : ખાધું પચે એવાં પડીકાં તો આપો.
'''દરદી :''' ખાધું પચે એવાં પડીકાં તો આપો.
'''દિનેશ :''' દવાથી પચાવવાની કશી જ જરૂર નથી. ખાવાનું જ ઓછું કરો એટલે ચાલશે. બસ, તો તમે જઈ શકો છો ને સારા થવું હોય તો હમણા ફક્ત સુક્કા ખાખરા પર રહી જાઓ!
'''દિનેશ :''' દવાથી પચાવવાની કશી જ જરૂર નથી. ખાવાનું જ ઓછું કરો એટલે ચાલશે. બસ, તો તમે જઈ શકો છો ને સારા થવું હોય તો હમણા ફક્ત સુક્કા ખાખરા પર રહી જાઓ!
::::[દરદી જાય છે. દિનેશ કામે લાગે છે. ત્યાં પછી ઘંટી થાય છે ને તે બાઈ આવે છે]
::::[દરદી જાય છે. દિનેશ કામે લાગે છે. ત્યાં પછી ઘંટી થાય છે ને તે બાઈ આવે છે]
'''દિનેશ :''' કેમ પાછું આવવું પડ્યું?
'''દિનેશ :''' કેમ પાછું આવવું પડ્યું?
દરદી : તે ખાખરા ઉપર ઘી લગાડું કે નહિ?
'''દરદી :''' તે ખાખરા ઉપર ઘી લગાડું કે નહિ?
'''દિનેશ :''' ભાવે તો લગાડજો ને ભાવે તો કોરા ખાજો. એમાં કશો જ ફેર પડવાનો નથી (બાઈ જાય છે.) શું બુદ્ધિ બાઈની! માથું પકવી નાખે છે.
'''દિનેશ :''' ભાવે તો લગાડજો ને ભાવે તો કોરા ખાજો. એમાં કશો જ ફેર પડવાનો નથી (બાઈ જાય છે.) શું બુદ્ધિ બાઈની! માથું પકવી નાખે છે.
{{right|[પાછી ઘંટડી થાય છે]}}
{{right|[પાછી ઘંટડી થાય છે]}}
Line 697: Line 696:
{{right|[દરદી બાઈ આવે છે]}}
{{right|[દરદી બાઈ આવે છે]}}
'''દિનેશ :''' પાછાં તમે કેમ?
'''દિનેશ :''' પાછાં તમે કેમ?
દરદી : હું એમ પૂછવા આવી કે ખાખરા એકલા ખાઈને પછી ચા પીઉં કે ચા સાથે જ ખાઉં?
'''દરદી :''' હું એમ પૂછવા આવી કે ખાખરા એકલા ખાઈને પછી ચા પીઉં કે ચા સાથે જ ખાઉં?
'''દિનેશ :''' ચામાં બોળીને ખાઓ કે ખાખરાનો લોટ ફાકીને ચા ઢીંચી જાઓ તેમાં કંઈ જ ફેર નથી પડવાનો, સમજ્યાં? હવે તમે જઈ શકો છો (દરદી જાય છે) ઓહ ભગવાન!
'''દિનેશ :''' ચામાં બોળીને ખાઓ કે ખાખરાનો લોટ ફાકીને ચા ઢીંચી જાઓ તેમાં કંઈ જ ફેર નથી પડવાનો, સમજ્યાં? હવે તમે જઈ શકો છો (દરદી જાય છે) ઓહ ભગવાન!
{{right|[પાછી ઘંટડી થાય છે]}}
{{right|[પાછી ઘંટડી થાય છે]}}
Line 770: Line 769:
'''રમેશ :''' કદાચ એમ હશે, પણ દુઃખની વાત એ છે કે સ્ત્રીના દુઃખનું કારણ પણ સ્ત્રી જ બને છે ને?
'''રમેશ :''' કદાચ એમ હશે, પણ દુઃખની વાત એ છે કે સ્ત્રીના દુઃખનું કારણ પણ સ્ત્રી જ બને છે ને?
'''મંજરી :''' એક સ્ત્રીનું સુખ છીનવીને, એના હૈયામાં હોળી સળગાવીને, બીજી સ્ત્રી શા માટે પોતાનું સુખ સર્જતી હશે? બીજાની કબર ઉપર તેના સુખના કિલ્લા બાંધવાની તેને શું મજા આવતી હશે? કોણ જાણે?
'''મંજરી :''' એક સ્ત્રીનું સુખ છીનવીને, એના હૈયામાં હોળી સળગાવીને, બીજી સ્ત્રી શા માટે પોતાનું સુખ સર્જતી હશે? બીજાની કબર ઉપર તેના સુખના કિલ્લા બાંધવાની તેને શું મજા આવતી હશે? કોણ જાણે?
'''રમેશ :''' ઘણાને આવા Morbid pleasureમાં જ આનંદ આવે છે.
'''રમેશ :''' ઘણાને આવા Morbid pleasureમાં જ આનંદ આવે છે.
'''મંજરી :''' આવતો હશે, પણ હવે મારે શું કરવું? કહેશો? તમે કહ્યું તેટલું કર્યું પણ તમે કહ્યું તેમ થતું નથી. એ તો જેમ જેમ રોજ મળતાં જાય છે, તેમ તેમ એકબીજાથી થાકવાને બદલે - કંટાળવાના બદલે - એકબીજાની નજદિક વધારે જ આવતાં જાય છે, ને એ જોઈને તો મારું લોહી બળી જાય છે.

