નારીસંપદાઃ નાટક/વ્હીલચૅર અને લીમડો: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩. વ્હીલચૅર અને લીમડો|પ્રજ્ઞા વશી}} <poem><center>('સર્જનાત્મક લેખન સ્પર્ધા માટે એકાંકી)</center></poem> '''પાત્રસૂચિ''' આચાર્ય - લંકેશ તિવારી શિક્ષકો - વંદનાબેન, રોચક તિવારી, ધર્માધ તિવારી, પૃથા...")
 
(+1)
Line 3: Line 3:
<poem><center>('સર્જનાત્મક લેખન સ્પર્ધા માટે એકાંકી)</center></poem>

'''પાત્રસૂચિ'''
 
આચાર્ય - લંકેશ તિવારી
{{center|<big>'''પાત્રસૂચિ'''</big>}}
શિક્ષકો - વંદનાબેન, રોચક તિવારી, ધર્માધ તિવારી, પૃથા તિવારી
<center> 
વિદ્યાર્થીઓ - શૌનક, ઓજસ, તેજસ, મોનિટર, તન્મય, પર્વ
{|style="border-right:0px #000 solid;width=60%;padding-right:0.5em;"
ટ્રસ્ટીગણ - ધનાશ્રીભાઈ, અભીરામજી, કૃષ્ણરામજી.
|-
વાલી મંડળ - પ્રમુખ, ઉપપ્રમુખ
| આચાર્ય  
વંદનાનો પતિ : રમેશભાઈ
|{{gap}}:{{gap}}
દૃશ્ય : 1
| લંકેશ તિવારી
|-
| શિક્ષકો  
|{{gap}}:{{gap}}
| વંદનાબેન, રોચક તિવારી, ધર્માધ તિવારી, પૃથા તિવારી
|-
| વિદ્યાર્થીઓ  
|{{gap}}:{{gap}}
શૌનક, ઓજસ, તેજસ, મોનિટર, તન્મય, પર્વ
|-
| ટ્રસ્ટીગણ
|{{gap}}:{{gap}}
| ધનાશ્રીભાઈ, અભીરામજી, કૃષ્ણરામજી.
|-
| વાલી મંડળ
|{{gap}}:{{gap}}
| પ્રમુખ, ઉપપ્રમુખ
|-
| વંદનાનો પતિ  
|{{gap}}:{{gap}}
| રમેશભાઈ
|}
</center> 
{{center|'''દૃશ્ય : 1'''}}
<poem>
(સ્થળ : શાળાનું મેદાન, બાળકો રમી રહ્યાં છે. એક બાળક વ્હીલચેરમાં છે. વંદનાબેન વ્હીલચેર ધકેલીને તેને લીમડા નીચે લઈ આવે છે.)

શૌનક : ટીચર, તમે મને ક્લાસમાં જ બેસી રહેવા દીધો હોત તો પણ ચાલત.

Line 42: Line 66:
(બાળકોને લેવા આવેલ વાલીઓ, શિક્ષકો અને આચાર્યને કશું સમજાતું નથી પણ બધા સામે ખુલાસા કરવા કરતાં વંદનાબેન હાથ જોડે છે.)

વંદનાબેન : મારાં વ્હાલાં બાળકો, તમારો પ્રેમ અને સમજ જોઈને મને લાગે છે કે ભારતદેશની આવતીકાલ ઉજ્જ્વળ છે. હું મારાં બાળકોના પ્રેમ અને સમજદારી પર વિશ્વાસ મૂકીને ઉપવાસની વાત હાલ પૂરતી મોકૂફ રાખું છું. બાળકો તમે શાંતિથી ઘરે જઈ શકો છો. (બધા વિખરાય છે. વંદનાબેન શૌનકને ઊંચકીને રિક્ષામાં બેસાડે છે.)

</poem>
દૃશ્ય : 2
{{center|'''દૃશ્ય : 2'''}}
 
<poem>
વંદનાબેન : શું હું અંદર આવી શકું?
વંદનાબેન : શું હું અંદર આવી શકું?
આચાર્ય : યસ, યસ કમ ઇન, મેમ. (શિક્ષિકા વંદનાબેન આચાર્ય લંકેશ તિવારીની કેબિનમાં દાખલ થાય છે.)

Line 72: Line 96:
વંદનાબેન : ચાલો, કતારબદ્ધ એક પછી એક બાળક મારી પાછળ આવો અને હોડી મૂકીને અંદર પાછા આવી જાઓ.

