17,545
edits
No edit summary |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
ઘણી વાતો... તારા વિરહતણી ને સ્વપ્નજગની; | ઘણી વાતો... તારા વિરહતણી ને સ્વપ્નજગની; | ||
હવાને હૈયેયે રણઝણી હતી તારી લગની! | હવાને હૈયેયે રણઝણી હતી તારી લગની! | ||
તરે આંખે ડૂબ્યાં તરુ, સરોવર, પ્હાડ, સરિતા; | તરે આંખે ડૂબ્યાં તરુ, સરોવર, પ્હાડ, સરિતા; | ||
જતી ટ્રેને જોઈ કુટિરની કને કોઈ કવિતા. | જતી ટ્રેને જોઈ કુટિરની કને કોઈ કવિતા. | ||
હતું તેડ્યું કેડે શિશુકુસુમ : ત્યાં પંથ જ સર્યો; | હતું તેડ્યું કેડે શિશુકુસુમ : ત્યાં પંથ જ સર્યો; | ||
અમીછાયા એના નયનનભની હું ન વીસર્યો! | અમીછાયા એના નયનનભની હું ન વીસર્યો! | ||
નદી વ્હેતી એમાં સ્મરણ તવ નૌકા થઈ તરે; | નદી વ્હેતી એમાં સ્મરણ તવ નૌકા થઈ તરે; | ||
અહો! વૃક્ષે વૃક્ષે તવ સ્મરણ ટ્હૌકા ઊઘડતા. | અહો! વૃક્ષે વૃક્ષે તવ સ્મરણ ટ્હૌકા ઊઘડતા. | ||
ઉષાને સૌભાગ્યે, પ્રખર તડકે, સાંજ ઢળતાં | ઉષાને સૌભાગ્યે, પ્રખર તડકે, સાંજ ઢળતાં | ||
નિશાને અંધારે મિલનપળનું સ્મિત નીતરે! | નિશાને અંધારે મિલનપળનું સ્મિત નીતરે! | ||
નથી ત્હેં જે જોયાં ઝરણ, સરિતા કે ઉદધિને | નથી ત્હેં જે જોયાં ઝરણ, સરિતા કે ઉદધિને | ||
નિહાળી લે મારે નયન સ્થળની સૌ અવધિને! | નિહાળી લે મારે નયન સ્થળની સૌ અવધિને! |
edits