'''રમેશ :''' મંજરી! તેં બહુ સહન કર્યું,  તેથી હવે ધીરજ ગુમાવી બેઠી છે ખરું ને?
'''રમેશ :''' મંજરી! તેં બહુ સહન કર્યું,  તેથી હવે ધીરજ ગુમાવી બેઠી છે ખરું ને?
Line 901: Line 900:
'''દિનેશ :''' (ગુસ્સે થઈને) હું શું ત્યાં મજા કરવા જાઉં છું, કે ફરજ પર જાઉં છું?
'''દિનેશ :''' (ગુસ્સે થઈને) હું શું ત્યાં મજા કરવા જાઉં છું, કે ફરજ પર જાઉં છું?
'''રમેશ :''' એમ છેડાઈ શા માટે પડે છે? તું ફરજ માટે જાય છે તેની કોણ ના પાડે છે.  પણ આ તો duty plus pleasures plus enjoyment. કેમ ખરું કે નહિ? પંચગીનીની ગુલાબી ઠંડીમાં મજા પડશે. વારુ ત્યારે, Bye-Bye (જાય છે,)

{{right|[તેની પાછળ મંજરી પણ જવા લાગે છે. <br>દિનેશ તેને બેલાવે છે.]}}
{{right|[તેની પાછળ મંજરી પણ જવા લાગે છે. <br>દિનેશ તેને બેલાવે છે.]}}<br>
'''દિનેશ :''' મંજરી!
'''દિનેશ :''' મંજરી!
'''મંજરી :''' (પાછી ફરીને) કેમ?
'''મંજરી :''' (પાછી ફરીને) કેમ?
Line 914: Line 913:
'''દિનેશ :''' (ક્રોધમાં) હું પૂછું છું કે આટલાં બધાં બીલ શાનાં છે?  
'''દિનેશ :''' (ક્રોધમાં) હું પૂછું છું કે આટલાં બધાં બીલ શાનાં છે?  
'''મંજરી :''' તે તો બીલમાં જ લખ્યું હશેને? નથી દેખાતું? લાવો બતાવું?
'''મંજરી :''' તે તો બીલમાં જ લખ્યું હશેને? નથી દેખાતું? લાવો બતાવું?
{{right|[દિનેશ ટેબલ પર બીલ પછાડે છે.<br> મંજરી એક પછી એક લઈને]}}
{{right|[દિનેશ ટેબલ પર બીલ પછાડે છે.<br> મંજરી એક પછી એક લઈને]}}<br>
'''મંજરી :''' જુઓ. આ બીલ છે, કાપડિયાનું! આ બીલ છે બનારસી શેલાવાળાનું, આ છે ઝવેરીનું, આ છે દરજીનું, આ છે-
'''મંજરી :''' જુઓ. આ બીલ છે, કાપડિયાનું! આ બીલ છે બનારસી શેલાવાળાનું, આ છે ઝવેરીનું, આ છે દરજીનું, આ છે-
'''દિનેશ :''' મારે એ બધું નથી સાંભળવું.
'''દિનેશ :''' મારે એ બધું નથી સાંભળવું.
Line 1,208: Line 1,207:
'''મંજરી :''' પરવા નથી એમ તો કેમ કહેવાય? તમારા પર વારી વારી તો જાઉં છું. કેમ નથી દેખાતું તમને?
'''મંજરી :''' પરવા નથી એમ તો કેમ કહેવાય? તમારા પર વારી વારી તો જાઉં છું. કેમ નથી દેખાતું તમને?
'''દિનેશ :''' વારી જવાની તારી આ રીત છે એમ?
'''દિનેશ :''' વારી જવાની તારી આ રીત છે એમ?
'''મંજરી :''' કેમ રીતમાં કંઈ ખામી લાગે છે?
'''મંજરી :''' કેમ રીતમાં કંઈ ખામી લાગે છે?
'''દિનેશ :''' મંજરી! મને ચીડવ મા.
'''દિનેશ :''' મંજરી! મને ચીડવ મા.
'''મંજરી :''' વા………રુ............ ત્યારે તમે બતાવો કે મારે શું કરવું?
'''મંજરી :''' વા………રુ............ ત્યારે તમે બતાવો કે મારે શું કરવું?
Line 1,281: Line 1,280:

{{center|[પડદો પડે છે.]}}
{{center|[પડદો પડે છે.]}}
 
{{rule|5em|height=2px}}
 
{{center|<big>'''ત્રીજો અંક'''</big>}}
{{center|<big>'''ત્રીજો અંક'''</big>}}

Line 1,905: Line 1,906:
{{center|<big><big>સમાપ્ત</big></big>}}
{{center|<big><big>સમાપ્ત</big></big>}}
</poem>
</poem>
{{center|[તા. ક. ભજવનારે લેખિકાની સંમતિ લેવી જરૂરી છે.}}
{{center|[તા. ક. ભજવનારે લેખિકાની સંમતિ લેવી જરૂરી છે.]}}
 
<br>
{{HeaderNav2
|previous = પ્રસ્તાવના(અનુવાદ)
|next = હેડા ગાલ્લર
}}
17,546

edits

Navigation menu