આચાર્ય તિવારી : એક તો ભણવાનું બગાડી 'હોડીહોડી' રમો છો અને પછી કહો છો કે મને વધારાના તાસની જરૂર છે, મારો અભ્યાસક્રમ બાકી છે. ચાલો જલ્દી, ક્લાસમાં જાઓ અને ભણાવો.

દૃશ્ય :3
</poem>
 
{{center|'''દૃશ્ય : 3'''}}
<poem>
(આચાર્યની ઓફિસ. આચાર્યની આસપાસ એમના ખાસ ખુશામતખોર શિક્ષકો.)

રોચક તિવારી : સર, આ વંદનામેમ તો હદ કરે છે. વર્ગમાં ઓછા અને મેદાનમાં વધારે રહે છે.

Line 87: Line 112:
રોચક તિવારી: સર, રાસ્તે કા કાંટા હટેગા તો હી મેં સુપરવાઈઝર બન પાઉંગા ના? (હસતા હસતા બન્ને ગયા.)

આચાર્ય : આટલી બધી નોટિસ આપી, પ્રમોશન પણ અટકાવ્યું. વર્ષોથી પગાર વધારતો નથી. વારંવાર અપમાન કરું છું છતાં વંદનામેમ હજી એનું ધાર્યું જ કરે છે. વિદ્યાર્થીઓ અને વાલી એમની મુઠ્ઠીમાં રહે છે. હવે તો આ કપટી અને પોતાને સિનિયર ગણાવતી વંદનાને બરતરફ કરાવીને જ રહીશ. મારો રસ્તો મોકળો કરીને જ રહીશ. વૈસે ભી લંકેશ મેરા નામ હૈ ઔર લંકા ચલાના ઔર જલાના દોનો મુઝે આતા હૈ, હવે તો આ વંદના આઉટ અને પૃથા જેવી જ સુંદર સુહાસિની ઈન. (રિવોલ્વિંગ ખુરશીમાં બેસી ઝૂલતા ઝૂલતા સુખદ સપનાંય ક્યાં સુધી જોયા કરે છે.)

દૃશ્ય :
</poem>
{{center|'''દૃશ્ય : 4'''}}
<poem>
(સ્થળ : મિટિંગ રૂમ. આચાર્ય, પાંચ ટ્રસ્ટીઓ, રોચક તિવારી, ધર્માંધ તિવારી, પૃથા તિવારી, વાલીમંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને વંદનાબેન રાઉન્ડ ટેબલ મિટિંગ માટે ગોઠવાયાં છે.)

આચાર્ય : હું સર્વે ટ્રસ્ટીશ્રી તેમજ વાલીમંડળના હોદ્દેદારોનું સ્વાગત કરું છું. આપનો કિંમતી સમય બગડે નહીં એ માટે મેં આપ સહુ મહાનુભવોને મિટિંગનો એજન્ડા લેખિતમાં મોકલી આપ્યો હતો જેથી આપ સહુ વિચારી શકો. હું અમેરિકાથી પધારેલ આપણા ટ્રસ્ટીશ્રી ધનશ્રીભાઈનું સ્વાગત પુષ્પગુચ્છથી કરીશ અને ત્યારબાદ સુપરવાઈઝરની જગ્યાએ શ્રી રોચક તિવારી મિટિંગ આગળ વધારશે. (આચાર્ય પુષ્પગુચ્છથી ધનશ્રીભાઈનું સ્વાગત કરે છે.) હા, તો હવે મી. તિવારીને મિટિંગ આગળ વધારવા વિનંતી છે.

Line 155: Line 182:
(ધનશ્રીભાઈ વંદનાબેનને પગે લાગે છે. બધા જાય છે.)

વંદનાબેન : આજે હું ઘણા દિવસે બન્ને પગે ટટ્ટાર ઊભી રહી હોઉં એમ લાગે છે. પ્રભુ મારા પગની શક્તિ બીજા ખોડંગાતા પગની શક્તિ બની રહો.

: : ; સમાપ્ત : : :
{{center|: : : સમાપ્ત : : :}}
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  કિટીપાર્ટી
|previous =  જય જય ગરવી ગુજરાત
|next = વ્હીલચૅર અને લીમડો
|next = સદીઓથી તરડાયેલી એક વાર્તા
}}
}}
17,546

edits

Navigation menu