નારીસંપદાઃ નાટક/જય જય ગરવી ગુજરાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 6: Line 6:
<big>'''પાત્રો :'''</big>
<big>'''પાત્રો :'''</big>
<center>
<center>
{|style="border-right:૦px #000 solid;width:400px;padding-right:0.5em;"
{|style="border-right:૦px #000 solid;width:600px;padding-right:0.5em;"
|-
|-
|સોનલબહેન  
|સોનલબહેન  
Line 43: Line 43:

{{center|'''દૃશ્ય : ૧'''}}
{{center|'''દૃશ્ય : ૧'''}}
<poem>
(સંસ્થા કે મંડળની મિટિંગનું દૃશ્ય)
(સંસ્થા કે મંડળની મિટિંગનું દૃશ્ય)
(રંગમંચ પર અર્ધગોળાકારમાં ૬ ખુરશીઓ ગોઠવી છે)

Line 179: Line 180:
પ્રિયમ : હાશ ! મમ્મી સૂતી છે. થોડીવાર શાંતિ, પહેલાં પપ્પાએ સોંપેલું કામ કરી લઉં. મમ્મીની સંસ્થાના પ્રમુખ સોનલબહેનને ફોન કરી દઉં. (પ્રિયમ કેતકીનો મોબાઈલ લે છે. ફોન જોડે છે.) હેલો, સોનલ આન્ટી, જયશ્રીકૃષ્ણ. કેમ છો તમે? તમારી સંસ્થાની શુદ્ધ ગુજરાતીમાં બોલવાની સ્પર્ધા ક્યારે છે? કારણ કે મારી મમ્મી એ માટે જે રીતે તૈયારી કરી રહી છે ને અમે તો કંટાળ્યા છીએ. મારા ડેડી ડરના માર્યા ઘરમાં કંઈ બોલતા જ નથી અને ઓફિસેથી આવીને જમીને સીધા સૂઈ જ જાય છે. પ્લીઝ, આન્ટી આ સ્પર્ધાનું કાલે ને કાલે આયોજન કરો નહીં તો 'કેન્સલ' કરો. ('કેન્સલ' શબ્દ કાને પડતાં કેતકી સફાળી જાગી.)

કેતકી : 'કેન્સલ' નહીં 'રદ કરો' કહેવાય. (વીજળીનો ઝટકો લાગ્યો હોય એમ પ્રિયમના હાથમાંથી મોબાઈલ પડી જાય.) (બંને સ્થિર. મંચ પર અંધારું)

</poem>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
17,542

edits

Navigation menu